27 નવે, 2018

Gk a1

☣️☸️ જુદી જુદી ચલણી નોટો પાછળ છપાયેલ ચિન્હ / ચિત્ર..☸️☣️

1️⃣ રૂપિયાની નોટ :- સાગર સમ્રાટ તેલ ઓઇલર
5️⃣ રૂપિયાની નોટ :- ટ્રેક્ટર વડે હળ હાકતો ખેડૂત
1️⃣ 0️⃣ રૂપિયાની નોટ :- ગેંડો, હાથી, વાઘ જેવા જંગલી પ્રાણી
2️⃣ 0️⃣ રૂપિયાની નોટ :- MOUNT HARRIET અને PORT BLAIR LIGHT HOUSE
5️⃣ 0️⃣ રૂપિયાની જૂની નોટ :- સંસદ ભવન
5️⃣ 0️⃣ રૂપિયાની નવી નોટ :- રથ સાથે હમ્પી
1️⃣ 0️⃣ 0️⃣ રૂપિયાની નોટ :- ગોલિચા પર્વત (હિમાલય પર્વતશૃંખલામા આવેલ એક પર્વત(સિક્કિમ રાજ્ય))
2️⃣ 0️⃣ 0️⃣ રૂપિયાની નવી નોટ :- સાંચીનો સ્તૂપ
5️⃣ 0️⃣ 0️⃣ રૂપિયાની જૂની નોટ :- દાંડી યાત્રા
5️⃣ 0️⃣ 0️⃣ રૂપિયાની નવી નોટ :- લાલ કિલ્લો
1️⃣ 0️⃣ 0️⃣ 0️⃣ રૂપિયાની જૂની નોટ :- ભારતનું ઉભરી રહેલું અર્થતંત્ર
2️⃣ 0️⃣ 0️⃣ 0️⃣ રૂપિયાની નવી નોટ :- મંગળ યાન
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

💠 નવી યોજનાઓના પૂર્ણ નામો 💠

(1) UDAY : Ujwal Discom Assurance Yojana

(2) PMMY : Pradhan Mantri Mudra Yojana

(3) PMJDY: Pradhan Mantri Jan Dhan Yojana

(4) PMJJBY : Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

(5) PMSBY : Pradhan Mantri Suraksha Bima Yojana

(6) APY : Atal Pension Yojana

(7) KVP : Kisan Vikas Patra

(8) SBA : Swachh Bharat Abhiyan

(9) PMSAGY : Pradhan Mantri Sansad Adarsh Gram Yojana

(10) AMRUT : Atal Mission For Rejuvenation & Urban Transformation

(11) NGM : Namami Ganga Yojana

(12) HRIDAY : Heritage City Development & Augmentation Yojana

(13) MUDRA : Micro Units Development & Refinance Agency

(14) SETU : Self Employment & Talent Utilization

(15) NPS : National Pension Scheme

(16) PMKVY : Pradhan Mantri Kaushal Vikas Yojana

(17) PMKSY : Pradhan Mantri Krishi Sinchai Yojana

(18) BBBP YOJANA : Beti Bachao, Beti Padhao Yojana

(19) SSY : Sukanya Samriddhi Yojana

(20) PMFBY : Pradhan Mantri Fasal Bima Yojana

(21) PMGSY : Pradhan Mantri Gram Sadak Yojana

(22) PMUY: Pradhan Mantri Ujjwala Yojana

(23) PMGKY : Pradhan Mantri Garib Kalyan Yojana

(24) DICGC : Deposit Insurance and Credit Guarantee Corporation

(25) TEC INDIA : Transform Energise And Clean India

(26) PACS : Primary Agriculture Credit Societies

(27) CPI : Consumer Price Index

(28) WPI : Wholesale Price Index

(29) CAD : Current Account Deficit

(30) KVKs : Krishi Vigyan Kendras

(31) MSMEs : Micro, Small and Medium Enterprises

(32) CBS : Core Banking Solution

(33) CORE : Centralized Online Real Time Exchange

(34) LTIG : Long Term Irrigation Fund

(35) MIF : Micro Irrigation Fund

(36) NAM : National Agricultural Market

(37) DIDF : Dairy Processing and Infrastructure Development Fund

(38) MGNREGA : Mahatma Gandhi National Rural Employment Guarantee Act

(39) PMAY : Pradhan Mantri Awaas Yojana

(40) NRDWP : National Rural Drinking Water Programme

(41) SWAYAM : Study Webs of Active Learning for Young Aspiring Minds

(42) PMKK : Pradhan Mantri Kaushal Kendra

(43) SANKALP : Skill Acquisition and Knowledge Awareness For Livelihood
Promotion Programme

(44) STRIVE : Skill Strengthening for Industrial Value Enhancement

(45) MSK : Mahila Shakti Kendra

(46) NHB : NATIONAL HOUSING BANK

(47) RRSK : Rashtriya Rail Sanraksha Kosh

(48) M-SIPS : Modified Special Incentive Package Scheme

(49) EDF : Electronic Development Fund

(50) TIES : Trade Infrastructure for Export Scheme
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

🔺અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના અવકાશયાન ઇન્સાઇટ લૅન્ડરે ભારતીય સમય મુજબ રાત્રે દોઢ કલાકે મંગળ ગ્રહ પર ઉતરાણ કર્યું હતું. 🔺

➖ 'સેવન મિનિટ ઑફ ટૅરર' બાદ રૉબોટનું મંગળ ગ્રહ પર લૅન્ડિંગ શક્ય બન્યું હતું.

➖ ઇન્સાઇટ યાને મંગળગ્રહની પ્રથમ તસવીર પૃથ્વી પર મોકલી છે.

⚡️👁 નાસાના ઇન્સાઇટ મિશનનો હેતુ મંગળ ગ્રહ ઉપરની જમીન તેના આંતરિક ભાગોનો અભ્યાસ કરવાનો છે. નાસાએ માત્ર મંગળ ગ્રહનો અભ્યાસ હાથ ધર્યો છે.

🚀 યાને તેની ગતિમાં લગભગ વીસ હજાર કિલોમીટર પ્રતિકલાકનો જંગી ઘટાડો કરવાનો હતો, જે પેરાશૂટની મદદથી શક્ય બન્યો હતો.

👀 આ સમયને 'આતંકની સાત મિનિટ' એવું નામ આપવામાં આવે છે.

🛸 બે ક્યુબસેટ (અતિ નાના સેટેલાઇટ) આ લૅન્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું અને તેનો ડેટા ધરતી પર મોકલ્યો હતો. તેને આ ડેટા ઇન્સાઇટ લૅન્ડર પાસેથી મળ્યો હતો.

🛬 આ ગાળા દરમિયાન પૃથ્વી પર વિજ્ઞાનીઓના જીવ પડીકે બંધાયા હતા. સફળતાપૂર્વક લૅન્ડિંગ બાદ રૉબોટે વધુ તાકતવર રેડિયો સિગ્નલ મોકલ્યા હતા.

🛩 આ યાનને ઍલિસિયમ પ્લાનિશિયા નામના સપાટ મેદાન પર ઉતારવામાં આવ્યું હતું.

🌓 આ મેદાન મંગળ ગ્રહની ભૂમધ્ય રેખાની નજીક આવેલો વિસ્તાર છે.

🛰 તયાં પહોંચ્યા બાદ યાને ગ્રહની એક તસવીર મોકલી હતી, જેને નાસાએ ટ્વીટ કરી હતી. આગામી સમય દરમિયાન યાન વધુ કેટલીક માહિતી મોકલે તેવી શક્યતા છે.

⭕️ શ છે ઇન્સાઇટ લૅન્ડર ❓

👉 અભિયાન દરમિયાન યાન મંગળ ગ્રહ પર સિસ્મોમીટર સ્થાપિત કરશે જે પેટાળમાં ભૂકંપ જેવી કોઈ હલચલ થાય છે કે કેમ તેનું નિરીક્ષણ કરશે.

✅ ઇન્સાઇટ લૅન્ડર એવું પ્રથમ યાન છે કે જે મંગળના ભૂસ્તરનું ખોદકામ કરીને રહસ્યમય માહિતી મેળવશે. ઉપરાંત યાન સાથે મોકલવામાં આવેલું જર્મન ઉપકરણ જમીનની પાંચ મીટર નીચે જઈને તાપમાન વિશે માહિતી મેળવશે.

💯 જના આધારે માલૂમ પડશે કે મંગળ ગ્રહ હજુ કેટલો સક્રિય છે. પ્રયોગના ત્રીજા તબક્કામાં રેડિયો ટ્રાન્સમિશન મારફત પરીક્ષણ કરવામાં આવશે અને એ ચકાસવાનો પ્રયાસ થશે કે આ ગ્રહ તેની ધરી ઉપર કેવી રીતે પરિભ્રમણ કરે છે તથા શા માટે ડગે છે?

👨‍🚀 સમગ્ર અભિયાન સાથે જોડાયેલા વૈજ્ઞાનિક સુઝેન સ્મ્રેકર કહે છે, "આપ એક કાચું ઈંડુ લો અને એક પાક્કું ઈંડું લો. બાદમાં તેને ફેરવશો તો તે અલગઅલગ રીતે ફરશે. કારણ કે તેની અંદર રહેલા તરલ પદાર્થ અલગ-અલગ છે.

🤷‍♂️ આપણે એ નથી જાણતા કે મંગળ ગ્રહના પેટાળમાં કશું નક્કર છે કે કેમ ? તેનો અંદરનો ભાગ કેટલો વિશાળ છે, તે અંગે પણ આપણને જાણ નથી. આ તમામ માહિતી આપણને ઇન્સાઇટ દ્વારા મળશે." 💁‍♂️

🗞 Source ⚡️ BBC GUJARATI

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો