National Science Day is celebrated in India on 28 February each year to mark the discovery of the Raman effect by Indian physicist Sir C. V. Ramanon 28 February 1928.
| National Science Day | |
|---|---|
| Official name | National Science Day |
| Observed by | India |
| Significance | Commemorate the discovery of Raman effect |
| Date28 February. દર વર્ષે 28, ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. 28, ફેબ્રુઆરી, 1928ના રોજ ભારતીય ભૌતિકશાસ્ત્રી શ્રી સી.વી.રમનએ રમન પ્રભાવની શોધ કરી હતી. આ જ કારણ છે કે દર વર્ષે આ દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે. તેમની આ શોધ માટે તેઓને વર્ષ 1930માં ફિઝીક્સ નોબલ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા. National Science Day | |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો