22 નવે, 2018

જનરલ નોલેજ /સામાન્ય જ્ઞાન

1. અમર્ત્યસેન ને ક્યાં ક્ષેત્ર માં નોબલ પુરસ્કાર મળ્યું?
જવાબ-> અર્થશાસ્ત્ર ના ક્ષેત્ર માં(1998 માં )

2.  અમર્ત્યસેન ને ભારતરત્ન ક્યારે મળ્યું?
જવાબ-> 1999 માં

3. પશ્ચિમબંગાળ ના મુ.મંત્રી કોણ છે?
જવાબ-> મમતા બેનર્જી

4. ભારત ના સર્વોચ્ચ અદાલત ના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા?
જવાબ-> હરિલાલ જયકિશનદાસ કડિયા

5. હાલમાં MSME ના ઉદ્ઘાટન કોને કર્યું?
જવાબ-> નરેન્દ્ર મોદી

6. MSME નું પૂરું નામ શું છે?
જવાબ->  Micro, Small & Medium Enterprises

7. હાલમાં msme નું આયોજન ક્યાં થયું હતું?
જવાબ-> નવી દિલ્લી માં

8. ભારત માં કેટલા એવા રાજ્ય છે જેમાં બધાજ ઘર માં વીજળી ની સુવિધા છે?
જવાબ-> 8

9. બિહાર ના મુખ્યમંત્રી કોણ છે?
જવાબ-> નિતિશ કુમાર

10. મેથિલી,સાંથાલિ, બોડો, ડોગરિ ભાષા ક્યાં બંધારણીય સુધારા માં ઉમેરવામાં આવી ?
જવાબ-> 92 મો બંધારણીય સુધારા માં

11. બિહાર ના હાલના રાજયપાલ કોણ છે?
જવાબ-> લાલજી ટંડન

12. નાલંદા વિશ્વવિધ્યાલય ની સ્થાપના કોને કરી હતી?
જવાબ-> કુમારગુપ્ત

13. ભગવાન બુધ્ધ ને જ્ઞાન ની પ્રાપ્તિ ક્યાં થયી હતી ?
જવાબ-> ગયા નામના સ્થળે

14. સમેત શિખર ક્યાં આવેલું છે?
જવાબ-> બિહાર માં

15. પટણા નું જૂનું નામ શું છે?
જવાબ-> પાટલિપુત્ર

16. બિહાર નો દુખ કે સોક તરીકે કયી નદી પ્રખ્યાત છે?
જવાબ-> કોસી નદી

17. INS નું પૂરું નામ શુ છે?
જવાબ-> INDIAN NEAVY ship

18. થોડા સમય પહેલા ક્યાં ins ને નોકાદળ માથી ફરજ મુક્ત કરવામાં આવી?
જવાબ-> INS વિરાટ

19. લખનૌ ક્યાં નદી કિનારે છે?
જવાબ-> ગોમતી નદી કિનારે

20. વસ્તી ની દ્રષ્ટિ ઉત્તર પ્રેદેશ ક્યાં સ્થાન મેળવે છે?
જવાબ-> પ્રથમ

21. ક્યાં રાજ્ય સોથી વધૂ રાજ્યો ની સાથે સીમાઑ ધરાવે છે?
જવાબ-> ઉત્તરપ્રેદેશ ( 8 રાજ્યો સાથે)

22. હાલમાં રેલ મંત્રી કોણ છે?
જવાબ-> પિયુષ ગોહેલ

23. સોપ્રથમ સેવન સ્ટાર રેલ્વે હોટલ ક્યાં બની રહ્યો છે?
જવાબ-> ગાંધીનગર માં

24. હાલમાં સુપ્રીમ કોર્ટ ના કેટલા નવા જજો ની નિમણૂક થયી?
જવાબ-> 4

25. સુપ્રીમ કોર્ટ માં કેટલા ન્યાયધીશ હોય છે?
જવાબ-> 31 (1 મુખ્ય અને 30 અન્ય)

26. ઈન્દોર સ્કાયડાઈવિંગ વર્લ્ડ કપ ક્યાં થયી રહી છે?
જવાબ-> બહેરીન માં

27. રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યું?
જવાબ-> 31 ઓક્ટોબર

📚 *સવાલ જવાબ & કરંટ ગ્રુપ*📚
〰〰〰〰〰〰〰〰〰〰

🌸🌸 *ગુજરાતના ગૌરવવંતા ખેલાડીઓ*🌸🌸
〰〰〰〰〰〰〰〰〰〰

🎭 ગીત સેઠી રાજીવ ગાંધી ખેલરત્ન- બિલિયર્ડસ

🎭તેજસ બાકરે પ્રથમ ગ્રાન્ડ માસ્ટર- ચેસ

🎭 ઉદયન ચીનુભાઇ અર્જુન એવોર્ડ-સ્કેટિંગ

🎭 નમન પારેખ- અર્જુન એવોર્ડ- સ્કેટિંગ

🎭 કૃપાલી પટેલ - અર્જુન એવોર્ડ- જીમ્નાસ્ટિક

🎭 જશુ પટેલ-પદ્મશ્રી- ક્રિકેટ

🎭 કિરણ મોરે-અર્જુન એવોર્ડ- ક્રિકેટ

🎭નયન મોંગિય-અર્જુન એવોર્ડ- ક્રિકેટ

🎭 પાર્થિવ પટેલ-એકલવ્ય એવોર્ડ-ક્રિકેટ

🎭 ઈરફાન પઠાણ-એકલવ્ય એવોર્ડ- ક્રિકેટ

🎭 અંશુમાન ગાયકવાડ-     સરદાર પટેલ એવોર્ડ-ક્રિકેટ

🎭 દત્તાજી ગાયકવાડ-ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન- ૧૯૫૯

🎭 વિજય હઝારે - કેપ્ટન ત્રણ સદી સતત કરનાર પ્રથમ ભારતીય

🎭 નરી કોન્ટ્રાક્ટર-કેપ્ટન, વેસ્ટઈન્ડિઝમાં ખોપરીથી ઈજાગ્રસ્ત

🎭 વિનુ માંકડ-કેપ્ટન, બેવડી સદી, પ્રથમ વિકેટમાં વિશ્વવિક્રમ

🎭હેમુ અધિકારી-લશ્કરમાં હતા, ક્રિકેટ કેપ્ટન પણ હતા

🎭 રૂસી સુરતી- ઓલરાઉન્ડર

🎭 સલીમ દુરાની-હાર્ડ હીટર છગ્ગાના શહેનશાહ

🎭 દીપક શોધન-ટેસ્ટ પ્રવેશે જ સદી ફટકારી

🎭 ધીરજ પરસાણા-ઓલરાઉન્ડર,પીચ ક્યુરેટર

🎭 અશોક પટેલ-બોલર

🎭 મુનાફ પટેલ-ઈખર એક્સપ્રેસ-ફાસ્ટ બોલર

🎭 યુસુફ પઠાણ-ઓલરાઉન્ડર

🎭 ચેતેશ્વર પૂજારા-ત્રેવડી સદીની હેટ્રીક

🎭રવિન્દ્ર જાડેજા-ઓલરાઉન્ડર

🎭 અમિષ સાહેબા-બેસ્ટ અમ્પાયર એવોર્ડ વિજેતા

🎭કૃપાલી પટેલ-અર્જુન એવોર્ડ જીમ્નાસ્ટીક્સ

🎭 પારૂલ પરમાર-અર્જુન એવોર્ડ બેડમિન્ટન

🎭 દીપીકા મૂર્તિ-આં.રા. હોકી ગોલકીપર

🎭રઝિયા શેખ-જ્વેલિયન થ્રો- નેશનલ રેકોર્ડ

🎭 વૈદિક મુન્શા-જુનિયર ઓસ્ટ્રેલિયન ઓપન- ટેનિસ

🎭 બાબુભાઇ પણોચા-વર્લ્ડ એથ્લેટિક્સમાં ભાગ લેનાર પ્રથમ ખેલાડી

🎭 ભરત દવે- કારરેસર- હિમાલયન કારરેસ

🎭 સુફિયાન શેખ-નવસમુદ્ર તરવાનો વિક્રમ

🎭 પરિતા પારેખ     આંતરરાષ્ટ્રીય તૈરાક- પ્રથમ

🎭 વંદિતા ધારિયાલ  એશિયાની તૈરાક

🎭 લજ્જા ગોસ્વામી  એશિયન મેડિલિસ્ટ શૂટર

🎭 પૂજા ચૌૠષિ - ટ્રાયપ્લોનની એશિયન મેડલિસ્ટ

🎭 વૈશાલી મકવાણા -આંતરરાષ્ટ્રીય યોગ

🎭 રૂપેશ શાહ-બિલિયર્ડસ-સ્નૂકર ચેમ્પિયન

🎭 સોનિક મુલ્તાની  બિલિયર્ડસ-સ્નૂકર ચેમ્પિયન

🎭 પથિક મહેતા-ટેબલ ટેનિસનો સૌપ્રથમ આં.રા.ખેલાડી

🎭 મલય ઠક્કર-ટેબલ ટેનિસ ખેલાડી

🎭 નાનુભાઇ સુરતી શૂટીંગના આં.રા. ખેલાડી- જજ

🎭 કરિશ્મા પટેલ-ટેનિસ

🎭 હીર પટેલ-સ્કેટિંગ આં.રા. ખેલાડી

🎭 મુરલી ગાવિત-જુનિયર એશિયન એથ્લેટીક્સ ૫૦૦મીટર દોડ- ગોલ્ડ ડાંગ એક્સપ્રેસ પુરુષ

🎭 સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સ- ૪૦૦ મીટર દોડ-ગોલ્ડ ડાંગ એક્સપ્રેસ મહિલા

૧. “દેશબંધુ” કોના ઉપનામ છે?
જવાબ-> ચીતરંજન દાસ

૨. સ્વરાજ પાર્ટી ની સ્થાપના કોને કરી હતી?
જવાબ-> ચીતરંજન દસ અને મોતીલાલ નેહરુ મળીને

૩. ભૂપેન હજારીકા ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલા છે?
જવાબ-> સંગીત ક્ષેત્રે

૪. ભારત નો સોથી લાંબો પુલ ક્યૌ છે?
જવાબ-> ભૂપેન હાજરીકા સેતુ પુલ

૫. અમદાવાદને સારા વાહન વ્યવહાર અને મેનેજમેંટ માટે કોને એવાર્ડ અપાયો.?
જવાબ-> અમદાબાદ ના મેયર બીજલ પટેલ

૬. સાપુતારા કયી પર્વતમાલા ઉપર આવેલું છે?
જવાબ-> સહયાદ્રિ પર્વતમાલામાં

૭. ગુજરાત નો ૧ માત્ર ગિરિમથક ક્યો છે?
જવાબ-> સાપુતારા

૮. હાલમાં ક્યાં રાજ્યમાં વિશ્વની સોથી મોટી પથારી ધરાવતી હોસ્પિટલ બનાવવાની મંજૂરી મળી ગયી છે?
જવાબ-> બિહાર ના પટના માં (૫૪૬૨ બેડ ની હોસ્પિટલ)

૯. બિહાર ના હાલમાં મુખ્યમંત્રી કોણ છે?
જવાબ->: નિતિશ કુમાર

૧૦. વિધાનસભા કયું ગ્રહ છે?
જવાબ-> નીચલું ગ્રહ

૧૧. વિધાનપરિષદ ક્યૂ ગ્રહ છે ઉપલું કે નીચલું?
જવાબ-> ઉપલું ગ્રહ

૧૨ હાલના આયુષમંત્રી કોણ છે?
જવાબ-> શ્રીપાદ નાઈકે

૧૩. હાલમાં ક્યાં શહર માં સિગ્નેચર બ્રિજ નું લોકાર્પણ થયું?
જવાબ-> દિલ્લી માં થયું( અરવિંદ કેજરી વાળ કર્યો)

૧૪. શુભાંકર ડે ક્યાં રમત સાથે સંકળાયેલા છે?
જવાબ-> બેડમીંટન

૧૫. સીમોન બાઈલ્સ ક્યાં રમત સાથે સંકળાયેલ છે?
જવાબ-> જિમનાસ્ટિક સાથે

૧૬. સીમોન બાઈલ્સ ક્યાં દેશ ના વતની છે?
જવાબ-> અમેરિકન

૧૭. વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ ક્યાં થયી રહી છે?
જવાબ-> ટોરેન્ટો (કેનેડા) માં

૧૮. વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ ભારતીયદળનું નેતત્વ કોણ કરશે?
જવાબ-> લક્ષયસેન

૧૯. ઈમેર્જિંગ એસિયાકપ ક્યાં થવાની છે?
જવાબ-> શ્રીલંકા માં

૨૦. “દીનબંધુ” કોનું ઉપનામ છે?
જવાબ-> સી.એફ.એંડૂસ

૨૧. હાલમાં પેરિસ માસ્ટર્સ માં કોણ ચેમ્પિયન બન્યા?
જવાબ-> કારેન ખાચાનોવ

📚📚📚📚📚📚📚📚📚📚📚📚

*🍄સવાલ-જવાબ🍄*

*🌻 આધુનિક વસ્તી શાસ્ત્ર નો પિતા❓જહોન ગ્રાઉન્ટ*

*🌻 એશિયા નો  સૌપ્રથમ હાઈડ્રો ઈલેક્ટ્રીક  પ્લાન્ટ કયા ધોધ પર બનાવામાં આવ્યો હતો❓શિવ સમુદ્રમ ધોધ*

*🌻વિશ્વનો એકમાત્ર તરતો રાષ્ટ્રીય પાર્ક કેઈબુલ લામજાઓ ક્યાં આવેલો છે❓મણિપુર*

*🌻 ભારતમાં સૌથી વધુ સિંચાઇ દ્રારા કૃષિ ક્યાં રાજ્યમાં કરવામાં આવે છે❓ ઉત્તર પ્રદેશ*

*🌻કયા જિલ્લાની સરહદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન બંને સાથે જોડાયેલી છે❓દાહોદ*

*🌻કઈ જળસંધિ એશિયા અને ઉત્તર અમેરિકા ને અલગ કરે છે❓બેરિગ*

*🌻બાઈનરી પધ્ધતિ ના જનક ❓અગસ્ટા*

*🌻ગુજરાતનુ કયું નગર દુનિયા ના વસ્ત્ર તરીકે ઓળખાતુ હતુ❓ખંભાત*

*🌻 રાષ્ટ્રીય પર્યાવરણ એન્જિનિયરિંગ સંસ્થા કયાં આવેલી છે❓ નાગપુર*

*🌻 સૌરાષ્ટ્ર ના કયા શહેર ને છોટે કાશી નું બિરૂદ મળ્યું છે❓જામનગર*

*🌻ક્યાં વૃક્ષ ને અશ્વત્થ તરીકે ઓળખવામાં આવે છે❓પીપળાના*

*🌻 ગુજરાતમાં જંગલ નો સૌથી મોટો વિસ્તાર કયા ભાગમાં છે❓દક્ષિણ ગુજરાત*

*🌻પ્રિન્સ ઓફ વેલ્સ સંગ્રહાલય ક્યાં આવેલું છે❓ મુંબઈ*

*🌻વિશ્વના કયા દેશમાંથી મકરરેખા અને ભૂમધ્ય રેખા બંને પસાર થાયછે❓ બ્રાઝિલ*

*🌻પૂતળિબા ઉધાન મંદિર ક્યાં શહેરમાં છે❓રાજકોટ*

*🌻રાણી લક્ષ્મીબાઈ ની સમાધિ ક્યાં આવેલી છે❓લખનઉ*

*🌻 બાસી-બોરસી બંદર ક્યાં જિલ્લામાં છે❓નવસારી*

*🌻 દક્ષિણ ભારત ના મંદિરો માં કઈ શૈલી પ્રખ્યાત છે❓ દ્રવિડ*

*🌻 ભારતના કયા રાજયમાં સૌથી વધારે યુનિવર્સિટી છે❓ ઉત્તર પ્રદેશ*

*🌻 ગુજરાતમાં  રણોત્સવ કયા મહિનામાં યોજવામાં આવે છે❓પોષ*

*🌻વનોનુ રાષ્ટ્રીયકરણ  કરનાર પ્રથમ રાજ્ય ક્યું છે❓મધ્ય પ્રદેશ*

*🌻કયા રાજયમાં તિસ્તા જળ વિદ્યુત પરિયોજના આવેલી છે❓ સિક્કિમ*

🍄🔆🍄🔆🍄🔆🍄🔆🍄🔆🍄

🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
આજના અગત્યના કરંટ ટોપિક પ્રશ્નો

🖍 હાલમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ
માં કયો દેશ પ્રથમ રહ્યો?
ન્યૂઝીલેન્ડ
📌રાજધાની - વેલિંગ્ટન
📌વડા પ્રધાન- જસિંદા આર્ડાંન

📌બીજો - સિંગાપુર
📌ત્રીજો - ડેનમાર્ક
📌ભારત - ૭૭ મો
૨૦૧૮ માં ૧૦૦ પર હતો ભારત
વર્લ્ડ બેંક દ્વારા બહાર પાડવા માં આવે
વડુ મથક - વોશિંગટન ડીસી
📌૧૯૪૫ માં સ્થાપના
📌પ્રેસિડેન્ટ - જીમ યોંગ કેમ
📌સીઈઓ - ક્રિસ્ટીન  લીગાડ

🖍હાલમાં ઈલેક્ટરાલ બોન્ડ ની કેટલામાં કિશ્ત શરૂ કરવામાં આવી?

છઠ્ઠી
SBI. દ્વારા

🖍હાલમાં IFFI ક્યાં આયોજિત કરવામાં આવશે?

ગોવા
📌International Film festival of India
📌૪૯ મો આંતર રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ
📌ઓલું મલયાલમ ઓપનિંગ ફિલ્મ
📌ગોવા મુક્તિ દિવસ - ૧૯ ડિસેમ્બર ૧૯૬૧ પોર્ટુગલ થી મુક્ત

🖍હાલમાં સૌર જળનિધી યોજના કયા રાજ્ય એ શરૂ કરી?

ઓડિશા

🖍 હાલમાં ITBP મહા નિર્દેશક તરીકે કોને નિયુક્ત કર્યા?

એસ એસ દેશવલ
📌ઇન્ડિયા તિબંત બોર્ડર પોલીસ
📌હરિયાણા કેડર ૧૯૮૪ બેચ

🖍હાલમાં આદિત્ય પુરી ને કઈ બેંક દ્વારા ફરીથી સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા?

HDFC

🖍હાલમાં IDFC ઇન્ફ્રા સ્ટ્રક્ચર ફાઇનાન્સ કોના દ્વારા અધિગ્રહણ કરવામાં આવી?

NIIF - national investment in infrastructure fund
🖍હાલમાં બે સ્ટીલ્થ ફ્રિગેટ ખરીદવા માટે ભારત એ કયા દેશ સાથે કરાર કર્યો?

રશિયા
📌રાજધાની -મોસ્કો
📌કરન્સી - રશિયન રૂબેલ
📌રાષ્ટ્રપતિ - વલામિદિર પુતિન
📌વડા પ્રધાન- દિમિત્રી મિર્વિદિં

એડવાન્સ જહાજ  એટલે સ્ટીલ્થ ફ્રિગેત

🖍હાલમાં પુરુષ હોકી વિશ્વ કપ ૨૦૧૮ નો વધુ   ભાગીદાર કોણ બન્યું?

ટાટા સ્ટીલ
૨૮ નવેમ્બર ભુવનેશ્વર માં

🖍 એશીયાઇ સ્નૂકર ટુર ખિતાબ કોણ જીત્યો?

પંકજ અડવાણી ૧૯ મી વખત

🖍કયા રાજ્ય ના એરપોર્ટ નું નામ વીર સુરેન્દ્ર સાઈ રાખવાનું નક્કી કર્યું?

ઓડિશા
📌જારસુગડા એરપોર્ટ નું નામ બદલી ને રાખ્યું

🖍હાલમાં ED  ના પ્રમુખ કોને નિયુક્ત કરવામાં આવ્યા?

સંજય કુમાર

🏅 *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ* 🏅

🎯 *ધોરણ-7  (પ્રથમ સત્ર)*
🎯 *વિષય- ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ*
🎯 *પ્રકરણ નં. 1થી 10*

✍🏻 *'આજની ઘડી રળિયામણી' ભક્તિગીતના કવિ કોણ છે ?*

▪નરસિંહ મહેતા

✍🏻 *ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલતું* - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

▪મલપતું

✍🏻 *સાચી જોડણી.*
▪લીલુંસૂકું
▪આલુંલીલું
▪શિષ્યવૃત્તિ

✍🏻 *'પરીક્ષા' બોધકથાના લેખક કોણ છે ?*

▪પન્નાલાલ નાનાલાલ પટેલ

✍🏻 *કયા સાહિત્યકારે ગુજરાતી સાહિત્યમાં પ્રથમ પંક્તિના સર્જક તરીકે નામના મેળવી હતી?*

▪પન્નાલાલ નાનાલાલ પટેલ
▪તેમને ઈ.સ.1950માં 'રણજિતરામ સવર્ણચંદ્રક' તથા ઈ.સ.1985માં 'માનવીની ભવાઈ' નવલકથાને 'ભારતીય જ્ઞાનપીઠ' પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે.

✍🏻 *પન્નાલાલ નાનાલાલ પટેલનું જન્મસ્થળ જણાવો.*

▪માડલી(રાજસ્થાન)

✍🏻 *'સુખદુ:ખના સાથી','વાત્રકને કાંઠે','ઓરતા' વગેરે વાર્તાસંગ્રહોના સર્જક કોણ છે ?*

▪પન્નાલાલ નાનાલાલ પટેલ

✍🏻 *સાચી જોડણી.*
▪વીંજણો
▪ઇન્સ્પેક્ટર
▪વિદ્યાધિકારી
▪છીંડું

✍🏻 *ઘઉં,જવ ઇત્યાદિ ધાન્યના ડૂંડા* - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

▪ઉંબીઓ

✍🏻 *'સરવાણી' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.*

▪નાનું ઝરણું

✍🏻 *પાટી મેલાવવી* - રૂઢિપ્રયોગનો અર્થ આપો.

▪દોડાવવું

✍🏻 *માઝા મૂકવી* - રૂઢિપ્રયોગનો અર્થ આપો.

▪મર્યાદા ત્યજી દેવી

✍🏻 *ખાલી ઘોડાં દોડાવવાં*-રૂઢિપ્રયોગનો અર્થ આપો.

▪મર્યાદા ત્યજી દેવી

✍🏻 *કાપલો કાઢી નાખવો* -રૂઢિપ્રયોગનો અર્થ આપો.

▪બધું ખાઈ જવું

✍🏻 *મામાનું ઘર કેટલે તો દીવો બળે એટલે -* કહેવતનો અર્થ સ્પષ્ટ કરો.

▪વખત આવ્યો ખરેખર શું છે તેની ખબર પડી જવી.

✍🏻 *'બે ખાનાંનો પરિગ્રહ' નામની કૃતિના સર્જક કોણ છે ?*
▪મનુબહેન ગાંધી

✍🏻 *'વિરાટ-દર્શન' અને 'બાપુ-મારી મા' નામના જાણીતાં પુસ્તકો કોના છે ?*

▪મનુબહેન ગાંધી

✍🏻 *"જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય ?" આ શબ્દો કોના છે ?*

▪મહાત્મા ગાંધી

✍🏻 *મનુબહેન ગાંધીનું જન્મસ્થળ જણાવો.*

▪કરાંચી

✍🏻 *મનુબહેન ગાંધીજીને શું થતાં હતાં ?*

▪પૌત્રી

✍🏻 *ગાંધીજીને કયા વાઇસરૉયને મળવા દિલ્હી જવાનું હતું ?*

▪લોર્ડ માઉન્ટ બેટન

✍🏻 *જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું* - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

▪પરિગ્રહ

✍🏻 *ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબ્બો* - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

▪સલૂન

✍🏻 *કરેલી ભૂલનો મનમાં પડેલો ડંખ દૂર કરવા જે કરીએ તે -* શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

▪પ્રાયશ્ર્વિત

✍🏻 *'રાનમાં' નામનું કાવ્ય કોનું છે ?*

▪ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટ
▪જન્મસ્થળ:- નિંગોળા(ભાવનગર)

✍🏻 *'શ્રુણ્વંતુ' અને 'ગાય તેનાં ગીત' નામના બે કાવ્યસંગ્રહો કોના છે ?*

▪ધ્રુવ ભટ્ટ

✍🏻 *'કર્ણલોક','સમુદ્રાન્તિકે','તત્વમસિ','અતરાપિ','અકૂપાર' વગેરે નવલકથાઓ કોની છે ?*

▪ધ્રુવ ભટ્ટ

✍🏻 *'ખોવાયેલું નગર' નામનો કિશોરકથાનો સંગ્રહ કોનો છે* ?

▪ધ્રુવ ભટ્ટ

✍🏻' *રાન* ' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

▪જંગલ

✍🏻શબ્દસમૂહ માટે એક શબ્દ.
▪પવનની ગતિની સાથે વરસાદ ન પ્રવેશતો હોય તેવી જગ્યાએ ઊડતા વરસાદના છાંટા - *વાછંટ*

▪છાપરાના છેડા પરનાં નળિયાં જેમાંથી પાણી બહાર પડે છે તે - *નેવું*

▪આનંદની મસ્તીમાં આવી પંખીનું જોરથી બોલવું - *ગહેકવું*

▪સામા પક્ષીને સંદેશો પહોંચાડવા પંખીનું બોલવું - *ટહુકવું*

✍🏻 *'એક કંગાલ પર ઇતની રહમ કરો ! ' આ વાક્ય ધૂમકેતુની કઈ કૃતિનું છે ?*

▪ભીખુ

✍🏻 *"ભીખુ" પાઠની ઘટના કયા શહેરની છે ?*

▪અમદાવાદ

✍🏻 *"ભીખુ" પાઠના લેખક ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી 'ધૂમકેતુ'નું જન્મસ્થળ જણાવો.*

▪વીરપુર(ગોંડલ)

✍🏻 *શબ્દસમૂહ માટે એક શબ્દ આપો અને શબ્દ-સમજૂતી.*
▪અંગત ઉપયોગમાં આવતો ડ્રાઈવર - *શોફર*
▪ધનુષ્ય જેવા વળાંકવાળી રચના - *કમાન*
▪મટકું પણ માર્યા વિના - *અનિમેષ*
▪એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું - *સારવું*
▪ભાંડરડાં - નાનાં ભાઈ-બહેન
▪આર્ત સ્વર - દુ:ખભર્યો અવાજ
▪તૃષ્ણા - ઇરછા
▪ઘેલછા - ધૂન

✍🏻 *રૂઢિપ્રયોગનો અર્થ આપો.*
▪ઉગારી લેવું - બચાવી લેવું
▪વાત કળાઈ જવી - સમજાઈ જવું
▪રાડ ફાટી જવી - ભયથી ચીસ પડાઈ જવી

✍🏻 *'જીવનપાથેય' નામનો આત્મકથાખંડ કોનો છે ?*

▪દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર 'કાકસાહેબ'
▪સ્મરણયાત્રા(તેમની આત્મકથા છે)

✍🏻 *સાચી જોડણી.*
▪એન્જિનિયર
▪યુનિવર્સિટી

✍🏻' *શાખ' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.*

▪આબરૂ

✍🏻 *મુનસફ એટલે ?*

▪દીવાની ન્યાયાધીશ

✍🏻 *રૂઢિપ્રયોગોના સાચા અર્થ આપો.*

▪ઉમેદ બર ન આવવી - આશા સફળ ન થવી
▪સડક થઈ જવું - આશ્ર્વર્યમૂઢ થઈ જવું
▪નામ લજવવું - અપકીર્તિ અપાવવી

✍🏻 *'મતિ' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.*
▪બુદ્ધિ

✍🏻 *'બાનો વાડો' લલિતનિબંધના લેખક કોણ છે ?*
▪પ્રવીણ શનિલાલ દરજી
▪જન્મસ્થળ- મહેલોલ(પંચમહાલ)

✍🏻 *'લીલાંપર્ણ','ઘાસનાં ફૂલ,'વેણુરણ','ગાતાં ઝરણાં' અને 'પંચમ' નામના લલિતનિબંધોના સંગ્રહો કોના છે ?*

▪પ્રવીણ શનિલાલ દરજી

✍🏻 *છોડની આસપાસની માટીને ખોદવી* - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

*🔰સવાલ-જવાબ🔰*

*🍓રસિકવલ્લભ કોની કૃતિ છે〰દયારામ*

*🍓ગંગાસતીના માતાનું નામ શું છે〰રૂપાળીબા*

*🍓ભવાઈવેશ શીખવનારને શું કહેવાય〰વેશગોર*

*🍓હોનૅબીલ મહોત્સવ ક્યાં રાજ્યમાં ઊજવાય છે〰નાગાલેન્ડ*

*🍓ગુજરાતી સાહિત્ય માં ઉર્મિકાવ્યના પિતા〰નરસિહરાવ દિવેટિયા*

*🍓કયા સાહિત્યકારે અનાથઆશ્રમ ની શરૂઆત કરી〰 મહીપતરામ નીલકંઠ*

*🍓કઈ બે નદી વચ્ચે નો પ્રદેશ લાટ કહેવાય〰મહી-રેવા*

*🍓ભારતની સૌથી લાંબી ઊપનદી〰 યમુના*

*🍓 ભારતમાં ‌સૌથી મોટી જળવિદ્યુત શરાવતી યોજના ક્યાં રાજ્યમાં છે〰 કણાટર્ક*

*🍓દેવાયત પંડિત ની સમાધિ ક્યાં તાલુકા માં  છે〰મોડાસા*

*🍓 ત્રિકમ સાહેબ ની સમાધિ ક્યાં આવેલી છે〰રાપર*

🚓🚓🚓🚓🚓🚓🚓🚓🚓

🌱 *IPC ની કઈ કલમ માં બનાવતી સિક્કા ની આયાત અથવા નિકાસ કરવા અંગે ની છે?*

💁🏻‍♂ *કલમ-237*

🌱 *IPC ની કઈ કલમ માં બનાવતી ભારતીય સિક્કા ની આયાત અથવા નિકાસ કરવા અંગે ની છે?*

💁🏻‍♂ *કલમ-238*

🌱 *ipc ની કલમ 359  શેની લગતી છે?*

💁🏻‍♂ *અપહરણ*

🌱 *ipc ની કલમ 360 શેની લગતી છે?*

💁🏻‍♂ *ભારતમાંથી અપહરણ*

🌱 *ipc ની કલમ 361 શેની લગતી છે?*

💁🏻‍♂ *કાયદેસર વાલીપણામાંથી અપહરણ*

🤷🏼‍♂ *ભૂલ ચૂક જોઈ લેવી*

🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱

કરન્ટ અફેર્સ

👉 ક્યા દિવસોઅે દિવસ અને રાતની લંબાઈ અેકસરખી હોય છે ?
જવાબ- 21માર્ચ અને 23સપ્ટેમ્બર

👉ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સોથી લાંબો દિવસ ક્યો છે ?
જવાબ- 21જૂન

👉ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સોથી ટૂંકો દિવસ ક્યો છે ?
જવાબ- 22ડિસેમ્બર

👉દક્ષિણ ગોળાર્ધમાં વર્ષનો સોથી લાંબો દિવસ ક્યો છે ?
જવાબ- 22ડિસેમ્બર

👉દક્ષિણ ગોળાર્ધમાં વર્ષનો સોથી ટૂંકો દિવસ ક્યો છે ?
જવાબ- 21 જૂન

❛Wrok Smart Not Hard❜ 😉

〰〰〰〰〰〰〰〰
🌹GK POINT🌹
〰〰〰〰〰〰〰〰

🌹💥 એથિકલ રિલીજિયન પુસ્તકના લેખક ?

✔ ગાંધીજી

🌹💥 સત્યાગ્રહ આશ્રમની સ્થાપનામાં પ્રવાસીઓની સંખ્યા ?

✔ ૨૫

🌹💥 ગાંધીવાદી અધ્યયન સંસ્થાના સ્થાપક ?

✔ જયપ્રકાશ નારાયણ

🌹💥 ગાંધી સંગ્રહાલય સ્થાપતી સંસ્થા ?

✔ ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ

🌹💥 ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિની રચના ?

✔ ૧૯૮૪ (નવી દિલ્હી)

________________
________________

#VIGYAN

■ મંગળ પરનો દિવસ પૃથ્વીના દિવસ કરતા કેટલી મિનિટ લાંબો છે ?

🌷૪૧ મિનિટ✔
🌷૧૨ મિનિટ
🌷૧૪ મિનિટ
🌷૨૧ મિનિટ

■ SI એકમ પદ્ધતિમાં દ્રવ્યના જથ્થાનો એકમ શો છે ?

🌷વેગ
🌷પ્રવેગ
🌷મોલ ✔
🌷જુલ

■ વાતાવરણને કયો વાયુ સૌથી વધારે પ્રમાણમાં પ્રદુષિત કરે છે ?

🌷કાર્બન ડાયોક્સાઇડ
🌷કાર્બન મોનોક્સાઇડ✔
🌷લિથિયમ
🌷ઓઝોન

■ સૌથી તેજસ્વી ગ્રહ ક્યો છે ?

🌷ગુરુ
🌷શનિ
🌷શુક્ર✔
🌷ચંદ્ર

■ કુદરતી ખાતર કયા પ્રકારનો પદાર્થ છે ?

🌷કાર્બનિક પદાર્થ✔
🌷રાસાયણિક પદાર્થ
🌷અકાર્બનિક પદાર્થ
🌷અરાસાયણિક પદાર્થ

■ આઘાત અને પ્રત્યાઘાતની દિશામાં હંમેશા કેવી હોય છે ?

🌷સરખી
🌷લંબ
🌷સમાંતર
🌷વિરુદ્ધ✔

■ સૂર્યમંડળનો કયો ઉપગ્રહ નોંધપાત્ર વાતાવરણ ધરાવે છે ?

🌷ડિમોસ
🌷શેરોન
🌷ટાઈટન✔
🌷ફોબોસ

■ હાઇટ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ કયા ગ્રહમાં છે ?

🌷મંગળ
🌷શનિ
🌷શુક્ર
🌷ગુરુ✔

■ પદાર્થની ગતિની અવસ્થા જાળવી રાખવાના ગુણધર્મને શુ કહે છે ?

🌷વેગ
🌷જડત્વ✔
🌷દળ
🌷વેગમાન










ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો