16 જુલાઈ, 2018

ગણિતશાસ્ત્રનાં ત્રણે અંગો એરિથમેટિક, એલજીબ્રા, અને જ્યોમેટ્રી ત્રણ ભાષાઓમાં થી આવ્યા છે.

ગણિતશાસ્ત્રનાં ત્રણે અંગો એરિથમેટિક, એલજીબ્રા, અને જ્યોમેટ્રી ત્રણ ભાષાઓમાં થી આવ્યા છે.ઇન્ડિયન મેથેમેટીકલ સોસાયટી ના સમારોહમાં બોલતાં તામિલનાડુ ના રાજ્યપાલ ખુરાના એ કહ્યું:એ એરિથમેટિક નું મૂળ સંસ્કૃત છે 'અર્થ'અને માત્રા !એલજીબ્રાનું મૂળ અરબી શબ્દ 'અલ-જબ્ર'
છે, અર્થ છે તૂટેલા ભાગોનો ભેગા કરવા!અને જ્યોમેટ્રી મૂળ ગ્રીક' જ્યાં' પરથી આવે છે જેનો અર્થ પૃથ્વી થાય છે. સપાટીઓના માપનું આ શાસ્ત્ર છે. સંગીત ની જેમ ગણીત એક વિશ્વભાષા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો