નીચેના શબ્દોના અર્થ આપી વાક્યપ્રયોગ કરો.( અર્થ ભેદ)
(1) પાણી- જળ
વાક્ય : પાણીનો બગાડ કરવો જોઈએ નહીં,
(2) પાણિ - હાથ
વાક્ય: તેણે પાણિ વડે ધનુષ પકડ્યું.
(3) ઉદર- પેટ
વાક્ય: જેનું પેટ સાફ હોય, તેને જલદી રોગ થતો નથી.
(4) ઉંદર - એક નાનું પ્રાણી
વાક્ય : ઉદર ગણપતિનું વાહન ગણાય છે.
(5)ગુણ- સારું લક્ષણ
વાક્ય : રમેશ તેના ગુણને કારણે ગામમાં વખણાયો.
(6) ગુણ - થેલો, કોથળો
વાક્ય : દુકાનદારે બે ગુણ ઘઉં વેચ્યા.
(7)ગોળ –વર્તુળ
વાક્ય : ઘુવડની આંખ તો ગોળ દડા જેવી લાગતી હતી.
(8) ગૉળ - ખાવાનો એક ગળ્યો પદાર્થ
વાક્ય : મજૂરે રોટલા સાથે ગોળ પણ ખાધો.
( 9 )ચિર – લાંબા વખતનું
વાક્ય : રામાયણ ની વાત ચિરકાળ યાદ રહેશે.
(10) ચીર- એક રેશમી વસ્ત્ર
વાક્ય : શ્રી કૃષ્ણ દ્રૌપદીના ચીર પૂર્યા.
(11)મોર – એક પક્ષી
વાક્ય : આંબા ડાળે મોર બેઠો હતો.
(12)મોર-આંબાની મંજરી
વાક્ય : આંબા પર મોર ઝૂલતો હતો.
ધોરણ - 6 : ગુજરાતી (પ્રથમ સત્ર)
દ્વાર
જવાબ આપોકાઢી નાખોજહેરાત વાંચો,સમજો અનેે પ્રશ્નોનાં જ્વાબ આપો.
જવાબ આપોકાઢી નાખોકેશ વાક્ય
જવાબ આપોકાઢી નાખોરવિ -રવી
જવાબ આપોકાઢી નાખોખાડ- ખાંડ
જવાબ આપોકાઢી નાખો