7 જાન્યુ, 2025

HMPV (ह्यूमन मेटान्यूमोवायरस) एक श्वसन वायरस है |


 चीन के नए वायरस ने फिर दुनिया को संकट में डाल दिया है। चीन के कई पड़ोसी देशों के बाद हाल ही में भारत में HMPV वायरस के मामलों में बढ़ोतरी देखी गई है। अब तक बच्चों में 7 केस सामने आए हैं।
हालांकि, केंद्रीय स्वास्थ्य मंत्री जेपी नड्डा ने कहा है कि यह स्थिति नियंत्रण में है और कोविड जैसी महामारी की आशंका नहीं है। उन्होंने बताया कि HMPV कोई नया वायरस नहीं है। इसे 2001 में पहली बार पहचाना गया था और यह कई सालों से दुनिया के अलग-अलग हिस्सों में फैला हुआ है। HMPV (ह्यूमन मेटान्यूमोवायरस) एक श्वसन वायरस है, जो बच्चों और बुजुर्गों में ऊपरी श्वसन प्रणाली को प्रभावित करता है। यह वायरस हल्के बुखार से लेकर ब्रोंकियोलाइटिस और निमोनिया जैसी गंभीर समस्याओं का कारण बन सकता है। संक्रमण मुख्य रूप से श्वसन बूंदों (Respiratory Droplets) के जरिए फैलता है। HMPV वायरस से बचाव के लिए इम्यून सिस्टम और श्वसन प्रणाली को मजबूत बनाना बेहद जरूरी है।

HMPV कैसे फैलता है और किसे ज्यादा खतरा है? HMPV मुख्य रूप से संक्रमित व्यक्ति के खांसने या छींकने से निकलने वाली श्वसन बूंदों (Respiratory Droplets) से फैलता है। यह वायरस सतहों पर थोड़े समय तक जीवित रह सकता है, इसलिए हाथों की सफाई बेहद जरूरी है।

जो सबसे ज्यादा खतरे में छोटे बच्चे (खासकर नवजात और छोटे बच्चे) गर्भवती महिलाएं बुजुर्ग (65 वर्ष से अधिक) कमजोर इम्यून सिस्टम वाले लोग गर्भवती महिलाओं में यह वायरस मां और बच्चे दोनों की सेहत पर असर डाल सकता है।

HMPV के लक्षण: HMPV के लक्षण अन्य सामान्य श्वसन संक्रमण जैसे होते हैं, जिससे इसे पहचानना मुश्किल हो जाता है। इसके मुख्य लक्षण हैं:

खांसी
बुखार
नाक बंद या बहना
गले में खराश
सांस लेने में कठिनाई
गंभीर मामलों में हो सकते हैं:
ब्रोंकियोलाइटिस (छोटे वायुमार्गों में सूजन)
ब्रोंकाइटिस (बड़ी वायुमार्गों में सूजन)
निमोनिया
अस्थमा या COPD के लक्षण बढ़ना
कान के संक्रमण
HMPV का इलाज कैसे करें व उपचार के सामान्य तरीके HMPV का कोई खास एंटीवायरल इलाज या वैक्सीन उपलब्ध नहीं है। इसके लिए लक्षणों को कम करने पर ध्यान दिया जाता है।

आराम और पानी पीना: शरीर को ठीक होने में मदद करता है।
ओवर-द-काउंटर दवाइयां: बुखार और दर्द कम करने के लिए पैरासिटामोल या आइबूप्रोफेन लें।
नमकीन पानी के गरारे: गले की खराश के लिए फायदेमंद।
भाप और ह्यूमिडिफायर का उपयोग: सांस लेना आसान बनाता है।
ऑक्सीजन थेरेपी: गंभीर मामलों में।
ब्रोंकोडायलेटर्स: अगर सांस लेने में दिक्कत हो तो।
ऊपरी श्वसन प्रणाली (Upper Respiratory System) का महत्व ऊपरी श्वसन प्रणाली में नाक, नासिका गुहा, साइनस, गला और लेरिंक्स शामिल हैं। यह प्रणाली सांस लेने और हवा को साफ करने का काम करती है। इसका सबसे महत्वपूर्ण कार्य यह सुनिश्चित करना है कि आप जो हवा सांस लेते हैं, वह फेफड़ों तक शुद्ध, गर्म और नम होकर पहुंचे।

ऊपरी श्वसन प्रणाली को मजबूत बनाने के 10 घरेलू उपाय

1. तुलसी का सेवन तुलसी में एंटीबैक्टीरियल और एंटीवायरल गुण होते हैं। सुबह खाली पेट 4-5 तुलसी के पत्तों का सेवन करें या इसे चाय में मिलाकर पीएं।

2. अदरक का काढ़ा अदरक में सूजन कम करने वाले गुण होते हैं। इसे पानी में उबालकर थोड़ा शहद मिलाकर पीएं।

3. हल्दी वाला दूध हल्दी में मौजूद करक्यूमिन इम्यून सिस्टम को मजबूत करता है। रात में सोने से पहले एक गिलास गर्म दूध में हल्दी मिलाकर पीएं।

4. भाप लें नाक और गले को साफ रखने के लिए भाप लेना फायदेमंद है। पानी में नीलगिरी का तेल मिलाकर भाप लें।

5. शहद और काली मिर्च शहद और काली मिर्च का मिश्रण गले की समस्याओं के लिए फायदेमंद है। इसे सुबह-शाम खाएं।

6. आंवला और शहद आंवले में विटामिन-C की भरपूर मात्रा होती है। रोजाना एक चम्मच आंवला पाउडर में शहद मिलाकर खाएं।

7. लहसुन का सेवन लहसुन में ऐंटीबैक्टीरियल गुण होते हैं। इसे खाने में शामिल करें या खाली पेट 1-2 कली लहसुन खाएं।

8. नमक पानी से गरारे करें गले की सूजन और संक्रमण से बचने के लिए गर्म पानी में नमक डालकर गरारे करें।

9. ग्रीन टी का सेवन ग्रीन टी में एंटीऑक्सीडेंट होते हैं, जो इम्यूनिटी को बढ़ाते हैं। इसे दिन में 2-3 बार पीएं।

10. संतुलित आहार लें फलों, हरी सब्जियों, और सूखे मेवों को डाइट में शामिल करें। इससे इम्यून सिस्टम मजबूत होगा।

विशेष सुझाव

- रोजाना कम से कम 30 मिनट एक्सरसाइज करें।
- पर्याप्त नींद लें और तनाव को दूर रखें।
- बाहर निकलने पर मास्क पहनें और बार-बार हाथ धोएं।

6 જાન્યુ, 2025

"ભવાની અષ્ટકમ




"ભવાની અષ્ટકમ"

 આદિગુરુ શંકરાચાર્ય એકવાર શક્તિમતનું ખંડન કરવા કાશ્મીર ગયા હતા. પરંતુ કાશ્મીરમાં તેમની તબિયત બગડી હતી. તેના શરીરમાં તાકાત નહોતી. તે એક ઝાડ પાસે સુતા હતા.

 ત્યાં એક ગોવાળણ માથે દહીંનું વાસણ લઈને બહાર આવી. આચાર્યનું પેટ બળી રહ્યું હતું અને તેમને ખૂબ તરસ લાગી હતી. તેણે ગોવાલણને દહીં માંગવા તેની પાસે આવવાનો ઈશારો કર્યો. ગોવાલણે દૂરથી કહ્યું, "તમે અહીં દહીં લેવા આવો". 

 આચાર્યે હળવેકથી કહ્યું, “આટલા સુધી પણ આવવાની મારામાં તાકાત નથી".

 હસતાં હસતાં ગોવાલણે કહ્યું, "શકતી વિના કોઈ એક પગલું પણ ભરાતું નથી અને તમે શકતી નું ખંડન કરવા નીકળ્યા છો?' 

 આ સાંભળીને આચાર્યની આંખ ખુલી ગઈ. તે સમજી ગયા કે માં ભગવતી પોતે આ ગોવાલનના રૂપમાં આવી છે. શિવ અને શક્તિ વચ્ચેના તેમના મનમાં જે તફાવત હતો તે ભૂંસાઈ ગયો અને તેણે શક્તિ સમક્ષ શરણાગતિ સ્વીકારી અને શબ્દો નીકળ્યા "ગતિસ્ત્વમ્ ગતિસ્ત્વમ્ ત્વમેકા ભવાની". 

 સમર્પણનું આ સ્તોત્ર "ભવાની અષ્ટકમ" તરીકે ઓળખાય છે, જે અદ્ભુત છે. શિવ સ્થિર શક્તિ છે અને ભવાની તેમનામાં ગતિશીલ શક્તિ છે... બંને અલગ છે... એક દૂધ છે અને બીજું તેની સફેદી છે... આંખોમાંથી અજ્ઞાનનો છેલ્લો પડદો પણ માતાએ હટાવી દીધો હતો. તેથી જ આચાર્ય એ કહ્યું, "મા, હું કંઈ જાણતો નથી".
એક વાર બ્રમ્હ મુહર્ત માં આંખો બંધ કરી ને આ સ્તોત્ર નો પાઠ કરજો અદભુત અનુભવ મળશે.

 न तातो न माता न बन्धुर्न दाता
न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता ।
न जाया न विद्या न वृत्तिर्ममैव
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥1॥

भवाब्धावपारे महादुःखभीरु
पपात प्रकामी प्रलोभी प्रमत्तः ।
कुसंसारपाशप्रबद्धः सदाहं
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥2॥

न जानामि दानं न च ध्यानयोगं
न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रम् ।
न जानामि पूजां न च न्यासयोगं
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥3॥

न जानामि पुण्यं न जानामि तीर्थ
न जानामि मुक्तिं लयं वा कदाचित् ।
न जानामि भक्तिं व्रतं वापि मातर्गतिस्त्वं
गतिस्त्वं त्वमेका भवानि ॥4॥

कुकर्मी कुसङ्गी कुबुद्धिः कुदासः
कुलाचारहीनः कदाचारलीनः ।
कुदृष्टिः कुवाक्यप्रबन्धः सदाहं
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥5॥

प्रजेशं रमेशं महेशं सुरेशं
दिनेशं निशीथेश्वरं वा कदाचित् ।
न जानामि चान्यत् सदाहं शरण्ये
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥6॥

विवादे विषादे प्रमादे प्रवासे
जले चानले पर्वते शत्रुमध्ये ।
अरण्ये शरण्ये सदा मां प्रपाहि
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥7॥

अनाथो दरिद्रो जरारोगयुक्तो
महाक्षीणदीनः सदा जाड्यवक्त्रः ।
विपत्तौ प्रविष्टः प्रनष्टः सदाहं
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥8॥

28 ડિસે, 2024

કબજિયાતના ઘરગથ્થુ ઉપાય

કબજિયાતના લક્ષણો (Symptoms Of Constipation)

મળ ત્યાગ કરતી વખતે દુખાવો થવો કે પછી વધારે જોર કરવાથી પણ બરાબર રીતે મળ ત્યાગ ન થવો, પેટ ફૂલેલું લાગવું (Bloating), પેટ ભારે લાગવું, ક્રેમ્પ્સ થવા અને મળ વધારે ડ્રાય હોવો કબજિયાતના લક્ષણોમાં સામેલ છે.

કબજિયાત દૂર કરવા માટે દૂધ

રાતના સમયે ગરમ દૂધમાં ઘી ભેળવીને પી શકાય છે. આ આયુર્વેદિક નુસખો છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે. એક કપ ગરમ દૂધમાં એક ચમચી ભરીને ઘી (Ghee) નાખીને મિક્સ કરો. આ મિશ્રણ પી લો. આ દૂધથી લેક્સેટિવ ગુણ મળ ત્યાગને સરળ બનાવે છે. તેનાથી પાચનને સુધી ઇફેક્ટ્સ પણ મળે છે. કબજિયાતથી છુટકારો મેળવવા માટે થોડા દિવસ દૂધ અને ઘીનું સેવન કરીને જુઓ.

કબજિયાતના ઘરગથ્થુ ઉપાય

  • કબજિયાતથી રાહત મેળવવા માટે અન્ય કેટલાક ઘરગથ્થુ ઉપચાર અજમાવી શકાય છે. સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ પાણીમાં 30 મિલી આમળાનો રસ ભેળવીને પીવાથી કબજિયાત મટે છે. આ પાચનને બૂસ્ટ કરે છે અને શરીરને ડિટોક્સિફાય પણ કરે છે.

  • અળસીના બીજને દહીંમાં પીસીને મિક્સ કરીને ખાઓ. આનાથી ગટ ફ્રેન્ડલી બેક્ટેરિયાને ફાયદો થાય છે અને સોલ્યુબલ ફાઇબર મળમાં ભારેપણું લાવે છે, જે મળ ત્યાગને સરળ બનાવે છે.

  • ધ્યાન રાખો કે તમે પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહો. પાણી પીવાથી માત્ર શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર થાય છે પરંતુ મળને સખત બનતા અટકાવે છે.

  • હૂંફાળા પાણીમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા પીવો. આ પાણી પાચનતંત્રને સક્રિય કરે છે અને પેટ સાફ કરવામાં મદદ કરે છે.




  • અજમા અને વરિયાળીનું પાણી પણ પેટ સાફ કરવામાં અસર દર્શાવે છે. આ આંતરડામાંથી ગંદકી દૂર કરે છે.

  • તમે 1-2 ચમચી ત્રિફળા પાવડરને હૂંફાળા પાણીમાં ભેળવીને પી શકો છો. પેટની ગંદકી સાફ થવા લાગે છે. આ આયુર્વેદિક પાઉડર પેટને સારી રીતે સાફ કરવામાં મદદ કરે છે.

  • ઇસબગુલ અથવા પ્સિલિયમ હસ્કના બીજનું ચૂર્ણ કબજિયાતની સારવારમાં ફાયદાકારક છે. રાત્રે સૂતા પહેલા તેને એક ગ્લાસ ગરમ પાણી સાથે લો.

  • અશ્વગંધા એક પ્રાકૃતિક ઔષધિ છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે. તમારે ડૉક્ટરની સલાહ પર તેનો ઉપયોગ કરવો જોઈએ.

  • પપૈયામાં પેપેન નામનું એન્ઝાઇમ હોય છે, જે પાચનને સુધારે છે અને કબજિયાત ઘટાડે છે. પેટની અડધાથી વધુ સમસ્યાઓ માટે પપૈયું શ્રેષ્ઠ ઈલાજ છે.




  • હરડે એક કુદરતી ઔષધિ છે જે કબજિયાતની સારવારમાં ઉપયોગી છે. તેનો એક નાનો ટુકડો પાણીમાં પલાળી રાખો અને તેને આખી રાત રહેવા દો. સવારે ઉઠ્યા બાદ તે પાણીને ગાળીને પી લો. તે કબજિયાત દૂર કરવામાં મદદ કરી શકે છે. આ સિવાય હરડેના સૂકા બીજનું ચૂર્ણ બનાવી લો. રાત્રે સૂતા પહેલા તેને ગરમ પાણી સાથે લેવાથી કબજિયાતની સમસ્યામાં ફાયદો થાય છે.

  • લીલા શાકભાજી અને ફળો કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે કારણ કે તે ફાઇબરથી ભરપૂર હોય છે. આ સિવાય શાકભાજીમાં પાણીની માત્રા પણ વધારે હોય છે અને તેમાં વિટામિન્સ ભરપૂર હોય છે જે આંતરડાને આરામ આપે છે.

દાતણ

*દાતણ* 🪵

આયુર્વેદ અનુસાર દસેક પ્રકાર ના દાતણ આવે છે જે આપણી આજુબાજુના વૃક્ષો દ્વારા સરળતાથી ઉપલબ્ધ છે.

👉 કરંજ, લીમડો, વડ, આંબો, જાંબુડો, બાવળ, ખીજડો, ખેર, આવળ, અશોક, ગુલર, આમળા, હરડે. આ જણાવેલ તમામ વૃક્ષો ના દાતણ ઉપયોગી છે.

*આંબાનું દાતણ* જેઠ મહિનામાં કરવાથી શરીર માં કફ નું સમસ્યા ઘટે છે, વાળ કાળા રહે છે અને તંદુરસ્તી આખું વર્ષ જળવાઈ રહે છે આંબા નું દાતણ ત્યારે જ કરવું જ્યારે સાચી કેરી ની સાચી સિઝન ચાલુ થઈ જાય.

*લીમડા નું દાતણ* હોળી પછી કરવું જોઈએ, આ દાતણ ઉનાળામાં ખાસ કરી ને ચૈત્ર વૈશાખ માં જરૂર કરવું જોઈએ, આ લીમડો અતિ ગુણકારી હોવાથી તે પિત નું શમન કરી ને ગરમી અને તજા ગરમી થી છુટકારો અપાવે છે. લીમડા ના દાતણ ઉનાળામાં જ કરવા યોગ્ય છે.

*વડ નું દાતણ* ચોમાસામાં કરી શકાય અને ઉનાળા માં પણ કરી શકાય. વડ ના દાતણ થી દાંત ના પેઢા મજબૂત થાય છે. વ્યસનના કારણે નબળા થયેલ દાંત સ્વસ્થ થાય છે.

*ખેર નું દાતણ* ગરમી માં કરવું જોઈએ જે ઉનાળામાં મોઢા ના ચાંદા ઓ થી છુટકારો આપવે છે.

*બાવળ નું દાતણ (દેશી બાવળ)* નો ઉપયોગ કોઈ પણ ઋતુ માં કરાય પણ ખાસ શિયાળામાં વધુ ઉપયોગી છે. આ દેશી બાવળ ના દાતણ માં સલ્ફર હોઈ જે માણસ ને વ્યસન મુક્તિ માટે ખૂબ જ ઉપયોગી થાય છે.

*આમળા અને હરડે નું દાતણ* કોઈ પણ ઋતુ માં કરાય, તેનું દાતણ નિરાપદ છે. ગુલર , ખીજડો, ખેર આ પણ નિરાપદ દાતણ છે. આ સિવાય કણજી નું દાતણ મોઢા માં બનતું ખરાબ એસિડ પણ રોકે છે અને જેને દોડવા માં હાફ ચડતો હોઈ એમને આમળાના વૃક્ષનું દાતણ કરવું જોઈએ.

*કરંજ નુ દાતણ* માત્ર કરવાથી મુખ ની દુર્ગ઼ધ દુર કરવાની સાથે સાથે દાંત માં થતા પાયોરીયા નામક રોગ ને મટાડે છે. એ પણ માત્ર આઠ દસ દિવસ નિયમિત દાતણ કરવાથી સાથે સાથે મોંધીદાટ ટુથપેસ્ટ કરતા સારી ફ્રેશનેસ પણ મળે છે આ દાતણ થી.

👉 આ તમામ પ્રકાર ના દાતણ ત્રણ મહિના જ પૂરતા કરવા ત્યાર બાદ કોઈ બીજા વનસ્પતિ નું દાતણ લેવું. સીઝન પ્રમાણે રોટેશનમાં. આ દાતણ રસદાર હોઈ એ લેવું. ચાવી ગયેલ દાતણ ને કાપી ને નવેસરથી દાતણ કરવું. દાતણ ને તાજું લઈ આવો તો વધુ સારું પણ જો ન મેળ આવે તો દાતણ કર્યા પછી વપરાયેલ ભાગ કાપી ને દાતણ ને પાણીમાં બોળી રાખવું.