*કાલે ૨૨/૩/ ૨૦૨૧ ના જનતા કર્ફ્યુ એક વર્ષ પુર્ણ થઇ જશે..*
*ભગવાન ને હાથ જોડી ને વિનંતી*
*કરો કે*
*પ્રભુ તે આ ૧૨ મહિના સુધી બહુ* *બૅટીંગ કરી* ....
*હવે મહેરબાની કરીને તમારો દાવ* *ડિક્લેર કરો ....*
*અમારા માં ફિલ્ડિંગ કરવાની હવે* *તાકાત નથી બચી* ....
*પ્રભુ અમને અમારો દાવ નથી*
*જોઈતો* ....
*તું જીત્યો અને અમે હાર્યા....*
*હવે ખમ્મા કર માર નાથ*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો