26 જાન્યુ, 2026

🇮🇳 રાષ્ટ્રધ્વજના મુખ્ય નિયમો (Flag Code of India)

 ભારતીય રાષ્ટ્રધ્વજ (તિરંગા) સંબંધિત મુખ્ય નિયમો Flag Code — સરળ અને સ્પષ્ટ રીતે:
🇮🇳 રાષ્ટ્રધ્વજના મુખ્ય નિયમો (Flag Code of India)
🔸 1. ધ્વજનું સન્માન
રાષ્ટ્રધ્વજને જમીન પર, પાણીમાં કે કોઈ અશુદ્ધ સ્થળે પડવા ન દેવું.
તેને ફાટેલો, ગંદો કે નુકસાનગ્રસ્ત હાલતમાં પ્રદર્શિત ન કરવો.
🔸 2. વસ્ત્ર તરીકે ઉપયોગ નહીં
ધ્વજને કપડા, પડદા, રુમાલ, તકિયા, ચાદર તરીકે વાપરવો નહીં.
કમરના નીચેના ભાગે કે પગને સ્પર્શે તે રીતે પહેરવો નહીં.
🔸 3. યોગ્ય પ્રદર્શન
ધ્વજ સદા સીધો અને સંપૂર્ણ રીતે ખુલ્લો દેખાવા જોઈએ.
કેસરિયો રંગ હંમેશા ઉપર રહે.
એકથી વધુ ધ્વજ હોય તો રાષ્ટ્રધ્વજને સૌથી ઊંચું સ્થાન આપવું.
🔸 4. અન્ય ધ્વજ સાથે
કોઈ પણ અન્ય દેશ કે સંસ્થાનો ધ્વજ રાષ્ટ્રધ્વજથી ઊંચો ન હોવો જોઈએ.
રાષ્ટ્રધ્વજની જમણી બાજુ (દર્શકની ડાબી) તેનું સ્થાન માન્ય છે.
🔸 5. વાહનો પર ધ્વજ
રાષ્ટ્રધ્વજ સામાન્ય વાહનો પર લગાવી શકાતો નથી.
ફક્ત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ વગેરે માટે જ નિયમિત છે.
🔸 6. રાત્રે ધ્વજ
સામાન્ય રીતે સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી ધ્વજ ફરકાવવો નહીં,
જો ફરકાવવો હોય તો યોગ્ય લાઇટિંગ જરૂરી છે.
🔸 7. ધ્વજ ઉતારવો
ધ્વજ ઉતારતી વખતે તેને આદરપૂર્વક વાળી રાખવો.
જૂનો અથવા નુકસાનગ્રસ્ત ધ્વજ સન્માનપૂર્વક (સામાન્ય રીતે દહન દ્વારા) નષ્ટ કરવો.
🔸 8. અશોક ચક્ર
અશોક ચક્ર નેવી બ્લૂ રંગનું, 24 spokes સાથે હોવું જોઈએ.
બંને બાજુ સમાન રીતે દેખાવું જોઈએ.
🔸 9. અર્ધનમન (Half Mast)
રાષ્ટ્રીય શોક દરમિયાન જ ધ્વજ અર્ધનમન રાખવામાં આવે છે.
ગણતંત્ર દિવસ અને સ્વાતંત્ર્ય દિવસે અર્ધનમન નહીં.
🔸 10. સામાન્ય નાગરિકો
હવે સામાન્ય નાગરિકો પણ દરરોજ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે,
 

16 જાન્યુ, 2026

ગુજરાત ના અમદાવાદની પોળોની યાદી

*ખમીરવંતા ગુજરાત ના અમદાવાદની પોળોની યાદી 
અમૃતલાલની પોળ
આંબલીની પોળ
આકા શેઠ કુવાની પોળ
અર્જુનલાલની ખડકી
બંગલાની પોળ
બાપા શાસ્ત્રીની પોળ
બઉઆની પોળ
ભદવા પોળ (ભદો/બદો પોળ)
ભંડારીની પોળ
ભાઉની પોળ
ભવાનપુરાની પોળ
ભાવસારની પોળ
ભોઈવાડાની પોળ
બોબડીયા વૈધની ખડકી
બુખારાની પોળ
ચાંલ્લા પોળ
છગન દફતરની પોળ
છીપા પોળ
છીપા માવજીની પોળ
ડબગરવાડ
ડોશીવાડાની પોળ
દેડકાની પોળ
દેસાઇની પોળ
દેવની શેરી
દેવજી સરૈયાની પોળ
દેયડીની પોળ
ઢાળની પોળ
ઢાલગરવાડ
ધનાસુથારની પોળ
ધનપીપળાની પોળ
ઢીંકવાની પોળ
ધોબીની પોળ
દુર્ગામાતાની પોળ
ફાફડાની પોળ
ફાફડાશેરી
ફતાસા પોળ
ગંગાઘીયાની પોળ
ગત્રાડની પોળ
ઘાંચીની પોળ
ઘાસીરામની પોળ
ગોજારીયાની પોળ
ગોલવાડ
ગોટીની શેરી
ગુસા પારેખની પોળ
હબીબની ગોલવાડ
હાજા પટેલની પોળ
હજીરાની પોળ
હલીમની ખડકી
હનુમાનની ખડકી
હનુમાન વાળી પોળ
હારનની પોળ
હરી ભક્તિની પોળ
હરિકરસનદાસ શેઠની પોળ
હાથીખાના
હાથીનો ચોરો
હવેલીની પોળ
હિંગળોક જોશીની પોળ
હીરા ગાંધીની પોળ
જાદા (જાદવ) ભગતની પોળ
જળકુકડીની પોળ
જાનીની ખડકી
જાતીની પોળ
જેઠાભાઇની પોળ
જીવણ પોળ
ગુણવાળી પોળ
ગંગારામ પારેખ ની પોળ
ઝવેરીવાડ
કચરીયાની પોળ
કડવાની પોળ
કડવા શેરી
કડિયાવાડ
કવીશ્વરની પોળ
કાકા બળીયાની પોળ
કલજુગની ખડકી
કાપડીવાડ
કાલુમીયાનો તકીયો
કાળુશીની પોળ
કામેશ્વરની પોળ
કીકા ભટ્ટની પોળ
કોઠની પોળ
કંસારાની પોળ
કરોડાની પોળ
ખત્રી પોળ
ખિસકોલીની પોળ
ખીચડાની પોળ
ખીજડાની પોળ
ખીજડા શેરી
કોકડીયાની પોળ
કોઠારીની પોળ
કુવાવાળો ખાંચો
ખત્રીવાડ
લાખા પટેલની પોળ
લાખીયાની પોળ
લાલા મહેતાની પોળ
લાલા વાસાની પોળ
લાલાભાઇની પોળ
લાંબા પાડાની પોળ
લીંબુ પોળ
લીમડા શેરી
લુહાર શેરી
લંબેશ્વરની પોળ
મરચી પોળ
મહાજન વાડો
મનસુરીવાડ
મહાલક્ષ્મીમીની પોળ
મહાલક્ષ્મીનો ખાંચો
મહુરત પોળ
મકેરી વાડ
મામાની પોળ
મામુનાયકની પોળ
માળીની પોળ
માંડવીની પોળ
મણીયાસાની ખડકી
મંકોડીની પોળ
મહેતાની પોળ
મુળજી પારેખની પોળ
મોધવાડાની પોળ
મોરલીધરનો વેરો
મોટી હમામની પોળ
મોટી રંગીલા પોળ
મોતીભાઇની ખડકી
મોટો સુથારવાડો
મોરલીધનનો વ્હેરો
મોટી રંગીલા પોળ
મોટી સાલેપરી
મોટી વાસણશેરી
નાડાવાડાની પોળ
નાગર ભગતની પોળ
નાગરબોડીની પોળ
નાગરવાડો
નવીમોહલત પોળ
નગીના પોળ
નાગજી ભુદરની પોળ
નાગોરીવાડ
નાગુ માસ્તરનો ડેલો
નાઇવાડો
નાની હમામની પોળ
નાની રંગીલા પોળ
નાની વાસણશેરી
નાનો સુથારવાડો
નાનશા જીવણની પોળ
નવતાડની પોળ
નવઘરી નો ખાંચો
નવધાની પોળ
નીશા પોળ
પાડા પોળ
પાડી પોળ
પગથિયાંવાળો ખાંચો
પખાલીની પોળ
પાંચાભાઈની પોળ
પંડિતજીની પોળ
પાંજરા પોળ
પરબડીની પોળ
પારેખની પોળ
પારેખની ખડકી
પતાસાની પોળ
પીપળા શેરી
પીપરડી પોળ
રબારીવાસ
રાજા મહેતાની પોળ
રણછોડજીની પોળ
રતન પોળ
રુગનાથ બંબની પોળ
રૂપા સુરચંદની પોળ
સદમાતાની પોળ
સાઈબાબાની પોળ
સાળવીની પોળ
સંભવનાથની પોળ
સમેત શિખરની પોળ
સાંકડી શેરી
સારખેડીની ખડકી
સુઈઞરાની પોળ
સરકીવાડ
સથવારાનો ખાંચો
શણગાર શેરી
શામળજી થાવરની પોળ
શામળાની પોળ
શાંતિનાથની પોળ
શેઠની પોળ
શેવકાની વાડી
શ્રીરામજીની શેરી
સોદાગરની પોળ
સોનીની ખડકી
સોનીની પોળ
સોનીનો ખાંચો
સુરદાસ શેઠની પોળ
સુતરીયાની પોળ
તળીયાની પોળ
તુલસી ક્યારાની ખડકી
ટીંબા પોળ
ટેમલાની પોળ
ટોકરશાની પોળ
ટંકશાળની પોળ
વડા પોળ ખાડિયા
વાઘણ પોળ
વાઘેશ્વરની પોળ
વાઘેશ્વરીમાતાની પોળ
વેરાઈ પાડાની પોળ
વીંછીની પોળ
વાડીગામ
ઝુમખીની પોળ
ઝુંપડીની પોળ
હવાડાની પોળ
હીરા ભગતની પોળ
પદ્‌મા પોળ