📐બે અરીસા સામ સામે મૂકતા કેટલા પ્રતિબિંબ મળે ??
🤹♀સૂત્ર :-
(360°÷બે અરીસા વચ્ચે નો ખૂણો)- 1
➡️ધારો કે બે અરીસા વચ્ચે 90° નો ખૂણો હોય
તો સૂત્ર મુજબ
=(360°÷90°)-1
=4-1
=3
👉🏼 3 પ્રતીબીબ મળે
👨🏫 ફેક્ટ્સ 👨🏫
🔔જેમ ખૂણો વધે તેમ પ્રતિબિંબ ની સંખ્યા ઘટે.
🔔જેમ ખૂણો ઘટે તેમ પ્રતિબિંબ ની સંખ્યા વધે.
🔔180° ખૂણો હોય તો 1 પ્રતિબિંબ મળે.
🔔90° ખૂણો હોય તો 3 પ્રિતિબીબ મળે.
✍✍🌺🌹🌺✍✍*🖥કમ્પ્યુટર🖥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*▪કિ બોર્ડ:-* ચાર ભાગ પાડવામાં આવ્યા છે.
*૧)ફંક્સનલ કી:-* F1 થી F12
*૨)આલ્ફાબેટ કી:-* A થી Z
*૩)ન્યુમેરીકલ કી:-* 0 થી 9, +, -, * વગેરે
*૪)સ્પેશિયલ કી:-* Tab, Shift, Ctrl, Alt, Enter વગેરે
*▪બાર:-*
*૧)ટાઈટલ બાર:-* સૌથી ઉપરની લાઈનમાં
*૨)મેનુ બાર:-* સબ મેનુ
*૩)સ્ટેટસ બાર:-* પેજ અને પ્રોસેસ
*૪)ટાસ્ક બાર:-* છેલ્લી લાઈનમાં
▪કમ્પ્યુટરના પિતા:- ચાર્લ્સ બેબેજ
▪પ્રથમ પેઢી➖વેક્યુમ ટ્યુબ (1942 થી 55)
▪બીજી પેઢી➖ટ્રાન્ઝિસ્ટર (1956 થી 65)
▪ત્રીજી પેઢી➖IC (1965 થી 75)
▪ચોથી પેઢી➖માઈક્રો પ્રોસેસર (1975 થી હાલ સુધી)
▪પાંચમી પેઢી➖કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરી શકાય એવા
*▪નેટવર્કના ત્રણ પ્રકાર:-*
➖LAN- 10 મીટર
➖MAN-
➖WAN- 1000 કિમી વધુમાં વધુ
*▪ફાઈલમાં તૈયાર થતા એક્ષટેન્શન👇🏻*
▪Ms word ➡.doc
▪Notepad ➡.Txt
▪Paint ➡.Bjp
▪એક્સેલ ➡.xls
▪પાવર પોઇન્ટ ➡.ppt
▪પ્રોજેક્ટ ➡ .mpp
▪સાઉન્ડમાં ➡.wav
▪મુવી ➡.avi
▪ફોટો ➡ .jpg
*♦ફંકશન કી♦*
*▪F1*➖હેલ્પ અને સપોર્ટ
*▪F4*➖રિપીટ ફંકશન
*▪F5*➖વર્ડમાં ફાઇન્ડ અને રિપ્લેસ કરવા/ નોટપેડમાં ડેટ અને ટાઈમ ઉમેરવા / રિફ્રેશ કરવા
*▪F7*➖સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા
*▪F10*➖ફાઇલ મેનુ પર જવા
*▪F12*➖સેવ અથવા સેવ એઝ
*▪Alt + F4*➖વિન્ડોને બંધ કરી બહાર નીકળવા
*▪Alt + F8*➖મેક્રો (નાના પ્રોગ્રામ માટે ઉપયોગી)
*▪Alt + Shift*➖ભાષા બદલવા માટે
*▪Ctrl + <*➖ફ્રોન્ટની સાઈઝ 1 પોઇન્ટ વધારવા
*▪Ctrl + >*➖ફ્રોન્ટની સાઈઝ 1 પોઇન્ટ ઓછી કરવા
*▪Ctrl + =*➖સબસ્ક્રિપ્ટ H_2O
*▪Ctrl + Shift + +*➖સુપર સ્ક્રીપ્ટ a^2 b^3
*▪Ctrl + Shift + A*➖ બધા કેપિટલ કરવા માટે
*▪Ctrl + Shift + K*➖બધા સ્મોલ કરવા માટે📲💻📱📲💻📱📲💻📱💻📲💻
*બાઈટ, મેગાબાઈટ,ગીગાબાઈટ – ચાલો જાણીએ ડેટા માપવા ના એકમ વિશે*
📲💻📱📲💻📱📲💻📱📲💻
*🔷૧ બીટ (BIT)📲👉 ૧ બાયનરી ડીજીટ*
*🔷૮ બીટ(BIT)📲👉 ૧ બાઈટ (BYTE)*
*🔷૧૦૨૪ બાઈટ (BYTE)📲👉 ૧ કિલોબાઈટ (Kilobyte)*
*🔷૧૦૨૪ કિલોબાઈટ(Kilobyte)📲👉 ૧ મેગાબાઈટ (MEGABYTE)*
*🔷૧૦૨૪ મેગાબાઈટ(MEGABYTE) 📲👉૧ ગીગાબાઈટ (GIGABYTE)*
*🔷૧૦૨૪ ગીગાબાઈટ(GIGABYTE)📲👉 ૧ ટેરાબાઈટ (TERABYTE)*
*🔷૧૦૨૪ ટેરાબાઈટ (TERABYTE)👉📲 ૧ પેટાબાઈટ (PETABYTE)*
*🔷૧૦૨૪ પેટાબાઈટ (PETABYTE)📲👉 ૧ એક્ષાબાઈટ (EXABYTE)*
*🔷૧૦૨૪ એક્ષાબાઈટ(EXABYTE) 📲👉૧ ઝેટાબાઈટ (ZETTABYTE)*
*🔷૧૦૨૪ ઝેટાબાઈટ(ZETTABYTE)📲👉 ૧ યોટાબાઈટ (YOTTABYTE)*
*🔷૧૦૨૪ યોટાબાઈટ(YOTTABYTE) 📲👉૧ બ્રોન્ટોબાઈટ (BRONTOBYTE)*
*🔷૧૦૨૪ બ્રોન્ટોબાઈટ(BRONTOBYTE) 📲👉૧ જીઓપીબાઈટ (GEOPBYTE)*
*🔰🔰🔰🔰ચાલો જાણીએ દરેક એકમ વિષે ડિટેલ માં🔰🔰🔰*
✅🔰✅🔰બીટ:✅🔰✅🔰
*ડેટા માપવા નો સોથી નાનો એકમ એટલે બીટ. ૧ બીટ માત્ર ૧ જ માહિતી સ્ટોર કરી શકે છે. જેમ કે ૦ અથવા ૧.*
🔰✅🔰✅બાઈટ:🔰✅🔰✅
*૮ બીટ ભેગા મળી ને ૧ બાઈટ બને છે. ૧ બાઈટ એટલે એક અક્ષર થાય છે. ૧૦ બાઈટ એટલે અંદાજીત ૧ શબ્દ થાય અને ૧૦૦ બાઈટ એટલે અંદાજીત એક વાક્ય જેટલું થાય છે.*
🔰🔰🔰કિલોબાઈટ:🔰🔰🔰
*૧૦૨૪ બાઈટ એટલે ૧ કિલોબાઈટ થાય છે. ૧ કિલોબાઈટ અથવા એ નાના પેરાગ્રાફ જેટલી સાઈઝ છે. અને ૧૦૦ કિલોબાઈટ એક આખા વેબપેજ બરાબર છે.*
🔰🔰🔰🔰મેગાબાઈટ:🔰🔰🔰🔰
*૧ મેગાબાઈટ એટલે અંદાજીત ૮૦૦ પેજ ની એક પુસ્તક બરાબર થાય છે. શરૂઆત કોમ્પ્યુટર માત્ર ૧.૪૪ મેગાબાઈટ ની ફ્લોપી ડ્રાઈવ પર ચાલતા. આજે એક સીડી-રોમ પર ૬૫૦ મેગાબાઈટ જેટલો ડેટા સમાવી શકાય છે.*
🔰🔰🔰🔰ગીગાબાઈટ:🔰🔰🔰
*અંદાજીત ૧૦૦૦ મેગાબાઈટ એટલે ૧ ગીગાબાઈટ ૨૦૦ પેજ ની એક એવી કુલ ૪૫૦૦ બુક ,૩ એમબી એવરેજ સાઈઝ ધરવતા ૩૫૦ ફોટો, અથવા ૨૬૦ ગીતો બરાબર થાય છે.*
🔰🔰🔰ટેરાબાઈટ:🔰🔰🔰
*આજ ના દરેક કોમ્પ્યુટર માં એક ટેરાબાઈટ ની હાર્ડડિસ્ક સામાન્ય બની ગઈ છે. ૧૦૨૪ ગીગાબાઈટ બરાબર ૧ ટેરાબાઈટ થાય છે. ૩,૫૦,૦૦૦ ફોટો,અથવા ૨,૬૨,૦૦૦ mp૩ ગીત, અથવા ૧૬૦૦ DVD , અથવા ૪૦ બ્લુ-રે ડિસ્ક જેટલો ડેટા થઇ શકે છે. ૧૦ ટેરાબાઈટ માં વિશ્વ ની સોથી મોટી લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ની તમામ બુક નો સમાવેશ થઇ શકે છે.*
🔰🔰🔰પેટાબાઈટ:🔰🔰🔰🔰
*પેટાબાઈટ એટલે ૧૦૨૪ ટેરાબાઈટ એટલો વિશાળ ડેટા માત્ર આજ ની મોટી ટેકનોલોજી કંપની ના સર્વર માં હોય છે. ગુગલ, વીકીપીડીયા, ફેસબુક વગેરે જેવી કંપની ના સર્વર દરોજ ના પેટાબાઈટ ના હિસાબે ડેટા પ્રોસેસ કરવામાં આવે છે. ૧ પેટાબાઈટ ડેટા માટે અંદાજીત ૪૨૦૦૦ જેટલી બ્લુ-રે ડિસ્ક અથવા ૨,૪૦,૦૦૦ ડીવીડી ની જરૂર પડે છે.*
🔰🔰🔰🔰એક્ષાબાઈટ :🔰🔰🔰
*૨૪ કરોડ ડીવીડી માં સમાય એટલો ડેટા. એક અંદાજ પ્રમાણે ૫ એક્ષાબાઈટ ડેટા એ વિશ્વ ના તમામ માનવ જાતી ના આખી જિંદગી દરમ્યાન બોલાયેલા કુલ અવાજ બરાબર છે.*
🔰🔰🔰🔰ઝેટાબાઈટ :🔰🔰🔰
૧૦ લાખ પેટાબાઈટ જેટલો ડેટા ૧ ઝેટાબાઈટ માં થાય છે. ૧.૩ ઝેટાબાઈટ માં આખા ઈન્ટરનેટ પર રહેલો ડેટા થઇ જાય છે.
🔰🔰🔰🔰યોટાબાઈટ :🔰🔰🔰
*૧૦૨૪ ઝેટાબાઈટ. આ યુનિટ સુધી હજુ કોઈ પોચી શક્યું નથી.*
🔰🔰🔰બ્રોન્ટોબાઈટ :🔰🔰🔰
*૧ ની પાછળ ૨૭ ઝીરો લગાવો એટલો ડેટા આ યુનિટ માં આવે છે.*
🔰🔰🔰જીઓપિબાઈટ :🔰🔰🔰
*આ યુનિટ એટલે ૧૦૦૦ બ્રોન્ટોબાઈટ.*
@gpsc_materials👉👇બંધારણ ને લગતા અમુક પ્રશ્નો.👇
🤔બંધારણ ની પ્રારૂપ સમીતિના અધ્યક્ષ કોણ હતા?
✅ડોક્ટર ભીમરાવ આંબેડકર
🤔બંધારણ તૈયાર થતા કેટલો સમય લાગ્યો હતો?
✅૨વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસ
🤔બંધારણના અનેક દેશી વિદેશી સ્રોતો હોવા છતાં તેના પર સૌથી વધુ પ્રભાવ કોનો જોવા મળે છે?
✅"ભારતીય શાસન અધિનિયમ ૧૯૩૫"
🤔ભાષા ના આધારે રચાયેલું પ્રથમ રાજ્ય કયું હતું?
✅અન્ધ્રપ્રદેશ
🤔અન્ધ્રપ્રદેશ રાજ્ય નો સ્થાપના દિવસ કયો હતો?
✅૧ ઓક્ટોબર ૧૯૫૩
🤔રાજ્ય પુનર્રચના આયોગના અધ્યક્ષ કોણ હતા?
✅ફઝલ અલી
🤔રાજ્ય પુનર્રચના અધિનિયમ ક્યારે પાસ કરવામાં આવ્યું હતું?
✅જુલાઈ ૧૯૫૬
🤔મૂળભૂત હકો કયા દેશના બંધારણમાંથીલેવામાંઆવ્યાછે?
✅અમેરિકાના બંધારણમાંથી
🤔મૂળભૂત ફરજો કયા દેશના બંધારણમાંથી લેવામાંઆવીછે?
✅રશિયાના બંધારણમાંથી
🤔બંધારણમાં સુધારાની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે?
✅દક્ષિણ આફ્રિકા
🤔રજ્યનીતિન માર્ગદર્શક સિદ્ધાંતો ક્યાંથી લેવામાં આવ્યા છે?
✅આયર્લેન્ડના બંધારણમાંથી
🤔સંસદનું ઉપલું ગૃહ કયું હોય છે?
✅રાજ્યસભા
🤔સંસદનું નીચલું ગૃહ કયું હોય છે?
✅લોકસભા
🤔રાજ્ય વિધાનસભા એ કયું ગૃહ કહેવાય છે?
✅નીચલું ગૃહ
🤔ગુજરાતની વિધાનસભામાં કેટલી સીટો છે?
✅૧૮૨
🤔ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતાં?
✅કલ્યાણ વી. મહેતા
🤔ડોક્ટર રાજેન્દ્રપ્રસાદને બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ ક્યારે બનાવવામાં આવ્યા?
✅૧૧ ડીસેમ્બર, ૧૯૪૬
🤔મૂળ બંધારણમાં કેટલા ભાગ હતા?
✅૨૨
🤔ડોક્ટર રાજેન્દ્રપ્રસાદને ક્યારે ભારતના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા?
✅૨૪ જાન્યુઆરી, ૧૯૫૦
🤔આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક તથા અખંડીતતા જેવા શબ્દો ક્યારે ઉમેરવામાં આવ્યા?
✅૪૨ માં બંધારણીય સુધારા દ્વારા
🤔ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કેટલા વર્ષની ઉંમર પૂરી કરેલી હોવી જોઈએ?
✅૩૫ વર્ષ
🤔રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે?
✅સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તથા તે ગેરહાજર હોય તો સૌથી સિનીયર
ન્યાયમૂર્તિ
✍✍🌹Anju🌹✍✍📚G.K. 📚
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
♟ગ્રામ પંચાયતના વડા – સરપંચ
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
♟ ગ્રામ પંચાયતના વહીવટી અને કારોબારી વડા - સરપંચ
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
♟તા.પંચાયત ના વડા - તા.પંચાયત પ્રમુખ
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
♟તા.પંચાયત વહીવટી અને કારોબારી વડા
- T.D.O
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
♟ જી. પંચાયત ના વડા
- જિલ્લા પંચાયતના પ્રમુખ
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
♟ જી.પંચાયત વહીવટી અને કારોબારી વડા - D.D.O.
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
♟ નગરપાલિકાના વડા
- નગરપાલિકા પ્રમુખ
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
♟ ન.પા.ના વહીવટી અને કારોબારી વડા
- ચીફ ઓફિસર
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
♟ મહાનગરપાલિકાના વડા – મેયર
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
♟મ.પા. ના વહીવટી અને કારોબારી વડા
– મ્યુનિસિપલ કમિશનર
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
♟રાજ્યના વહીવટી વડા- રાજ્યપાલ
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
♟રાજ્યના બંધારણીય વડા - રાજ્યપાલ
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
♟રાજ્યના વાસ્તવિક વડા
- મુખ્યમંત્રી
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
♟ રાજ્યમાં સરકારના વડા
- મુખ્યમંત્રી
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
♟ દેશના વહીવટી વડા
- રાષ્ટ્રપતિ
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
♟દેશના બંધારણીય વડા
- રાષ્ટ્રપતિ
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
♟દેશના વાસ્તવિક વડા- વડાપ્રધાન
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
♟દેશમાં સરકારના વડા- વડાપ્રધાન
〰〰〰〰〰〰〰〰〰〰〰〰🖊 મહાત્મા ગાંધીજી વિષે કેટલીક મહત્વની માહિતી
:🏹 #EKLAVYA
🇮🇳JAY HIND🇮🇳
✔️ ગાંધીજીએ મહમદ અલી ઝીણા ને બિરૂદ આપ્યું
✅ કાયદે આઝમ
✔️ ગાંધીજીએ વકીલાત છોડી
✅1910થી
✔️9 જાન્યુઆરી 2015 પ્રવાસી ભારતીય દિવસ ઉજવાયો
✅ મહાત્મા મંદિર ગાંધીનગરમાં
✔️ ગાંધીજીની હત્યા થઈ
✅ બિરલા ભવન દિલ્હી
✔️ મહાદેવ ભાઈ દેસાઈનું મૃત્યુ 15 ઑગસ્ટ 1942
✅ આગાખાન મહેલ (પુણે)
✔️ કસ્તુરબા ગાંધી નું મૃત્યુ
✅આગાખાન મહેલ
✔️ કસ્તુરબાને અક્ષર જ્ઞાન આપનાર
✅ વેડછીના દશરી બેન ચોધરી
✔️ કસ્તુરબાને જેલમાં અક્ષરજ્ઞાન આપનાર
✅ પૂર્ણિમા બહેન પકવાસા
✔️ ગાંધીજીને વિરમગામ જકતબારી ની વાત કરનાર
✅ મોતીલાલ દરજી
✔️ ગાંધીજીને ચંપારણ ની વાત કરનાર
✅ રાજકુમાર શુક્લ
✔️ ગાંધીજીએ યુરોપિયન પહરવેશ પહેરવાનું બંધ કર્યું
✅1912
✔️ ગાંધીજીએ દૂધનો ત્યાગ
✅1912
✔️ગાંધીજીએ તાજા ફળ અને સૂકા ફળનો ત્યાગ
✅1912
✔️ ગાંધીજીના બહેનનું નામ
✅ રાલિયાત બહેન
✔️ ગાંધીજીના દાદાનું નામ
✅ ઉત્તમચંદ ઉર્ફે ઓતા ગાંધી
✔️ ગાંધીજીની હત્યાની FRI નોધવાઈ
✅ દિલ્હીના તુઘલક રોડ પોલીસ મથકે
✔️ ગાંધીજીના નિધન સમયના લોહીવાળી ધોતી ચશ્મા સચવાય
✅ મદુરાઇ સંગ્રહાલય
✔️ ભારતમાં સૌથી વધુ ગાંધી ઘર જોવા મળે છે
✅ કર્ણાટક
🏹ગાંધીજી સ્પેશિયલ
*ImP*
🎭 ભારત સરકારની કલાઉડ સ્ટોરેજ એપનું નામ જણાવો?
💁🏻♂ *DigiLocker*✅
🎭 DigiLocker ની શરૂઆત ક્યારે થઈ હતી
💁🏻♂ *૧ જુલાઈ ૨૦૧૫*✅
🎭 DigiLocker ની સંગ્રહ ક્ષમતા કેટલી છે?
💁🏻♂ *1GB*✅
🎭 Google Drive ની શરૂઆત ક્યારે થઈ?
💁🏻♂ *૨૪ એપ્રિલ ૨૦૧૨*✅
🎭 5G નેટવર્ક ની સ્પીડ કેટલી
છે?
💁🏻♂ *1Gbps*✅
✍🏻📖 *Sharing is Caring*📖✍🏻
@gpsc_materials