ક્રિપ્ટોકરન્સી JioCoin ને લઈને રિલાયન્સ Jio એ ગ્રાહકો માટે જરૂરી જાહેરાત જાહેર કરી છે. જિયોએ આવી રીતની કોઈ પણ એપને ડાઉનલોડ કરવાની ગ્રાહકોને ના પાડી છે. કંપનીએ જાણકારી આપી છે કે, આવી રીતની કોઈ પણ એપ રિલાયન્સ જિયો તરફથી લોન્ચ કરવામાં આવી નથી.
કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, ‘રિલાયન્સ જિયોને સુત્રો દ્વ્રારા જાણવા મળ્યું છે કે, કથિત JioCoin વિશે ઇન્ટરનેટ પર ઘણી એપ્લિકેશન્સ છે. જે લોકોથી ક્રિપ્ટોકરન્સીમાં ઇનવેસ્ટ કરી રહ્યા છે. અમે પોતાના ગ્રાહકોને જણાવવા ઈચ્છીએ છીએ કે, આવી રીતની કોઈ પણ એપ કંપનીએ જાહેર કરી નથી, આ બધી બોગસ છે. જે જિયોના નામનો ઉપયોગ કરી ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
1. Jio એ ગ્રાહકોને આપી આ ચેતવણી
ક્રિપ્ટોકરન્સી JioCoin ને લઈને રિલાયન્સ Jio એ ગ્રાહકો માટે જરૂરી જાહેરાત જાહેર કરી છે. જિયોએ આવી રીતની કોઈ પણ એપને ડાઉનલોડ કરવાની ગ્રાહકોને ના પાડી છે. કંપનીએ જાણકારી આપી છે કે, આવી રીતની કોઈ પણ એપ રિલાયન્સ જિયો તરફથી લોન્ચ કરવામાં આવી નથી.
2. Jio એ ગ્રાહકોને આપી આ ચેતવણી
કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, ‘રિલાયન્સ જિયોને સુત્રો દ્વ્રારા જાણવા મળ્યું છે કે, કથિત JioCoin વિશે ઇન્ટરનેટ પર ઘણી એપ્લિકેશન્સ છે. જે લોકોથી ક્રિપ્ટોકરન્સીમાં ઇનવેસ્ટ કરી રહ્યા છે. અમે પોતાના ગ્રાહકોને જણાવવા ઈચ્છીએ છીએ કે, આવી રીતની કોઈ પણ એપ કંપનીએ જાહેર કરી નથી, આ બધી બોગસ છે. જે જિયોના નામનો ઉપયોગ કરી ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
3. Jio એ ગ્રાહકોને આપી આ ચેતવણી
તમને જણાવી દઈએ કે, આવી રીતની ઘણી રિપોર્ટ જોવા મળી હતી કે, JioCoin ક્રિપ્ટોકરન્સીના નામ પર લગભગ ૨૨ એપ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. જેમાં Jio Coin, Jio Coin Buy અને Jio Coin Crypto Currency જેવી એપ સામેલ છે. આ એપ્સને ૧૦ હજારથી લઈને ૫૦ હજાર લોકોએ ડાઉનલોડ કરી છે તેમ બતાવવામાં આવી રહ્યું છે. જયારે આ બોગસ એપને લઈને કંપનીએ પોતાના ગ્રાહકોને સાવધાન કર્યા છે.