8 ઑક્ટો, 2019

ચાલો જાણીએ રાફેલ જેટની ખૂબીઓ અને તેનાથી ભારતની હવામાં લડવાની ક્ષમતા કેવી રીતે વધશે


• રાફેલ એક એવું ફાઈટર જેટ છે, જેને દરેક પ્રકારના મિશન પર મોકલી શકાય છે. ભારતીય વાયુસેના ઘણા લાંબા સમયથી તેની રાહ જોતી હતી.
• રાફેલ એક મિનિટમાં 60 હજાર ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે. તેની ફ્યૂઅલ કેપિસિટી 17 હજાર કિલોગ્રામ છે.
• રાફેલ જેટ દરેક પ્રકારના વાતાવરણમાં એક સાથે અનેક કામ કરવા માટે સક્ષમ છે. આથી તેને મલ્ટિરોલ ફાઈટર એરક્રાફ્ટના નામે પણ ઓળખવામાં આવે છે.
• રાફેલમાં સ્કાલ્પ મિસાઈલ છે. જે હવામાંથી જમીન પર વાર કરવામાં સક્ષમ છે.
• રાફેલની મારક ક્ષમતા 37,000 કિલોમીટર સુધીની છે. જ્યારે સ્કાલ્પની રેન્જ 300 કિલોમીટર સુધીની છે.
• રાફેલ એન્ટી શિપ એટેકથી લઈને પરમાણું એટેક, ક્લોજ એર સપોર્ટ અને લેજર ડાયરેક્ટ લોન્ગ રેન્જ મિસાઈલ એટેકમાં પણ અવ્વલ છે.
• રાફેલ 24,55 કિલો સુધીનું વજન લઈ જવા માટે સક્ષમ છે અને 60 કલાકથી વધારે ઉડાન ભરી શકે છે.
• રાફેલની સ્પીડ 2223 કિલોમીટર પ્રતિ કલાક છે.

ભારતને મળનારા રાફેલ જેટમાં થશે પરિવર્તન

→ ઈઝરાયલી હેલ્મેટ માઉન્ટેડ ડિસ્પ્લે
→ રડાર વૉર્નિંગ રિસીવર્સ
→ લો બેન્ડ જામર્સ
→ 10 કલાકના ફ્લાઈંગ ડેટા રેકોર્ડિંગ સિસ્ટમ
→ ઈન્ફ્રા રેડ સર્ચ
→ ટ્રેકિંગ સિસ્ટમ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો