21 એપ્રિલ, 2019

બહ્માંડની ઉત્પત્તિ

🚩બહ્માંડની ઉત્પત્તિ, તેનું વિસ્તરણ અને બ્લેક હોલ સહિતનાં રહસ્યો આપણા ઋષિમુનીઓ જાણતા હતા🚩


🚩હોલ કેવો દેખાય છે, તેનો કોયડો તેની સૌ પ્રથમ તસવીર મેળવી 200 ખગોળશાસ્ત્રીઓની ટીમે તાજેતરમાં ઉકેલી નાખ્યો હતો. ભારતના જાણીતા ખગોળવિદ ડો. જે જે રાવલ આને એક વિરલ સિધ્ધિ ગણાવે છે સાથો સાથ કહે છે કે, બ્રહ્માંડના અકળ રહસ્યો પણ આપણા વેદ-ઉપનિષદોમાં સંગ્રહાયેલા છે. ખરા અર્થમાં આજની પેઢી વિજ્ઞાનને સમજવા વેદ વાંચે તે જરૂરી છે.
લોકવિજ્ઞાન કેન્દ્રમાં બ્લેક હોલ પર એક પ્રવચન માટે રાજકોટ આવેલા ડો. રાવલના કહેવા મુજબ આશરે 13.7 અબજ વર્ષ પહેલા સમગ્ર બહ્માંડ એક એક બિંદુ હતું. જે કોઇ અેક પળે કવચ ભેદીને મહાવેગથી વિસ્તરવા માંડ્યું. આ સમજાવવા માટે માટે બીગબેંગ થીયરી પણ છે. આપણા વેદોમાં હિરણ્યગર્ભ(કોસ્મિક ઇંડુ)ને શ્રૃષ્ટિનો પ્રારંભિક સ્ત્રોત માનવામાં આવ્યો છે. તેના વિસ્ફોટથી બ્રહ્માંડ વિસ્તર્યું. ઋગ્વેદના નાસાદીય સુક્તમાં બ્રહ્માંડ પૂર્વની સ્થિતિ જેનો સચોટ જવાબ આજના વિજ્ઞાન પાસે નથી તેને પણ વૈજ્ઞાનિક ઢબે વર્ણવવામાં આવી છે. જે આ મુજબ છે,
नासदासीनो सदासीत तदानीं नासीद रजो नो वयोमापरो यत|
किमावरीवः कुह कस्य शर्मन्नम्भः किमासीद गहनं गभीरम|
જેનો અર્થ થાય છે કે બ્રહ્માંડના સર્જન પહેલા સત્ય કે અસત્ય ન હતું, અંતરીક્ષ પણ ન હતું કે ન આકાશ, તે ક્યા છૂપાયેલું હતું, કોણે આ કર્યું, એ સમયે તો જળ પણ ન હતું. આપણ વેદોની આ જે વ્યાખ્યા છે તેનાથી આજનુ વિજ્ઞાન બ્રહ્માંડની ધારણા વિષે તસુભાર પણ આગળ વધી શક્યું નથી. બીગબેંગ એટલે કે મહાવિસ્ફોટ સમયે આ કોસ્મિક ઇંડું શેમા આવેલું હતું તેની સ્પષ્ટતા છાતી ઠોકી કરી શકતું નથી અને અંતે તે સુપ્રીમ પાવર પર છોડી દે છે. 
વેદોએ સ્પષ્ટ કર્યું કે બહ્માંડ પણ પંચ મહાભૂતનું બનેલું છે. જેમા ‘યથા પિંડે તથા બ્રહ્માંડે’ ની પરિભાષા મુજબ સુક્ષમ સ્વરૂપ અણુ અને વિરાટ સ્વરૂપ છે વિષ્ણુ. દરેકમાં પૃથ્વી,જળ, વાયુ, અગ્નિ અને આકાશનો સમાવેશ થાય છે. આ અણુની શોઘ પણ કણાદ ઋષિએ કરી હતી. વેદ મુજબ બ્રહ્માંડના અંતે પણ ફક્ત ઊર્જા જ બચશે. જેને પરમ બ્રહ્મ તત્વ તરીકે ઓળખાવાયું છે. જે નિરાકાર નિર્ગુણ છે. જે આજનું વિજ્ઞાન પણ માને જ છે.
મીરર ટેલિસ્કોપનો રામાયણમાં ઉલ્લેખ
બ્રહ્માંડમાં દૂર દૂર સુધી ડોકિયું કરવા માટે વૈજ્ઞાનિકો હવે લિક્વિડ ટેલિસ્કોપ વિકસાવવા સંશોધનો કરી રહ્યા છે. ડો.રાવલના કહેવા મુજબ આનો કન્સેપ્ટ રામાયણના એક પ્રસંગમાં છે. જેમાં કૌશલ્યા માતાએ પાણી ભરેલી થાળીમાં ભગવાન શ્રી રામને ચંદ્રદર્શન કરાવ્યું હતું. ત્યારે આ થાળીમાં પારા જેવુ દ્રવ્ય રાખીને લિક્વિડ ટેલિસ્કોપનો કન્સેપ્ટ વિકસાવવાનો છે. અત્યારે કાચના ટેલિસ્કોપમાં તેના કદની કેટલી મર્યાદા છે. આ લિક્વિડ ટેલિસ્કોપનો વિસ્તાર એક મોટા શહેર જેવડો પણ હોઇ શકે.
પુરાણોમાં બ્લેકહોલનો ઉલ્લેખ
સાંદીપની ઋષિએ ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી ગુરૂદક્ષિણા તરીકે પોતાના મૃત પુત્રને પરત લાવવા માંગણી કરી હતી. ત્યારે શ્રી કૃષ્ણ ગરૂડ પરે બેસી એક અંધકારમય સ્થળે પ્રવેશે છે અને ત્યાં ભીતર પ્રકાશ પૂંજમાંથીઋષિના પુત્રને પરત લાવે છે. ડો.રાવલના કહેવા મુજબ આ એક બ્લેક હોલ જ હોવો જોઇએ. આપણા વેદ પુરાણોમાં બ્રહ્માંડના અનેક રહસ્યો છૂપાયેલા છે પરંતુ બની શકે કે આજના જેવી ડોક્યુમેન્ટેશનની સુવિધાના અભાવે અનેક રહસ્યોને સાબિત કરતા સમીકરણો આપણા સુધી પહોંચ્યા ન હોય.પાણીનીના વ્યાકરણમાં પણ અલગોરિધમનું દર્શન થાય છે.

સૌજન્ય સહ : દિવ્ય ભાસ્કર. કોમ

6 એપ્રિલ, 2019

મેડિકલ ફિટનેસ

જીવનમા અતી ઉપયોગી માહીતી

મેડીકલ ફીટનેસ ::
------------------------

           High BP
          ---------------

120/80 --  Normal

130/85 --Normal  (Control)

140/90 --  High

150/95 --  V.High

         Low BP
        --------------
120/80 --  Normal

110/75 --  Normal  (Control)

100/70 --  Low

90//65 --   V.Low

             Haemoglobin
            ---------------------

Male --  13  ---  17

Female --  11 ---  15

RBC Count  -- 4.50 -- 5.50
                           (million)
--------------------------------------
           Pulse (ધબકારા)
          -----------

72  per minute (standard)

60 --- 80 p.m. (Normal)

40 -- 180  p.m.(abnormal)

---------------------------------------
          Temperature
          ---------------------
98.4 F    (Normal)

99.0 F Above  (Fever)

Must Save

હાર્ટએટેક અને પાણી"

તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે
સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે.

હાર્ટએટેક અને પાણી – ક્યારેય આ જાણકારી ન હતી !
માહિતી રસપ્રદ છે.

બીજીપણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે. હૃદયરોગ Dr એ આપેલ જવાબ – ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા). પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કિડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે. એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવીજ હતી.

પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ Dr આપેલી ખુબજ અગત્યની માહિતી. યોગ્ય સમયે પીવામાં આવેલું
પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે ------

(1) સવારે ઉઠ્યા પછી ૨ ગ્લાસ પાણી પીવાથી આંતરિક અંગો સક્રિય થાય છે.

(2) જમવાના અડધા કલાક પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી પાચનક્રિયા સક્રિય થાય છે.

(3) સ્નાન કરતા પહેલા ૧ ગ્લાસ પાણી બ્લડપ્રેશરને નીચું રાખે છે.

(4) રાત્રે સુતા પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.

(5) રાત્રે પાણી પીને સુવાથી પગના સ્નાયુઓ જકડાઈ(સાદી રીતે કહીએ તો નસ ચઢી જવી) જતા નથી સ્નાયુઓને પાણીની જરૂરત હોય છે, અને જો તેમણે પાણી ના મળે તો તે જકડાઈ જાય અને તમે ચીસ પાડીને બેઠા થાવ.

૨૦૦૮ ના અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસિદ્ધ થયેલ જેમાં જણાવ્યા પ્રમાણે.....

(1) હાર્ટએટેક સામાન્ય રીતે સવારના ૬ થી બપોર સુધીમાં વધારે આવે છે જો રાત્રીના સમયે હાર્ટએટેક આવે તો તે વ્યક્તિની સાથે કંઇક અસામાન્ય બનાવ બન્યો હોય એમ પણ સંભવ છે.

(2) જો તમે એસ્પીરીન જેવી કોઈ દવા લેતા હોવ તો એ દવા રાતના સમયે લેવી જોઈએ કારણકે એસ્પિરીનની અસર ૨૪
કલાક માટે રહેતી હોય છે એટલે સવારના સમયે તેની તીવ્રતમ
માત્રામાં અસર હોય છે.

(3) એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે છે અને જયારે તે જૂની થાય છે ત્યારે એમાંથી (સરકો) વિનેગર જેવી વાસ આવે છે.

(4) બીજી વાત જે દરેકને મદદરૂપ થશે – બેયર કંપની ક્રિસ્ટલ જેવી એસ્પીરીન બનાવે છે જે જીભ ઉપર મુકતાજ ઓગળી જાય છે. તે સામાન્ય ગોળી કરતા ઝડપથી કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ તમારી સાથે રાખો.

(5) હાર્ટએટેકના સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ અને
છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાક લક્ષણો છે જેની માહિતી પણ જરૂરી છે જેમ કે દાઢીમાં ખુબજ દુખાવો થવો,
ઉલટી ઉબકા જેવો અનુભવ થવો, ખુબજ પરસેવો થવો. પણ આ લક્ષણો ક્યારેક્જ દેખાય છે.

(6) નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક છાતીમાં દુખાવો ના પણ થાય.
મોટાભાગના (લગભગ ૬૦%) લોકોને જયારે ઊંઘમાં હાર્ટએટેક
આવ્યો તો તેઓ જગ્યા નહતા. પરંતુ જો તમને છાતીમાં જોરદાર
દુખાવો ઉપડે તો તેનાથી તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી જાવ છો.

(7) જો તમને હાર્ટએટેક આવે તો – તાત્કાલિક ૨ એસ્પીરીન
મોઢામાં મુકીદો અને થોડાક પાણી સાથે તેને ગળી જાવ.
પછી ૧૦૮ ને ફોન કરો, તમારા પડોશી કે સગા જેઓ નજીક
રહેતા હોય તેમણે ફોન કરો અને કહો “હાર્ટએટેક” અને એ પણ
જણાવો કે તમે ૨ એસ્પીરીન લીધી છે. પછી મુખ્ય દરવાજાની સામે સોફા કે ખુરશીમાં બેસો અને તેમના આવવાની રાહ જુઓ – સુઈ જશો નહિ.

એક હૃદયરોગના તબીબે એમ જણાવ્યું કે જો આ માહીતીને ૧૦
લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય છે. મેં તો આ માહિતીને
શેર કરી હવે તમે શું કરશો?

આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો એ કોઈકનું જીવન બચાવી શકે છે. જીવન એ એક જ વાર મળતી અમુલ્ય ભેટ છ.

Join us Gujaratinfo.org

આ પોસ્ટ ઘણું રીસર્ચ કર્યા બાદ બનેલી છે,

UPSC Tipper list

UPSC Civil Services Exam Toppers list यूपीएससी सिविल सेवा परीक्षा में 759 उम्मीदवारों ने सफलता हासिल की है. वहीं इस परीक्षा में कनिष्क कटारिया ने टॉप किया है. वहीं, पांचवी रैंक हासिल करने वाले सृष्टि जयंत देशमुख महिलाओं की टॉपर हैं.

संघ लोक सेवा आयोग (UPSC) ने सिविल सर्विसेज परीक्षा के नतीजे जारी किए हैं, जिसमें 759 परीक्षार्थियों ने सफलता हासिल की है. वहीं जयपुर के रहने वाले कनिष्क कटारिया ने इस परीक्षा में पहला स्थान हासिल किया और महिलाओं में सृष्टि देशमुख सबसे आगे है. ऐसे में जानते हैं उन उम्मीदवारों के बारे में, जिनका नाम टॉप-20 में शामिल है.

ये हैं परीक्षा के टॉपर्स की लिस्ट

1. कनिष्क कटारिया

2. अक्षत जैन

3. जूनैद अहमद

4. श्रेयांश

5. सृष्टि जयंत देशमुख

6. शुभम् गुप्ता

7. कर्णति वरुण रेड्डी

8. वैशाली सिंह

9. गुंजन द्विवेदी

10. तन्मय वशिष्ठ शर्मा

11. पूज्य प्रियदर्शनी

12. नम्रता जैन

13. वर्णित नेगी

14. अंकिता चौधरी

15. अतिराग चापलोत

16. DHODMISE तृप्ति अंकुश

17. राहुल शरनप्पा संकनूर

18. ऋषिता गुप्ता

19. हरप्रीत सिंह

20. चित्रा मिश्रा

इस बार फाइनल रिजल्ट में 759 परीक्षार्थी परीक्षा पास करने में कामयाब हुए. इनमें जनरल कैटेगरी के 361, ओबीसी के 209, एससी के 128 और एसटी के 61 परीक्षार्थी शामिल हैं. इस बार शीर्ष 25 में 15 पुरुष परीक्षार्थी और 10 महिला  परीक्षार्थी का नाम शामिल है.

बता दें, यह परीक्षा देश में में नौकरशाही के सर्वोच्च पदों के लिए आयोजित की जाती है. इस बार भारतीय प्रशासनिक सेवा (आईएएस) 180 पद, भारतीय विदेश सेवा (आईएफएस) के लिए 30 पद, भारतीय पुलिस सेवा (आईपीएस) के लिए 150 पद, सेंट्रल सर्विस ग्रुप ए के लिए 384 पद, ग्रुप बी सर्विस के लिए 68 पदों के लिए UPSC ने वैकेंसी निकाली थी.


31 માર્ચ, 2019

संस्कृत में बातचीत करना सीखे

कृपया संस्कृत वाक्यों का अभ्यास करते रहें, रुकें नहीं, आप अवश्य ही संस्कृत में बातचीत करना सीख जाएंगे।

संस्कृत वाक्य अभ्यासः

सः शिक्षकः अस्ति।
वह शिक्षक है।

सा शिक्षिका अस्ति।
वह शिक्षिका है।

अद्य पर्यन्तम् अनेकान् छात्रान् सः पाठितवान्। ( सा पाठितवती )
आज तक उसने अनेक छात्रों को पढ़ाया है।

त्रिंशत्वर्षेभ्यः सः / सा पाठयति।
तीस वर्षों से पढ़ा रहा है / रही है ।

सः / सा बहु प्रेम्णा पाठयति।
वह बहुत प्रेम से पढ़ाता है / पढ़ाती है।

तस्य / तस्याः छात्राः अधुना बहुषु क्षेत्रेषु वृत्तिं प्राप्तवन्तः।
उसके छात्र अब बहुत से क्षेत्रों में नौकरी पा चुके हैं।

तेन / तया पाठिताः छात्राः अद्य तस्य / तस्याः गृहम् आगतवन्तः।
उसके द्वारा पढ़ाए हुए छात्र आज उसके घर आए।

तिलकं कृत्वा तस्य / तस्याः सम्मानं कृतवन्तः।
तिलक करके उसका सम्मान किया।

तस्मै / तस्यै मिष्ठान्नं दत्तवन्तः।
उसको मिठाई दी।

सः / सा छात्रेभ्यः आशीर्वादम् अयच्छत्।
उसने छात्रों को आशीर्वाद दिया।

सः / सा छात्रान् पृष्टवान् / पृष्टवती।
उसने छात्रों से पूछा।

भवन्तः / भवत्यः स्वाध्यायं कुर्वन्ति खलु ?
आप सभी स्वाध्याय करते हैं न ?

छात्राः अवदन् - " आम् "
छात्र बोले - " हाँ "

सर्वे छात्राः स्वस्तिवाचनं कृतवन्तः।
सभी छात्रों ने स्वस्तिवाचन किया।

सर्वान् शिक्षकान् शिक्षकदिवसे अहं सादरं वन्दे ।

सर्वाः शिक्षिकाः शिक्षकदिवसे अहं सादरं वन्दे।

ગુજરાત ની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી તથા છાલ પર અનોખું સંશોધન

ગુજરાત ની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી તથા છાલ પર અનોખું સંશોધન

ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં -
વિટામીન' બી-૧૨'ની ઉણપ હોય છે.
તે દૂર કરવામાં 'ગોટલી' મદદરૂપ બની શકે છે.

કેરી ખાધા પછી -
કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ગોટલામાંની ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે...
તો -
માનવ શરીરમાંની 'વિટામિન બી-૧૨' ની કમી દૂર કરી શકાય છે.

તેવી જ રીતે -
આ ગોટલીમાંથી મળતું 'મેન્ગીફેરીન' નામનું ઘટક -
માનવ બ્લડમાંના સુગરના લેવલને પણ નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોવાનું તારણ...
- સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોરધનભાઈ પટેલનું કહેવું છે.

ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીના સહયોગમાં -
તેઓ આ અંગેના સંશોધનોને વધુ વ્યાપક ફલક પર લઈ જવાનું આયોજન કરી રહ્યા છે...

તેમનું કહેવું છે કે -
૧૦૦ ગ્રામ ગોટલીમાંથી ૨ કિલો કેરીના રસ કરતાં વધુ પોષક તત્વો મળી રહે છે.

કેરી કરતાં ૫૦ ગણા વધુ પોષક તત્વો ધરાવતી ગોટલીને કચરા તરીકે ફેંકી દેવામાં આવી રહી છે.

કેરીની ગોટલીમાં -
સંતુલિત પ્રમાણમાં પ્રોટીન,
કાર્બોહાઈડ્રાઈટ્સ,
ઓઈલ અને 'ફાઈટોકેમિકલ્સ' છે.

આ બધાં ઘટકો -
વિટામિન બી-૧૨ની ઉણપથી પીડાતા ૮૦ ટકા શાકાહારીઓના શરીરમાં બી-૧૨નું લેવલ નોર્મલ કરવામાં મદદરૂપ થાય છે...

- એમ આજે ગુજરાત ચેમ્બરમાં યોજાયેલી એક પત્રકાર પરિષદને વિડિયો કોન્ફરન્સની સુવિધાથી સંબોધન કરતાં...
શ્રી ગોરધનભાઈ પટેલે જણાવ્યું હતું.

તેમનું કહેવું છે કે -
માનવ શરીર માટે જરૂરી વીસ (૨૦) એમિનો એસિડમાંથી -
નવ (૯) એમિનો એસિડ શરીરમાં બનતા જ નથી.

આ નવ(૯) એમિનો એસિડ -

૧) ફિનાઇલ એલેનિન,
૨) વેલિન,
૩) થ્રિઓનિન,
૪) ટ્રીપ્ટોફન,
૫) મેથેઓનિન,
૬) લ્યૂસિન,
૭) આયસોલ્યુસિન,
૮) લાયસિન અને
૯) હિસ્ટિડિન...
કેરી ની ગોટલીમાં બહુ જ મોટી માત્રામાં હોવાનું જોવા મળે છે.

એમિનો એસિડમાંથી તૈયાર થતાં 'પ્રોટીન' જ શરીરની પાચન સહિતની દરેક ક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

બીજા શબ્દોમાં કહીએ તો -
જુદા જુદા એમિનો એસિડની ચેઈન જ પ્રોટીન છે.
શરીરના સ્નાયુઓ પણ પ્રોટીનમાંથી જ બનેલા હોય છે.

તદુપરાંત -
માનવ શરીરમાં વિટામિન-ડી સિવાયના વિટામીન બનતા નથી.

આ વિટામીન મેળવવા માટે આહાર પર જ મદાર બાંધવો પડી રહ્યો છે.

કેરીની ગોટલીમાંથી વિટામિન C, K અને E મળે છે.
જે શરીરમાંથી કચરો દૂર કરનારા 'એન્ટિ ઓક્સિડન્ટ' તરીકેની ભૂમિકા પણ ભજવે છે.

તેમ જ,

કેરી ની ગોટલીમાંથી -
સોડિયામ,
પોટેશિયમ,
કેલ્સિયમ,
મેગ્નેસિયમ,
આયર્ન (લોહતત્વ)
જસત,
મેંગેનિઝ જેવા ખનીજ તત્વો પણ મળી રહે છે.

કાજુ બદામ કરતાં પણ વધુ પોષક ઘટકો કેરીની ગોટલીમાં છે.
વળી,
શરીરમાં તેનાથી ચરબી પણ વધતી નથી.

ભારતમાં ૧.૮૮ કરોડ ટન કેરીનું ઉત્પાદન થાય છે.

તેમાંથી છ ટકા કેરીનું ગુજરાતમાં ઉત્પાદન થાય છે.

તેમાંથી નીકળતી ગોટલીમાંથી -
કાર્બોહાઈડ્રેટ,
ચરબી અને
પ્રોટીન ઉપરાંત...
૪૪ થી -૪૮ ટકા સંતૃપ્ત ફેટી એસિડ,
એમિનો એસિડ...
ઉપરાંત,
જુદાં જુદાં મિનરલ્સ પણ મળે છે.

કેરીની ગોટલીમાં - સ્ટાર્ચના સ્વરૂપમાં કાર્બોહાઈડ્રેટ્સ હોવાથી...
તેનો ઉપયોગ ઘઉંના લોટના વિકલ્પ તરીકે પણ થઈ શકે છે.

ગોટલીમાંનું 'મેન્ગીફેરિન' નું ઘટક ડાયાબિટીસને અંકુશમાં રાખે છે

કેરીની ગોટલીમાં જોવા મળતું આ 'મેન્ગીફેરિન' નામનું ઘટક -
ડાયાબિટીશને અંકુશમાં રાખવાની કામગીરી કરે છે.

તેમ જ,
તેમાંના 'આઈસો મેન્ગીફેરિન' અને 'ફ્લેવોનાઈડ્સ' જેવા ઘટકો -
'કેન્સર' અને 'મેદસ્વિતા' જેવા રોગ સામે પણ રક્ષણ આપવા સમર્થ છે.

આ અંગેની વધુ સમજણ આપતા ડૉ. હરેશ કેહારિયાએ જણાવ્યું હતું કે -

આપણા આહારમાં 'પોલીસેકરાઈડ'ના સ્વરૂપમાં સ્ટાર્ચ હોય છે.

આ સ્ટાર્ચનું વિઘટન થાય...
ત્યારે -
તેમાંથી સુગર અલગ પડે છે...
અને,
તે બ્લડમાં ભળે છે.

આ માટે આંતરડાંમાં -
'એમિલાઈઝ' નામના પાચક રસો ઝરે છે.

આ રસો સ્ટાર્ચમાંની 'સુગર' ને અલગ પાડવાનું કામ કરે છે...

પરંતું,
મેન્ગીફેરિન નામનું ગોટલીમાંનું ઘટક આ પ્રક્રિયાને મંદ પાડી દે છે.
તેથી સ્ટાર્ચમાંથી સુગર અલગ પડતી જ નથી.
તેથી ડાયાબિટીસ અંકુશમાં રહે છે.

બીજા શબ્દોમાં કહીએ તો -
બ્લડમાં સુગર ભળતી જ નથી.
તેથી ડાયાબિટીશ 'અંકુશ' માં રહે છે !!

'છાલ' સાથે કેરી ખાવાથી પણ ડાયાબિટીશ અંકુશમાં રહે છે.

કેરીની ગોટલીની માફક કેરીની 'છાલ'માં પણ મેન્ગીફેરિન છે.

તેથી -
પાકી કેરી છાલ સાથે ખાવામાં આવે...
તો -
તેનાથી ડાયાબિટીશના દરદીઓને ફાયદો મળી શકે છે.

છાલની સાથે માનવ શરીરના આંતરડાંમાં જતાં 'ફાઈબર' પાચનની પ્રક્રિયાના સરળ બનાવે છે.
શરીરમાં જતાં ફાઈબર શરીરમાંની વધારાની સુગર પણ બહાર ખેંચી જાય છે.

માટે,
મિત્રો !

સમર સીઝનમાં -
કેરી સાથે ગોટલી ત્થા છાલનો ભરપૂર માત્રામાં ઉપયોગ રાખજો...

30 માર્ચ, 2019

पापमोचनी एकादशी  (स्मार्त)

*व्रत पर्व विवरण - पापमोचनी एकादशी  (स्मार्त)*
💥 *विशेष - हर एकादशी को श्री विष्णु सहस्रनाम का पाठ करने से घर में सुख शांति बनी रहती है lराम रामेति रामेति । रमे रामे मनोरमे ।। सहस्त्र नाम त तुल्यं । राम नाम वरानने ।।*
💥 *आज एकादशी के दिन इस मंत्र के पाठ से विष्णु सहस्रनाम के जप के समान पुण्य प्राप्त होता है l*
💥 *एकादशी के दिन बाल नहीं कटवाने चाहिए।*
💥 *एकादशी को चावल व साबूदाना खाना वर्जित है | एकादशी को शिम्बी (सेम) ना खाएं अन्यथा पुत्र का नाश होता है।*
💥 *जो दोनों पक्षों की एकादशियों को आँवले के रस का प्रयोग कर स्नान करते हैं, उनके पाप नष्ट हो जाते हैं।*
              

🌷 *पापमोचनी एकादशी* 🌷
*31 मार्च 2019 रविवार को प्रातः 03:24 से 01 अप्रैल, सोमवार को प्रातः 06:04 तक एकादशी है ।*
💥 *विशेष ~ 01 अप्रैल 2019 सोमवार को एकादशी का व्रत (उपवास) रखें ।*
🙏🏻 *पापमोचनी एकादशी (व्रत करने पर पापराशि का विनाश )*
🙏🏻 *ऋषिप्रसाद – मार्च २०१९ से*
         

🌷 *एकादशी व्रत के लाभ* 🌷
🙏🏻 *एकादशी व्रत के पुण्य के समान और कोई पुण्य नहीं है ।*
🙏🏻 *जो पुण्य सूर्यग्रहण में दान से होता है, उससे कई गुना अधिक पुण्य एकादशी के व्रत से होता है ।*
🙏🏻 *जो पुण्य गौ-दान सुवर्ण-दान, अश्वमेघ यज्ञ से होता है, उससे अधिक पुण्य एकादशी के व्रत से होता है ।*
🙏🏻 *एकादशी करनेवालों के पितर नीच योनि से मुक्त होते हैं और अपने परिवारवालों पर प्रसन्नता बरसाते हैं ।इसलिए यह व्रत करने वालों के घर में सुख-शांति बनी रहती है ।*
🙏🏻 *धन-धान्य, पुत्रादि की वृद्धि होती है ।*
🙏🏻 *कीर्ति बढ़ती है, श्रद्धा-भक्ति बढ़ती है, जिससे जीवन रसमय बनता है ।*
🙏🏻 *परमात्मा की प्रसन्नता प्राप्त होती है ।पूर्वकाल में राजा नहुष, अंबरीष, राजा गाधी आदि जिन्होंने भी एकादशी का व्रत किया, उन्हें इस पृथ्वी का समस्त ऐश्वर्य प्राप्त हुआ ।भगवान शिवजी  ने नारद से कहा है : एकादशी का व्रत करने से मनुष्य के सात जन्मों के पाप नष्ट हो जाते हैं, इसमे कोई संदेह नहीं है । एकादशी के दिन किये हुए व्रत, गौ-दान आदि का अनंत गुना पुण्य होता है ।*
🙏🏻 *प्रेरणामूर्ति भारती श्रीजी*
        

🌷 *पापमोचनी एकादशी* 🌷
*सुवर्ण की चोरी, सुरापान तथा गुरुपत्नीगमन करनेवाले महापापी भी इस पुण्यमयी पापमोचनी एकादशी का व्रत करने से पापमुक्त हो जाते हैं । मेधावी ऋषि ने इसका व्रत करके अपनी खोयी हुई तपस्या पुनः प्राप्त की थी । (पद्मपुराण)*

બરફના ફાયદાઓ

*બરફના* ફાયદાઓ વિષે નીચેના તથ્યો જાણી તમને આશ્રચર્ય થશે.

*1.* કડવી દવા ખાતા પહેલા, મોંમાં બરફનો ટૂકડો રાખો ! દવા કડવી નહિ લાગે !

*2.* માથું દુ:ખતું હોય તો, બરફના ટૂકડાને પ્લાસ્ટિકમાં લપેટીને માથા પર રાખવાથી દુ:ખાવામાં રાહત થશે!

*3.* શરીર પર કોઈપણ જગ્યાએ લાગ્યું હોય અને લોહી નીકળતું હોય તો, ત્યાં બરફનો ટૂકડો ઘસવાથી લોહી બંધ થઈ જશે !

*4.* હાથ-પગમાં કાંટો કે ફાંસ હોય અને સોયથી કાઢવાની હોય તો, ત્યાં પહેલા બરફ ઘસો જેથી તે ભાગ સુન્ન થઈ જાયને પછી કાંટો કાઢો.કાંટો સહેલાઈથી નીકળી જશે અને દર્દ પણ નહિ થાય !

*5.* શરીરમાં મૂંઢમાર લાગ્યો હોય (લોહી ન નીકળ્યું હોય) તો, ત્યાં બરફ ઘસવાથી અંદર લોહી નહિ જામે અને દર્દ ઓછું થશે !

*6.* નસકોરી ફૂટી હોય, નાકમાંથી લોહી નીકળતું હોય તો, બરફને કપડામાં લપેટીને, નાક અને તેની આજુબાજુ રાખવાથી થોડીવારમાં લોહી નીકળતું બંધ થઈ જશે !

*7.* ઉલટી થતી હોય તો, બરફનો ટૂકડો ધીમે ધીમે ચૂંસવાથી ઉલટી બંધ થઈ જશે !

*8.* પગની એડીમાં અસહ્ય દુ:ખાવો થતો હોય તો, બરફનો ક્યુબ ઘસવાથી આરામ થશે !

*9.* વધારે સમય મોબાઈલ કે કમ્પ્યુટર વપરાશને કારણે આંખ દુ:ખતી હોય તો, બરફનો ટૂકડો આંખ પર રાખવાથી રાહત થશે !

*10.* આંખ આજુબાજુ કાળા ડાધ હોય તો, કાકડીનો રસ અને ગુલાબજળ મિક્સ કરી, તેનો બરફ બનાવી, તે ઘસવાથી, એક જ અઠવાડિયામાં કાળા ડાઘ દૂર થઈ જશે !

*11.* ગળાની અંદર ખારાશ આવી કે આવતી હોય તો, ગળાના બહાર ધીમે ધીમે બરફનો ટૂકડો ઘસવાથી ખારાશ દૂર થશે !

*12.* દાઝી ગયા હોય તો, દાઝેલા ભાગ ઉપર તુરત બરફ લગાડવાથી બળતરા બંધ થશે. ફોલ્લાં કે દાઝના નિશાન ઉંડા નહિ થાય !

*13.* ઈન્જેક્શન લગાવ્યું હોય ત્યાં કે હાથ-પગમાં મોચ આવી હોય ત્યાં બરફ ઘસવાથી ખંજવાળ અને સોજો ઓછો થશે !

આ બધાં મુદ્દાં ફરીથી ધ્યાનથી વાંચી જશો ! જેથી યાદ રહે અને પ્રસંગાપાત કામ આવે.

Must read please...

28 માર્ચ, 2019

जनरल नॉलेज #જનરલ નૉલેજ#

💠 નાના બાળકોને બચાવવા માટે ચાઈલ્ડ લાઈન નંબર કયો છે?
✔1098

💠 મહિલાઓના જાતીય શોષણના આરોપોથી ઘેરાયેલા કેન્દ્રીય વિદેશ રાજયમંત્રી જેમને હાલમાં રાજીનામુ આપ્યું?
✔એમ.જે.અકબર

💠 તાજેતરમાં શ્રીમદ્દ ભાગવત શ્લોકના ગુજરાતી ભાષાંતરનું સ્વામી વિદિતાત્માનંદજી મહારાજના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.આ શ્લોકોનું ભાષાંતર કોણે કર્યું છે?
✔વૈદેહી અધ્યારુ

💠 ફોર્બ્સે કર્મચારીઓ માટે સૌથી સારી વિશ્વની 2000 કંપનીઓની યાદી જારી કરી. વિશ્વની ટોચની 25 કંપનીઓમાં ભારતની એક માત્ર કઈ કંપનીને સ્થાન મળ્યું?
✔L & T (લાર્સન એન્ડ ટુબ્રો, 22મા ક્રમે)

💠 ઉરુગ્વે બાદ કયા દેશમાં ગાંજાનું વેચાણ કાયદેસર બનાવામાં આવ્યું?
✔કેનેડા
🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆
➽ પ્રાત:કાળમાં ગવાતો રાગ ક્યો છે?
✅ ભૈરવ રાગ

➽ ક્રોનોમીટર એટલે કયું યંત્ર?
✅ કાલમાપક યંત્ર

➽ ઇશાવાસ્ય ઉપનિષદની રચના કોણે કરી હતી?
✅ ઋષિ દધ્યક આથર્વણ

➽ ચૂંટણી પંચની રચના કયા અનુચ્છેદમાં છે?
✅ ૩૨૪

➽ સૌથી મોટું સસ્તન પ્રાણી કયું છે?
✅ વ્હેલ

➽ અમર્ત્યસેન ને ક્યાં ક્ષેત્ર માં નોબલ પુરસ્કાર મળ્યો હતો?
✅ અર્થશાસ્ત્ર ના ક્ષેત્ર માં(1998 માં)

➽ અમર્ત્યસેન ને ભારતરત્ન ક્યારે મળ્યો હતો?
✅ 1999 માં

➽ પશ્ચિમબંગાળ ના મુ.મંત્રી કોણ છે?
✅ મમતા બેનર્જી

➽ ભારત ના સર્વોચ્ચ અદાલત ના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા?
✅ હરિલાલ જયકિશનદાસ કડિયા

➽ ભારત માં કેટલા એવા રાજ્ય છે જેમાં બધાજ ઘર માં વીજળી ની સુવિધા છે?
✅ આઠ રાજ્યમાં

🔆 રાષ્ટ્રીય રમતગમત દિવસ ક્યારે ઉજવાય છે ?

🎈૨૯ ઓગસ્ટ

🔆 રાષ્ટ્રીય રમતગમત વિશ્વ વિદ્યાલય કયા આવેલી છે ?

🎈મણિપુર

🔆 વિશ્વ પરમાણું પરીક્ષણ વિરોધી દિવસ ક્યારે ઉજવાય છે ?

🎈૨૯ ઓગસ્ટ

🔆 એવા રે અમે એવા આત્મકથા કોની છે ?

🎈શ્રી વિનોદ ભટ્ટ

🔆 શ્રી વિનોદ ભટ્ટને ક્યારે રમણલાલ નિલકંઠ હાસ્ય એવોર્ડ મળ્યો હતો ?

🎈૨૦૧૬

🚦સાબરકાંઠા જિલ્લાનું મુખ્યમથક ક્યુ છે ?
➖હિંમતનગર

🚦વિજયનગર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ?
➖સાબરકાંઠા

🚦સાબરકાંઠા જિલ્લાનું ક્ષેત્રફળ કેટલા ચોરસ કિ.મિ છે ?
➖૪૧૩૮

🚦સમગ્ર એશિયામાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર કયા આવેલું છે ?
➖અરસોડિયા, તાલુકો - ઇટર

🚦સમગ્ર ભારતમાં સૌપ્રથમ એનિલમ હોસ્ટેલ કયા શરૂ થઇ હતી ?
➖આકોદરા ગામ, હિંમતનગર

🚦બરડો અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
➖પોરબંદર

🚦પાણીયા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
➖અમરેલી

🚦મિતિયાલા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
➖અમરેલી

🚦બરડીપાડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
➖ડાંગ

🚦ગીરનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
➖ગીર સોમનાથ

🚦ભારતના હિમાલય નું સૌથી ઊંચું શિખર ક્યુ છે ?
➖કાંચનજંગા

🚦હિમાલયનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ?
➖માઉન્ટ એવરેસ્ટ

🚦કાંચનજંગા કયા રાજયમાં આવેલું છે ?
➖સિક્કિમ

🚦કારાકોરમ શ્રેણીનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ?
➖k2

🚦લદાક શ્રેણીનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ?
➖રાકાપોશી
🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆

*🔹ભારતીય સેના મા શામિલ DHANUSH🔹*

*👉આ ગન નો ૯૦% હિસ્સો ભારતમાં જ તૈયાર કરવામાં આવ્યો છે.*

*➖ધનુષ ની કુલ રેન્જ ૪૬ કિલોમીટર ની છે.*

*➖ધનુષ ને કાનપુર સ્થિત ઓડીૃનેસ ફેક્ટરી મા તૈયાર કરવામાં આવી છે.*

*➖ભારતીય સેના દ્વારા આવી ૪૧૪ ધનુષ નો ઓડૅર કાનપુર મા આવેલ ફેક્ટરી ને આપ્યો છે.*

*➖ધનુષ ગન ૩ ડીગ્રી સેલ્સિયસ થી લઈને ૫૫ ડીગ્રી સેલ્સિયસ તાપમાન મા કામ કરવા માટે સક્ષમ છે.*

*➖આ ગન મા આઠ મીટર લાંબી બૈરલ છે જેની મુખ્ય વિશેષતા એ છે કે આ આઠ મીટર લાંબી બૈરલ ધરાવતા દેશો મા અમેરિકા ઈઝરાયેલ અને રૂસ પાસે જ હતુ જે હવે ભારત પાસે પણ આવી ગયુ.*

        *➖ધનુષ ની તાકાત➖*
*🔹બૈરલ નુ વજન ➖૨૬૯૨ કિલોગ્રામ*
*🔹૪૬ કિલોમીટર ની મારક ક્ષમતા*
*🔹એક મિનિટમાં બે વખત ફાયર કરવા માટે સક્ષમ*

*🎓દુનિયા ની પાંચ શક્તિશાળી બોફોસ🎓*

*👉બોફોસ બીઓ-૫ ➖સ્વીડન*
*👉એમ ૪૬ એસ ➖ઇઝરાયલ*
*👉જીસી-૪૫ ➖કેનેડા*
*👉નેક્સ્ટર ➖ફ્રાંસ*
*👉ધનુષ ➖ભારત*

*✍🏻ધનુષ ને ભારતીય સેન્ય ને સોપતા પહેલા ૨૦૦૦ ફાયર કરવામાં આવ્યા છે*

💢👉વિવિધ વિધાનોને મતે જાહેર વહીવટનો અર્થ 👈💢

🔆"જાહેર વહીવટએ કાયદાને સંપૂર્ણ અને પદ્ધતિસર લાગુ પાડવાની ક્રિયા છે." - વૃડો વિલ્સન

🔆"જાહેર વહીવટમાં જાહેર નીતિને અમલમાં મૂકવા માટેની તમામ કારિગીરીઓનો સમાવેશ થાય છે." - એલ.ડી. વ્હાઇટ

🔆"જાહેર વહીવટએ સરકારકે તેની સંસ્થાઓમાં વ્યક્તિ કે સમૂહો ની બધી કામગીરીઓનો સમાવેશ કરે છે જે સરકાર કે તેની સંસ્થાઓના સિંધતો પૂરા કરે છે." - જે.એસ. હોજસન

🔆"જાહેર વહીવટ એ વહીવટના વિજ્ઞનાનો એ મહત્વનો ભાગછે જે સરકાર સાથે સંકળાયેલ હોય છે અને મુખ્યરુપથી તે કારોબારી શાખા સાથે સબંધ ધરાવે છે કે જ્યા સરકારનું કરી થાય છે." - લ્યુથર ગુલિક

🔆"જાહેર વહીવટ એ રાજ્યની બાબતોને લાગુ પાડવામાં આવેલા સંચાલનની કળા અને તેનું વિજ્ઞાન છે" - ડીવત વાલ્ડો

●══
●════════════════●

● Jet Airways Chairman Naresh Goyal Resigned From The Board

● ECI Launched ' PWD App ' For Divyang Voters

● 2019 Badminton Asia Mixed Team Trophy Clinched By China

● World’s Largest e-Waste Recycling Hub Opens In Dubai

● Rubber Skill Development Council (RSDC) Has Launched ' Project Saamrath '

● Pakistan Govt Approved A Proposal To Open The Sharada Peeth Corridor For Hindu Pilgrims

● India - Oman Backed USD 3.85 Billion Oil Refinery Project Begins In Sri Lanka

● Delhi Development Authority (DDA) Launched The Housing Scheme For 2019

● Lalit Kala Academy Announces 60th National Academy Awards Winners

● Chandrayaan-2 To Carry NASA’s Laser Instruments To Moon

● Ajio.com Appoints Anita Devraj Mookerjee As Head of Brand Marketing

● ISRO To Launch 29 Satellites Including The ' EMISAT ' On April 1 , 2019

● Janak Kumar Garg Appointed As The Commissioner Of Metro Railway Safety (CMRS)

● Axis Bank Opened Its 4,000th Branch At Pune , Maharashtra

● INS Kadmatt At Langkawi , Malaysia To Participate In LIMA-19

● ISRO Has Launched Programme For School Children Called “ Young Scientist Programme ”

● Indian-Sri Lankan Armies To Conduct Military Exercise ' Mitra Shakti VI " From Today

● Vijayawada Railway Station Has Received Gold Rating By The Indian Green Building Council

● ICICI Prudential AMC Launched " Bharat Consumption Scheme "

● BFI Appoints Serbian Veselin Matic As Coach Of Indian Men’s Basketball Team .

●═════════════════●
        ✿ લીલા દુબે ✿
●═════════════════●

♡o。જન્મ :- 27 માર્ચ 1923

♡o。મૃત્યુ :- 20 મે, 2012

♡o。વ્યવસાય :- મહિલા વૈજ્ઞાનિક

♡o。પતિનું નામ:- શ્યામા ચરણ દુબે ( સમાજશાસ્ત્રી  )

♡o。એક પ્રખ્યાત માનવશાસ્ત્રી અને નારીવાદી વિદ્વાન હતા.

♡o。તેમણે અનેક પુસ્તકો લખ્યા જેમાં માતૃત્વ અને ઇસ્લામ શામેલ છે

♡o。પુસ્તકો:- ધર્મ અને સમાજ, લાખદિવ્સમાં મહિલાઓ અને સંબંધ,દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં લિંગ પર તુલનાત્મક અભિગમ.

   ━━❰・પુરસ્કારો ・❱━━

🏆 2009 માં, તેમને યુજીસીના સ્વામી પ્રણવનાથ સરસ્વતી પુરસ્કારથી આપવામાં  આવ્યો હતા.

🏆 2007 માં, તેમને ભારતીય સમાજશાસ્ત્રીય સમાજનું જીવનકાળ પ્રાપ્તિકર્તા પુરસ્કાર મળ્યો હતો.

●══
●════════════════●
    current

⭕️ 64મો ફિલ્મફેર એવોર્ડ-2019 ⭕️

➖64મા ફિલ્મ ફેર એવોર્ડ માં રાજી ફિલ્મ ને 2018ના વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ કોશિશ કરવામાં આવી તે રાજી ફિલ્મ અને કુલ પાંચ એવોર્ડ જીત્યા છે.

➖આ જ ફિલ્મમાં કરેલા અભિનય બદલ આલિયા ભટ્ટ અને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

🧣 બેસ્ટ શોર્ટ ફિલ્મ ➖ પ્લસ માઈનસ
🧣 બેસ્ટ ફિલ્મ ➖ રાજી
🧣 બેસ્ટ એક્ટર રણવીર કપૂર (ફિલ્મ સંજુ)
🧣 બેસ્ટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (ફિલ્મ રાજી)
🧣 બેસ્ટ ડાયરેક્ટર મેઘના ગુલઝાર (ફિલ્મ રાજી)
🧣કરિટિક્સ બેસ્ટ ફિલ્મ ➖ અંધાધૂન
🧣 બેસ્ટ પ્લેબેક સિંગર (પુરુષ)➖અરિજિત સિંહ
🧣બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્ટર ➖સંજય લીલા ભણસાલી (ફિલ્મ પદ્માવત)
🧣 બેસ્ટ પ્લેબેક સિંગર(મહિલા)➖શ્રેયા ઘોષાલ
🧣લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ ➖ હેમામાલીની

●═════════════
        ✿ પુષ્પલતા દાસ ✿
●═════════════

♡o。જન્મ :- 27 માર્ચ 1915 ના રોજ જન્મેલા
ઉત્તર લખિમપુર, આસામ, ભારત

♡o。મૃત્યુ :- 9 નવેમ્બર 2003

♡o。વ્યવસાય :- ભારતીય સ્વતંત્રતા કાર્યકર
સમાજ કાર્યકર

♡o。પતિનું નામ:-  ઓમિયો કુમાર દાસ

♡o。તેઓ 1951 થી 1961 સુધી રાજ્યસભાના સભ્ય હતા, આસામ વિધાનસભાની સભ્ય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની કાર્યકારી સમિતિના સભ્ય હતા.

♡o。તેમણે કસ્તુરબા ગાંધી નેશનલ મેમોરિયલ ટ્રસ્ટ અને ખાદી  અને ગ્રામ ઇન્ડસ્ટ્રીઝ કમિશનના આસામ પ્રકરણના પ્રમુખ તરીકે સેવા આપી હતી.

♡o。સમાજમાં તેમના યોગદાન બદલ, ભારત સરકારે તેમને ત્રીજા ક્રમના ઉચ્ચતમ નાગરિક સન્માન માટે 1999 માં પદ્મ ભૂષણ એનાયત કર્યા હતા.

   ━━❰・પુરસ્કારો ・❱━━

🏆 1999 માં પદ્મ ભૂષણ મળ્યો હતો.

●══════════════
●══════════════

        currentpoints

🔵અમદાવાદમાં બે "વન સ્ટોપ ક્રાઈસીસ સેન્ટર" શરૂ થશે

🔵ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર(MD) આઈ.પી. ગૌતમની નિમણૂક કેન્દ્રીય લોકપાલ કમિટીમાં થતાં રાજીનામું આપ્યું છે.

⏩કાર્યકારી MD તરીકે મુકેશ પુરીની નિમણૂક થઈ છે.

⏩મેટ્રોનું સંચાલન કરતી કંપની મેગાના MD તરીકે આઈ.પી. ગૌતમની નિમણૂક 2013માં કરવામાં આવી હતી

⏩આઈ.પી.ગૌતમ અમદાવાદ મ્યુનિ. કમિશનર રહી ચૂક્યા છે.

🔵ઈલોન મસ્કની કંપની સ્પેસએકસ પોતાના અંતરિક્ષ યાન હોપરના પ્રોટોટાઈપનું પહેલું પરિક્ષણ કરશે

⏩પૃથ્વી-ચંદ્રમાની સાથે મંગળની કક્ષામાં લઈ જવા માટે ડિઝાઈન કરાયું  છે.

🔵રશિયાનું બૈકાલ સરોવર દુનિયામાં ચોખ્ખા પાણીનું સૌથી મોટું સરોવર છે.
આ સરોવર જયારે થીજી જાય છે. ત્યારે તેની પર બૈકાલ આઈસ મેરેથોન યોજાય છે.

⏩આ વખતે આઈસ મેરેથોનમાં 23 દેશના 127 ખેલાડીઓએ ભાગ લીધો

⏩પુરૂષ વર્ગમાં ચેમ્પિયન:- રશિયાના એન્ટોન ડોલગોવ

⏩મહિલા વર્ગમાં વિજેતા:- રશિયાની એકેતરિના લિકાશેવા

⏩બરફ પર યોજાનારી દુનિયાની  સૌથી ઝડપી મેરેથોન

🔵એરોન ફિન્ચ(ઓસ્ટ્રેલિયા કેપ્ટન) વન-ડે અને ટી-20માં 150+ રનથી વધારેની ઈનિંગ રમનાર દુનિયાનો પહેલો બેસ્ટમેન

🔵કતારનું ડેઝર્ટ રોઝ મ્યુઝિયમ ગુરૂવારે સામાન્ય પ્રજા માટે ખુલ્લું મૂકાયું

⏩52,000 ચો.મીમાં ફેલાયેલું આ મ્યુઝિયમ દોહાના વોટરફ્રન્ડ કોરનિક પર આવેલ છે.
⏩ડિઝાઈન ફ્રેન્ચ આર્કિટેક્ટ જીન નોવેલે તૈયાર કરી હતી

🔵વર્લ્ડ ઈકોનોમિક ફોરમ(WEF) અહેવાલ

⏩ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઈન્ડેકસમાં ભારત 76માં સ્થાને
⏩2018માં ભારત 78માં ક્રમે હતું
⏩115 દેશોની યાદીમાં સ્વીડન પહેલા નંબરે છે. ત્યાર બાદ સ્વિત્ઝર્લેન્ડ બીજા નંબરે અને નોર્વે ત્રીજા ક્રમે છે.
⏩ચીન 82માં સ્થાને

🔵લદાખમાં 2500 મેગાવૉટનો દુનિયાનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ બની રહ્યો છે.

🔵ઈસરો 1 એપ્રિલે 28 વિદેશી સેટેલાઈટ સહિત ભારતના મહત્વકાંક્ષી EMISAT સેટેલાઈટનું લોન્ચિંગ કરશે

🔵એરલાઈન્સ કંપની જેટ એરવેઝનાં સ્થાપક અને ચેરમેન નરેશ ગોયલ તેમજ તેમના પત્ની અનિતા ગોયલે કંપનીના બોર્ડમાંથી તેમજ અન્ય હોદ્દા પરથી રાજીનામા આપ્યા

⏩1993માં સ્થાપના
⏩કંપની સીઈઓ વિનય દૂબે

🔵ભારતીય વાયુસેનામાં 4 હેવી લિફટર હેલિકોપ્ટર ચિનૂક CH-47 (I) સામેલ કરવામાં આવ્યા

🎯અમેરિકાની બોઈંગ કંપની દ્વારા બનાવેલ

🔵ક્ષય રોગને વર્ષ 2030 સુધીમાં નેસ્તનાબૂદ કરવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ તમામ દેશોને આહ્વાન કર્યું છે. જેના અનુસંધાને ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત કરવાનો નિર્ધાર કર્યો છે. 

🔵કર્ણાટકમાં લોકસભાની ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા??

✔️જવાબ:- ગિરીશ ગૌડા

🔵ACI(એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ) દ્વારા જારી 2018 રેન્કિંગમાં દુનિયાનું સૌથી વ્યસ્ત 12મુ એરપોર્ટ કયું એરપોર્ટ બન્યું?

✔️જવાબ:- ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ(IGIA)

🎯નવી દિલ્હીમાં આવેલ છે.

🔵GPSCના ચેરમેન

✔️જવાબ:- દિનેશ દાસા

🔵સ્માર્ટ કચરા ડબ્બા કોને લોન્ચ કર્યા?

✔️Ans:- SAIL 

🎯SAIL:- સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ

🔵બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ

✔️જવાબ:- કે.ગોવિંદરાજ

🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆