2 નવે, 2020

*हिन्दी की गिनती :૧ થી ૫૦ (હિન્દી- ગુજરાતી અંક સામે શબ્દ માં લખો)

✍️हिन्दी की गिनती 

💐હિન્દી- ગુજરાતી અંક સામે શબ્દ માં લખો:💐

1 १ एक -એક 
2 २ दो - બે
3 ३ तीन - ત્રણ
4 ४ चार- ચાર 
5 ५ पांच - પાંચ
6 ६ छः -છ
7 ७ सात -સાત
8 ८ आठ - આઠ
9 ९ नौ- નવ
10 १० दस -દસ
11 ११ ग्यारह -અગિયાર
12 १२ बारह- બાર
13 १३ तेरह -તેર
14 १४ चौदह -ચૌદ
15 १५ पंद्रह -પંદર
16 १६ सोलह -સોળ
17 १७ सत्रह -સત્તર
18 १८ अठारह -અઢાર
19 १९ उन्नीस- ઓગણીસ
20 २० बीस -વીસ
21 २१ इक्कीस -એકવીસ
22 २२ बाइस-બાવીશ 
23 २३ तइस-ત્રેવીસ
24 २४ चौबीस-ચોવીશ 
25 २५ पच्चीस -પચીસ
26 २६ छब्बीस -છવ્વીસ
27 २७ सत्ताईस -સત્તાવીસ
28 २८ अट्ठाइस -અઠ્ઠાવીસ
29 २९ उन्तीस -ઓગણત્રીસ
30 ३० तीस-ત્રીસ
31 ३१ इकत्तीस- એકત્રીસ 
32 ३२ बत्तीस -બત્રીસ
33 ३३ तैंतिस-તેત્રીસ
34 ३४ चौंतीस-ચોત્રીસ
35 ३५ पैंतीस -- પાંત્રીસ
36 ३६ छत्तीस -છત્રીસ
37 ३७ सैंतीस -સાડત્રીસ
38 ३८ अड़तीस -આડત્રીસ
39 ३९ उनतालीस- ઓગણચાલીશ
40 ४० चालीस -ચાલીસ
41 ४१ इकतालीस-એકતાલીસ
42 ४२ बयालीस -બેતાલીસ
43 ४३ तैंतालीस / तियालीस - તેતાલીસ
44 ४४ चौवालीस - ચુંમાલીસ
45 ४५ पैंतालीस -પિસ્તાલીસ
46 ४६ छियालीस-છેતાલીશ
47 ४७ सैंतालीस-સુડતાલીશ
48 ४८ अड़तीस -અડતાલીસ
49 ४९ उनचास- ઓગણપચાસ
50 ५० पचास -પચાસ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો