🙇♂️છંદના ઉદાહરણ ભાગ ૩ 🙇♂️
💥 કોયલના ટહૂકાએ ધીરે વન આખાને વાત કહી –સવૈયા
💥 તડકા ઉપર બેત્રણ તરતાં પતંગિયાને પૂછયું જઇ – સવૈયા
💥નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી – હરિગીત
💥 મર્ત્ય જીવનતો ખરે,માત્ર પૂર્વાલાપ છે — હરિગીત
💥 નિરખા ગગનમાં કોણ ઘુમી રહ્યો
તે જ હું તે જ હું શબ્દ બોલે
શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે
નથી અહીંયાં કોઇ કૃષ્ણ તોલે – ઝૂલણા
💥 આજ મહારાજ જલ પર ઉદય જોઇને
ચન્દ્રનો હ્રદયમાં હર્ષ જામે – ઝૂલણા
💥ઈલા દિવાળી દીવડા કરીશું – ઇન્દ્રવજા
💥નદીથી વહે છે ગિરિથી રમંતી – ઉપેન્દ્રવજા
💥 કાલે રાજા છે ગઇ છુંગ થાકી
વાંચીશ વહેલા સહુ પાઠ બાકી – ઉપેન્દ્રવજા
💥એકાંત આગિરિ તણાં ઉદરે પડેલું – વસંતતિલકા
💥ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી નથી એકે વાદળી –શાર્દૂલવિક્રિડિત
💥ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે,નેત્રને તૃપ્તિ થાય.— સ્ત્રગ્ધરા
💥 તું ઊઠ જાગ જનમંડળને જગાડ – વસંતતિલકા
💥વળાવી બા આવ્યાં જીવનભર જે સર્વ અમને – શિખરિણી
💥 પૃથ્વીના ફેફસામાં પ્રતિ સમય રહું પૂરી હું પ્રાણવાયું – સ્ત્રગ્ધરા
💥 દિશા વિજ્ય કૂચનાં કદમ ગાજતાં ઊપડે — પૃથ્વી
💥 વિશાળ છાયાએ સકળ અમ સંતાપ હરતાં – પૃથ્વી
💥 યોગી હું વનમાં બન્યો ગૃહ વિષે તું હા ! બની યોગિની – શાર્દૂલવિક્રિડિત
💥 આવ્યો આવ્યો શત શત શિલા પર્વતો તોડી આવ્યો –મંદાક્રાન્તા
💥 દિશા સકળમાં ભમી,ક્ષિતિજ હાથ તાળી દઇ –પૃથ્વી
💥વૃદ્ધા માતા નયન નબળાં ફેરવી ત્યાં જુએ છે – મંદાક્
♻️છંદ ના યતિ અને બંધારણ♻️
🔸શિખરણી..... યતિ 6...12..અક્ષરે
ગણ 👉યમન સભલ ગા
🔸પૃથ્વી....
ગણ👉જસ જસ યલગા
🔸હરિણી ....
ગણ 👉ન સમરસ લગા
યતિ...6 અને 10 માં અક્ષરે
🔸ઇન્દ્રવજા ....11 અક્ષર
ગણ👉 તત જ ગાગા
🔸ઉપેન્દ્ર વજા. ...11 અક્ષર
ગણ👉 જતજગાગા
🔸તોટક.... 12 અક્ષર
ગણ👉 સસ સસ
🔸વસંતતિલકા .....14 અક્ષર
ગણ👉 તભજજગાગા
🔸સ્ત્રગધ્રરા.......21 અક્ષર
ગણ👉મરભન યયય
7 અને 14 યતિ
🔸વંશસ્થ ....12 અક્ષર ..
ગણ👉 જત જર
🔸માલિની ....15 અક્ષર
ગણ👉 ન નમય ય
🔸શાદુલ વિક્રીડિત ....19 અક્ષર
ગણ👉 મસજ સતત ગા
🔸ભૂંજગી.....12 અક્ષર
ગણ 👉 યય યય
●═════════════════●
●═════════════════●
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો