લેબલ National Science Day સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ National Science Day સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

29 જૂન, 2020

ભૌતિકશાસ્ત્રી શ્રી સી.વી.રમન


દર વર્ષે 28, ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. 28, ફેબ્રુઆરી, 1928ના રોજ ભારતીય ભૌતિકશાસ્ત્રી શ્રી સી.વી.રમનએ રમન પ્રભાવની શોધ કરી હતી. આ જ કારણ છે કે દર વર્ષે આ દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે. તેમની આ શોધ માટે તેઓને વર્ષ 1930માં ફિઝીક્સ નોબલ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા. National Science Day