13 જુલાઈ, 2019

દેશમાં શાળાકિય શિક્ષણ માળખામાં મોટા ફેરફારો થવાની તૈયારીઓ થઇ રહી છે.

નવી દિલ્હી તા. ૮ :.. દેશમાં શાળાકિય શિક્ષણ માળખામાં મોટા ફેરફારો થવાની તૈયારીઓ થઇ રહી છે. આ વખતના કેન્દ્રિય બજેટમાં સરકારે તે અંગેનો પોતાનો ઇરાદો જણાવી દીધો છે.
કેન્દ્ર દ્વારા પ્રસ્તાવિત નવી શિક્ષણનીતિ લાગુ થવાથી દેશમાં શાળાકીય શિક્ષણનું પ૦ વર્ષ જુનું માળખું સંપૂર્ણ પણે બદલાઇ જશે.
બજેટ  પછી આ બાબતે  હિલચાલ વધી ગઇ છે. નવી નીતિ લાગુ થવાથી જે ફેરફારો જોવા મળશે, તેમાં શાળાકીય શિક્ષણમાં ફાઉન્ડેશન સ્તરના એક નવા પાઠયક્રમની  શરૂઆત સામેલ છે.
તેમાં પ્રી પ્રાઇમરીથી બીજા ધોરણ સુધીનું ભણતર સામેલ થશે.
પ્રાથમિક  શિક્ષણમાં ફકત ધોરણ ત્રણ, ચાર અને પાંચને જ રખાશે. 
શાળાકિય શિક્ષણનું અત્યારનું માળખુ ૧૯૬૮ માં તૈયાર થયું હતું.
નવી શિક્ષણ નીતિના પ્રસ્તાવીત મુસદામાં શાળાકીય શિક્ષણ માળખામાં ફેરફારના આ લક્ષ્યને  ર૦રર સુધીમાં મેળવવાની વાત કરવામાં આવી છે.
સરકારનું કહેવું છે કે તેનાથી શાળાકીય શિક્ષણમાં ગોખણ પટ્ટીનું ચલણ સમાપ્ત થશે અને બાળકોમાં  જરૂરી જ્ઞાન, મૂલ્ય, હુન્નર, કૌશલ્ય જેવા તાર્કિક ચિંતન, બહુભાષી ક્ષમતા અને ડીજીટલ સાક્ષરતા જેવા વિષયોના વિકાસમાં મદદ મળશે.

નવી શિક્ષણ નીતિમાં  જે ભલામણો કરવામાં આવી છે. તેમાં શાળાકિય શિક્ષણમાં ત્રીજું સ્તર માધ્યમિકનું રહેશે

જેમાં ત્રણ વર્ષ એટલે કે ધોરણ છ, સાથ અને આઠને સામેલ  કરાશે. ચોથું સ્તર ઉચ્ચ માધ્યમિક શિક્ષણનું રહેશે જેમાં ધોરણ નવ, દસ, અગિયાર અને બારનું ભણતર રહેશે. નવી નીતિ પ્રમાણે બુનિયાદી (ફાઉન્ડેશન) શિક્ષણ પાંચ વર્ષનું રહેશે.

જેમાં ત્રણ વર્ષ પ્રી પ્રાઇમરી અને બે વર્ષ પ્રાઇમરીના રહેશે. નીતિ અનુસાર, ફેરફાર ની આ ભલામણો હાલની પરિસ્થિતિમાં બાળકોની ઉમર અને તેમની જરૂરીયાતો ના હિસાબે તૈયાર કરવામાં આવી છે.
આ હશે શિક્ષણનું માળખું

* પાંચ વર્ષનું બુનિયાદી શિક્ષણ જેમાં ત્રણ પ્રી-પ્રાઇમરી અને પહેલુ તથા બીજું ધોરણ હશે.

* ત્રણ વર્ષ પ્રાથમિક શિક્ષણ જેમાં ધોરણ ત્રણ, ચાર અને પાંચ રહેશે.

* ત્રણ વર્ષ માધ્યમિક શિક્ષણમાં ધોરણ છ, સાત અને આઠ રહેશે.

* ચાર વર્ષ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ જેમાં ધોરણ ૯, ૧૦, ૧૧ અને ૧ર રહેશે.

બીજા દેશોની શિક્ષણ પધ્ધતિ
@ચીન
ચીનમાં બાળકોની શિક્ષણની શરૂઆત  ૬ વર્ષે થાય છે. બાળકો ૧ર વર્ષે પ્રાથમિક શિક્ષણ પુરૂ કરે છે અને ત્યાર પછી ત્રણ વર્ષનું શિક્ષણ  જુનીયર સેકન્ડરી કહેવાય છે.
@અમેરિકા
અમેરિકામાં અલગ અલગ પ્લાનના આધારે ભણતર થાય છે. તેમાં ૬-૩-૩ પ્લાન, ૮-૪ પ્લાન, ૬-૬ પ્લાન સામેલ છે. ૬-૩-૩ માં પહેલા ૬ વર્ષ પ્રાઇમરી, ૭ થી ૯ જૂનીયર હાઇસ્કુલ અને ૧૦ થી ૧ર સીનીયર હાઇસ્કુલ હોય છે. અભ્યાસ શરૂ કરવાની ઉમર ૬ વર્ષ છે.

@જાપાન
અહીંની શિક્ષણ પધ્ધતિ લગભગ ચીન જેવી જ છે. ૬ વર્ષની ઉંમરે અભ્યાસ શરૂ કરીને બાર વર્ષની ઉમર સુધી પ્રાથમિક શિક્ષણ, પછી ત્રણ ત્રણ વર્ષ જૂનીયર સેકન્ડરી અને હાઇ સેકન્ડરી અભ્યાસ હોય છે.

25 જૂન, 2019

શ – ષ – સ’ : વર્ણ ભેદવાળા શબ્દ અને અર્થ

‘શ – ષ – સ’ : વર્ણ ભેદવાળા શબ્દ અને અર્થ
અંશ – ભાગ
આશકા – આરતીની જ્યોતિની ભસ્મ

ઇષુ – બાણ , શર ,તીર

ઉષા – પ્રભાત ,પરોઢ

કષક – ખાવાનો એક પદાર્થ

કષણ – ઘસવું તે 

કુષુંભ – ઝેરની થેલી

કેશ – વાળા

કોશ – ખજાનો

કોશ – ખજાનો , ભંડાર

દોશી – કાપડિયો

દોષ – અપરાધ ,વાંક

નશો – કેફ

નિશા – અંધકાર

નિષ્પંદ – સાચુ , ખાતરી પૂર્વકનું

પાશ – ફાંસો

પ્રશૂન – કળી

ફરશી – અણીદાર નાની કટકી

માશ – અડદ,એક જાતનું કઠોર

માશી – કાળાશ પડતો લીલો રંગ

મેશ – કાજળ

રશીદ – આજ્ઞાંકિત ,ચતુર

લાશ – મડદું

લેશ – જરાક , અણું

વશા – નણંદ

વાશ – કાગવાશ

વાશી – સોનીનું એક ઓજાર

વિશ – કમળનો તંતુ

વિશાદ – વ્યભિચાર ભાવ

વિષાર – સર્પ

શંકર – મહાદેવ  

શકલ – કટકો ,ભાગ

શત – સો

શબ – મડદું

શમન – ઘટાડો , નાશ

શમાવવું – શાંત કરવું 

શર – કાસડો

શરત – સ્પર્ધા

શાંત – મુક, શાંતિયુક્ત

શાખ – આબરૂ

શાખ – આબરૂ , વટ

શાણું – ચતુર , ડાહ્યુ 

શાદી – લગ્ન

શાન – ભભકો

શાપ – બદદુવા

શાબાશ – ખુશી હો ! ધન્ય હો !

શામેલ – સાથી

શાલ – ઊનની કામળી (વસ્ત્ર)

શાવ – બાળ , બચ્ચું

શાળ – ડાંગર

શિફારસ – સોંપણ

શૂર – બહાદૂર

શેર – ભાગ, હિસ્સો

શેલ – તોપનો ગોળો

શોર – ઘોંઘાટ , કોલાહલ

અંસ – ખભો

આસકા – કપાળે કરવામાં આવતી આડ

ઈસુ – ખ્રિસ્તી ધર્મ શરુ કરનાર પુરુષ

ઉસા – ઠાર , ઝાકર , ઓસ

કસક – અભિલાષા , અરમાન

કસણ – કસોટી

કુસુંભ – આંખનું દર્દ

કેસ – મુકદમો 

કોસ – ગાઉ , દોઢ માઈલ

કોસ – ચામડાની ડોલ

ડોસી – ગુનેગાર, અપરાધી

દોસ – મિત્ર,દોસ્ત

નસો – નસનું બહુવચન

નિસા – સંતોષ,તૃપ્તિ

નિસ્પંદ – ધ્રુજારો , કંપ

પાસ – સફળ , મંજૂર

પ્રસૂન – કમળનું ફૂલ

ફરસી – સુતારનું સાલ પાડવાનું ઓજાર

માસ – મહિનો

માસી – માની બહેન , પાવૈયો

મેષ – ઘેટો , એક રાશિ

રસીદ – પહોંચ ,પાવતી

લાસ – ક્રીડા

લેસ – જરીની (કિનારી)

વસા – ચરબી

વાશ – વસવાટ

વાસી  – બગડી ગયેલો ખોરાક

વિષ – અત્યંત કડવું દ્રવ્ય

વિષાદ – દુ:ખ , આપદા

વિસાર – ભૂલવું તે

સંકર – ભેળસેળ , મિશ્રણ

સકલ – આખું , સમસ્ત 

સત – સત્ય , સાચું

સબ – બધું , સઘળું

સમન – ચંપેલીનું ફૂલ

સમાવવું – સમાવેશ કરવો

સર – અવાજ ,સ્વર

સરત – દયાન,લક્ષ,નજર

સાંત – મર્યાદિત

સાખ – અટક ,ઓળખાણ

સાખ – ઝાડ પર પાકેલું ફળ 

સાણું – સાંકડો માર્ગ

સાદી – ઢંઢોરો પીટનાર માણસ

સાન – ઈશારો

સાપ – સર્પ

સાબાશ – ધન્ય , વાહ

સામેલ – ધોંસરી નો ખીલો

સાલ – વર્ષ

સાવ – તદ્ન

સાળ – કપડાં વણવાનું ઓજાર

સિફારસ – ભલામણ

સૂર – અવાજ, સ્વર

સેર – માર્ગ

સેલ – કોષ , પિંડ

સોર – ઉઝરડો , સોળ

સીમંત – અઘરાણી

31 મે, 2019

लोकसभा चुनाव 2019

*कैबिनेट मंत्री*
1. राज नाथ सिंह रक्षा मंत्री.
2. अमित शाह गृह मामलों के मंत्री.

3. नितिन जयराम गडकरी सड़क परिवहन और राजमार्ग मंत्री; तथा
सूक्ष्म, लघु और मध्यम उद्यम मंत्री.
4. डी.वी. सदानंद गौड़ा रसायन और उर्वरक मंत्री.
5. निर्मला सीतारमण वित्त मंत्री; तथा कॉर्पोरेट मामलों के मंत्री.
6. रामविलास पासवान उपभोक्ता मामले, खाद्य और सार्वजनिक वितरण मंत्री.
7. नरेंद्र सिंह तोमर कृषि और किसान कल्याण मंत्री; ग्रामीण विकास मंत्री; तथा पंचायती राज मंत्री
8. रविशंकर प्रसाद कानून और न्याय मंत्री; संचार मंत्री; तथा इलेक्ट्रॉनिक्स और सूचना प्रौद्योगिकी मंत्री.
9. हरसिमरत कौर बादल खाद्य प्रसंस्करण उद्योग मंत्री.
10. थावर चंद गहलोत सामाजिक न्याय और अधिकारिता मंत्री.
11. डॉ. सुब्रह्मण्यम जयशंकर विदेश मंत्री.
12. रमेश पोखरियाल निशंक, मानव संसाधन विकास मंत्री
13. अर्जुन मुंडा जनजातीय मामलों के मंत्री.
14. स्मृति जुबिन ईरानी महिला और बाल विकास मंत्री; और कपड़ा मंत्री.
15. डॉ. हर्षवर्धन स्वास्थ्य और परिवार कल्याण मंत्री; विज्ञान और प्रौद्योगिकी मंत्री; तथा पृथ्वी विज्ञान मंत्री.
16 प्रकाश जावड़ेकर पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्री; तथा सूचना और प्रसारण मंत्री.
17. पीयूष गोयल रेल मंत्री; तथा वाणिज्य और उद्योग मंत्री.
18. धर्मेंद्र प्रधान पेट्रोलियम और प्राकृतिक गैस मंत्री; तथा इस्पात मंत्री.
19. मुख्तार अब्बास नकवी अल्पसंख्यक मामलों के मंत्री.
20. प्रहलाद जोशी संसदीय मामलों के मंत्री; कोयला मंत्री; तथा खान मंत्री.
21. महेंद्र नाथ पांडे कौशल विकास और उद्यमिता मंत्री.
22. अरविंद गणपत सावंत भारी उद्योग और सार्वजनिक उद्यम मंत्री.
23. गिरिराज सिंह पशुपालन, डेयरी और मत्स्य पालन मंत्री.
24. गजेंद्र सिंह शेखावत जल शक्ति मंत्री.

देखें किस मंत्री को मिला कौन सा मंत्रालय

प्रधानमंत्री नरेंद्र मोदी के दूसरे कार्यकाल के लिए मंत्रालयों का बंटवारा हो गया है.

   
नरेंद्र मोदी ने गुरुवार को दूसरी बार प्रधानमंत्री पद की शपथ ली. पीएम मोदी के साथ उनकी सरकार में 57 मंत्रियों ने भी शपथ ली. राष्ट्रपति रामनाथ कोविंद ने प्रधानमंत्री और उनके मंत्रियों को पद एवं गोपनीयता की शपथ दिलाई. शपथ ग्रहण के बाद अब मोदी सरकार की पहली कैबिनेट की बैठक शुक्रवार शाम 5:30 बजे होगी. यह बैठक साउथ ब्‍लॉक में हो सकती है. प्रधानमंत्री नरेंद्र मोदी के दूसरे कार्यकाल के लिए मंत्रालयों का बंटवारा हो गया है. सूची कुछ इस प्रकार से है-

नरेंद्र मोदी प्रधानमंत्री और प्रभारी मंत्री

कार्मिक, लोक शिकायत और पेंशन मंत्रालय;
परमाणु ऊर्जा विभाग;
अंतरिक्ष विभाग; तथा
सभी महत्वपूर्ण नीतिगत मुद्दे; तथा
अन्य सभी विभाग जो को किसी भी मंत्री को आवंटित नहीं किया गया है.

कैबिनेट मंत्री
1. राज नाथ सिंह रक्षा मंत्री.
2. अमित शाह गृह मामलों के मंत्री.
3. नितिन जयराम गडकरी सड़क परिवहन और राजमार्ग मंत्री; तथा
सूक्ष्म, लघु और मध्यम उद्यम मंत्री.
4. डी.वी. सदानंद गौड़ा रसायन और उर्वरक मंत्री.
5. निर्मला सीतारमण वित्त मंत्री; तथा कॉर्पोरेट मामलों के मंत्री.
6. रामविलास पासवान उपभोक्ता मामले, खाद्य और सार्वजनिक वितरण मंत्री.
7. नरेंद्र सिंह तोमर कृषि और किसान कल्याण मंत्री; ग्रामीण विकास मंत्री; तथा पंचायती राज मंत्री
8. रविशंकर प्रसाद कानून और न्याय मंत्री; संचार मंत्री; तथा इलेक्ट्रॉनिक्स और सूचना प्रौद्योगिकी मंत्री.
9. हरसिमरत कौर बादल खाद्य प्रसंस्करण उद्योग मंत्री.
10. थावर चंद गहलोत सामाजिक न्याय और अधिकारिता मंत्री.
11. डॉ. सुब्रह्मण्यम जयशंकर विदेश मंत्री.
12. रमेश पोखरियाल निशंक, मानव संसाधन विकास मंत्री
13. अर्जुन मुंडा जनजातीय मामलों के मंत्री.
14. स्मृति जुबिन ईरानी महिला और बाल विकास मंत्री; और कपड़ा मंत्री.
15. डॉ. हर्षवर्धन स्वास्थ्य और परिवार कल्याण मंत्री; विज्ञान और प्रौद्योगिकी मंत्री; तथा पृथ्वी विज्ञान मंत्री.
16 प्रकाश जावड़ेकर पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्री; तथा सूचना और प्रसारण मंत्री.
17. पीयूष गोयल रेल मंत्री; तथा वाणिज्य और उद्योग मंत्री.
18. धर्मेंद्र प्रधान पेट्रोलियम और प्राकृतिक गैस मंत्री; तथा इस्पात मंत्री.
19. मुख्तार अब्बास नकवी अल्पसंख्यक मामलों के मंत्री.
20. प्रहलाद जोशी संसदीय मामलों के मंत्री; कोयला मंत्री; तथा खान मंत्री.
21. महेंद्र नाथ पांडे कौशल विकास और उद्यमिता मंत्री.
22. अरविंद गणपत सावंत भारी उद्योग और सार्वजनिक उद्यम मंत्री.
23. गिरिराज सिंह पशुपालन, डेयरी और मत्स्य पालन मंत्री.
24. गजेंद्र सिंह शेखावत जल शक्ति मंत्री.

*राज्य मंत्री (स्वतंत्र प्रभार)*
1 संतोष कुमार गंगवार श्रम और रोजगार मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार).
2. राव इंद्रजीत सिंह सांख्यिकी और कार्यक्रम कार्यान्वयन मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार); तथा
योजना मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार).
3. श्रीपाद येसो नाइक राज्य मंत्री (स्वतंत्र प्रभार) आयुर्वेद, योग और प्राकृतिक चिकित्सा मंत्रालय, यूनानी, सिद्ध और होम्योपैथी (आयुष); तथा
रक्षा मंत्रालय में राज्य मंत्री.
4. उत्तर पूर्वी क्षेत्र के विकास मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार) डॉ. जितेंद्र सिंह;
प्रधान मंत्री कार्यालय में राज्य मंत्री; कार्मिक, लोक शिकायत और पेंशन मंत्रालय में राज्य मंत्री; परमाणु ऊर्जा विभाग में राज्य मंत्री; तथा अंतरिक्ष विभाग में राज्य मंत्री.
5. युवा मामलों और खेल मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार) किरेन रिजिजू; तथा अल्पसंख्यक मामलों के मंत्रालय में राज्य मंत्री.
6. प्रहलाद सिंह पटेल राज्य मंत्री (स्वतंत्र प्रभार) संस्कृति मंत्रालय; तथा पर्यटन मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार).
7. राज कुमार सिंह ऊर्जा मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार); नवीन और नवीकरणीय ऊर्जा मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार); तथा कौशल विकास और उद्यमिता मंत्रालय में राज्य मंत्री.
8. हरदीप सिंह पुरी आवास और शहरी मामलों के मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार); नागरिक उड्डयन मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार); तथा
वाणिज्य और उद्योग मंत्रालय में राज्य मंत्री.
9. मनसुख एल. मंडाविया राज्य मंत्री (स्वतंत्र प्रभार) जहाजरानी मंत्रालय; तथा
रसायन और उर्वरक मंत्रालय में राज्य मंत्री.

लोकसभा चुनाव 2019

   
नरेंद्र मोदी ने गुरुवार को दूसरी बार प्रधानमंत्री पद की शपथ ली. पीएम मोदी के साथ उनकी सरकार में 57 मंत्रियों ने भी शपथ ली. राष्ट्रपति रामनाथ कोविंद ने प्रधानमंत्री और उनके मंत्रियों को पद एवं गोपनीयता की शपथ दिलाई. शपथ ग्रहण के बाद अब मोदी सरकार की पहली कैबिनेट की बैठक शुक्रवार शाम 5:30 बजे होगी. यह बैठक साउथ ब्‍लॉक में हो सकती है. प्रधानमंत्री नरेंद्र मोदी के दूसरे कार्यकाल के लिए मंत्रालयों का बंटवारा हो गया है. सूची कुछ इस प्रकार से है-

नरेंद्र मोदी प्रधानमंत्री और प्रभारी मंत्री:

कार्मिक, लोक शिकायत और पेंशन मंत्रालय;
परमाणु ऊर्जा विभाग;
अंतरिक्ष विभाग; तथा
सभी महत्वपूर्ण नीतिगत मुद्दे; तथा
अन्य सभी विभाग जो को किसी भी मंत्री को आवंटित नहीं किया गया हैl

कैबिनेट मंत्री
1. राज नाथ सिंह रक्षा मंत्री.
2. अमित शाह गृह मामलों के मंत्री.

3. नितिन जयराम गडकरी सड़क परिवहन और राजमार्ग मंत्री; तथा
सूक्ष्म, लघु और मध्यम उद्यम मंत्री.
4. डी.वी. सदानंद गौड़ा रसायन और उर्वरक मंत्री.
5. निर्मला सीतारमण वित्त मंत्री; तथा कॉर्पोरेट मामलों के मंत्री.
6. रामविलास पासवान उपभोक्ता मामले, खाद्य और सार्वजनिक वितरण मंत्री.
7. नरेंद्र सिंह तोमर कृषि और किसान कल्याण मंत्री; ग्रामीण विकास मंत्री; तथा पंचायती राज मंत्री
8. रविशंकर प्रसाद कानून और न्याय मंत्री; संचार मंत्री; तथा इलेक्ट्रॉनिक्स और सूचना प्रौद्योगिकी मंत्री.
9. हरसिमरत कौर बादल खाद्य प्रसंस्करण उद्योग मंत्री.
10. थावर चंद गहलोत सामाजिक न्याय और अधिकारिता मंत्री.
11. डॉ. सुब्रह्मण्यम जयशंकर विदेश मंत्री.
12. रमेश पोखरियाल निशंक, मानव संसाधन विकास मंत्री
13. अर्जुन मुंडा जनजातीय मामलों के मंत्री.
14. स्मृति जुबिन ईरानी महिला और बाल विकास मंत्री; और कपड़ा मंत्री.
15. डॉ. हर्षवर्धन स्वास्थ्य और परिवार कल्याण मंत्री; विज्ञान और प्रौद्योगिकी मंत्री; तथा पृथ्वी विज्ञान मंत्री.
16 प्रकाश जावड़ेकर पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्री; तथा सूचना और प्रसारण मंत्री.
17. पीयूष गोयल रेल मंत्री; तथा वाणिज्य और उद्योग मंत्री.
18. धर्मेंद्र प्रधान पेट्रोलियम और प्राकृतिक गैस मंत्री; तथा इस्पात मंत्री.
19. मुख्तार अब्बास नकवी अल्पसंख्यक मामलों के मंत्री.
20. प्रहलाद जोशी संसदीय मामलों के मंत्री; कोयला मंत्री; तथा खान मंत्री.
21. महेंद्र नाथ पांडे कौशल विकास और उद्यमिता मंत्री.
22. अरविंद गणपत सावंत भारी उद्योग और सार्वजनिक उद्यम मंत्री.
23. गिरिराज सिंह पशुपालन, डेयरी और मत्स्य पालन मंत्री.
24. गजेंद्र सिंह शेखावत जल शक्ति मंत्री.

राज्य मंत्री (स्वतंत्र प्रभार)
1 संतोष कुमार गंगवार श्रम और रोजगार मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार).
2. राव इंद्रजीत सिंह सांख्यिकी और कार्यक्रम कार्यान्वयन मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार); तथा
योजना मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार).
3. श्रीपाद येसो नाइक राज्य मंत्री (स्वतंत्र प्रभार) आयुर्वेद, योग और प्राकृतिक चिकित्सा मंत्रालय, यूनानी, सिद्ध और होम्योपैथी (आयुष); तथा
रक्षा मंत्रालय में राज्य मंत्री.
4. उत्तर पूर्वी क्षेत्र के विकास मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार) डॉ. जितेंद्र सिंह;
प्रधान मंत्री कार्यालय में राज्य मंत्री; कार्मिक, लोक शिकायत और पेंशन मंत्रालय में राज्य मंत्री; परमाणु ऊर्जा विभाग में राज्य मंत्री; तथा अंतरिक्ष विभाग में राज्य मंत्री.
5. युवा मामलों और खेल मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार) किरेन रिजिजू; तथा अल्पसंख्यक मामलों के मंत्रालय में राज्य मंत्री.
6. प्रहलाद सिंह पटेल राज्य मंत्री (स्वतंत्र प्रभार) संस्कृति मंत्रालय; तथा पर्यटन मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार).
7. राज कुमार सिंह ऊर्जा मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार); नवीन और नवीकरणीय ऊर्जा मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार); तथा कौशल विकास और उद्यमिता मंत्रालय में राज्य मंत्री.
8. हरदीप सिंह पुरी आवास और शहरी मामलों के मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार); नागरिक उड्डयन मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार); तथा
वाणिज्य और उद्योग मंत्रालय में राज्य मंत्री.
9. मनसुख एल. मंडाविया राज्य मंत्री (स्वतंत्र प्रभार) जहाजरानी मंत्रालय; तथा
रसायन और उर्वरक मंत्रालय में राज्य मंत्री.

*राज्य मंत्री*
1. फग्गनसिंह कुलस्ते इस्पात राज्य मंत्री.
2. श्विनी कुमार चौबे स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय में राज्य मंत्री.
3. अर्जुन राम मेघवाल संसदीय कार्य मंत्रालय में राज्य मंत्री; तथा भारी उद्योग और सार्वजनिक उद्यम मंत्रालय में राज्य मंत्री.
4. जनरल (सेवानिवृत्त) वी. के. सिंह सड़क परिवहन और राजमार्ग मंत्रालय में राज्य मंत्री.
5. कृष्णपाल सामाजिक न्याय और अधिकारिता मंत्रालय में राज्य मंत्री.
6. दानवे रावसाहेब दादराव, उपभोक्ता मामले, खाद्य और सार्वजनिक वितरण मंत्रालय में राज्य मंत्री.
7. जी. किशन रेड्डी गृह मंत्रालय में राज्य मंत्री.
8. पुरुषोत्तम रुपाला कृषि और किसान कल्याण मंत्रालय में राज्य मंत्री.
9. रामदास अठावले सामाजिक न्याय और अधिकारिता मंत्रालय में राज्य मंत्री.
10. साध्वी निरंजन ज्योति ग्रामीण विकास मंत्रालय में राज्य मंत्री.
11.बाबुल सुप्रियो पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्रालय में राज्य मंत्री.
12. संजीव कुमार बाल्यान पशुपालन, डेयरी और मत्स्य पालन मंत्रालय में राज्य मंत्री.
13. धोत्रे संजय शामराव मानव संसाधन विकास मंत्रालय में राज्य मंत्री; संचार मंत्रालय में राज्य मंत्री; तथा इलेक्ट्रॉनिक्स और सूचना प्रौद्योगिकी मंत्रालय में राज्य मंत्री.
14. अनुराग सिंह ठाकुर वित्त मंत्रालय में राज्य मंत्री; तथा कॉरपोरेट मामलों के मंत्रालय में राज्य मंत्री.
15. अंगदी सुरेश चन्नबसप्पा रेल मंत्रालय में राज्य मंत्री.
16. नित्यानंद राय गृह मंत्रालय में राज्य मंत्री. जल शक्ति मंत्रालय में राज्य मंत्री
17. रतन लाल कट

8 મે, 2019

Gkk


🔰 એક્સ્ટ્રા નોલેજ🔰

🇮🇳JAY HIND🇮🇳:
📌2019 રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કાર કોણે મળ્યો?

✅ રાણાદાસ ગુપ્તા

😃 વિજેતાને 10 હજાર ડોલર 💰 આપવામાં આવે છે

📌એક્સટ્રા નૉલેજ ✅

🇮🇳JAY HIND🇮🇳
📌 સરસ્વતી સન્માન 2018 એવોર્ડ
સિવા રેડ્ડી✅✅📌
🚫🥇સરસ્વતી સમ્માન 2018- કે . શિવા રેડ્ડીને
🖊- તે તેલગુ કવિ છે.
🖊-2017 સરસ્વતી સમ્માન અવોર્ડ સિતાશુ યશચંદ્ર ને - વખાર માટે મડ્યો.
🖊- સ્થાપના 1991 મા કે.કે.બિરલા ફાઉન્ડેશન દ્રારા કરવામા આવી
🖊- પ્રથમ હરિવંશરાય બચ્ચનને મડ્યો હતો.
🚫 અમીતાવ ઘોષ ને 2018માં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો
🖊 પ્રથમ અંગ્રેજી કવિ જેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો
🚫લીલાધર જગુડી:- વ્યાસ સમ્માન અવોર્ડ 2018
🚫ડૉ. બાબા સાહેબ આંબેડકર એવોર્ડ :-સુધાંશુ કુમાર ને મળ્યો
🚫2019 રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કાર રાણાદાસ ગુપ્તા ને મળ્યો

📌  કુનમિંગ ઓપન 2019 પુરુષ સિંગલ પુરસ્કાર કોણે જીત્યો?
✅ જે. ક્લાર્ક(બ્રિટિશ ખેલાડી)
🖊 ચીનમાં રમાયો
🖊 ટેનિસ ટૂર્નામેન્ટ

📌 બર્શિલોના ઓપન 2019 પુરસ્કાર કોણે જીત્યો?
✅ ડોમિનિક થીમ(ઓસ્ટ્રિયા ના ખેલાડી)
🌀 આ એક ટેનિસ ટૂર્નામેન્ટ છે
🌀 OPEC HQ:- ઓસ્ટ્રિયા

📌 ભારતીય રાષ્ટ્રીય રાયફલ સંઘ (NRAI) ક્યાં ખેલાડીને રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર આપવાની જાહેરાત કરી?
✅1) હિના સિંધુ 2) અંકુર મિતલ

📌 કુસ્તી મહાસંઘ એ 1) બજરંગ પૂનિયા અને વિનેશ ફોગટ ને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર આપવાની જાહેરાત કરી✅

📌ભારતીય વાયુ સેના દ્વારા અભિનંનદ વર્ધમાન ને વીર ચક્ર આપવાની જાહેરાત કરી હતી

📌 હાલમાં ફ્રાન્સ ના સર્વોચ્ય નાગરિક સન્માન એવોર્ડ કોણે મળ્યો?
✅A.S kiran kumar
🌀 ઈસરો ના પૂર્વ ચેરમેન
🌀 એવોર્ડ નામ:- શેવેલિયર ડી લાર્ડ નેશનલ ડી લા લીગીયન ડી ઓનર✅

📌 રશિયાના સર્વોરચ નાગરિક સન્માન કોણે મળ્યો?(સેન્ટ એન્ડ્રુ ધ અપોસ્ટલ)
નરેન્દ્ર મોદી✅✅📌

📌 એવોર્ડ🌀
🌀UAE એ દેશનો સર્વોચ્ચ સન્માન એવોર્ડ નરેન્દ્ર મોદી ને આપવાની જાહેરાત કરી(જાયદ પદક)
🌀 સાઉથ કોરિયા એ નરેન્દ્ર મોદી ને સીઓલ શાંતિ પુરસ્કાર અવોર્ડ આપ્યો
🌀 પ્રથમ ફિલિપ કોટલર અવોર્ડ પ્રાપ્ત કરનાર નરેન્દ્રમોદી
🌀UN દ્વારા ચેમ્પિયન્સ ઓફ અર્થ એવોર્ડ
🚫 પિયુષ ગોયલ ને કારનોટ પુરસ્કાર મળ્યો
🚫ફ્રેંકોઇજ લેબોર્ડે:- ને ફ્રાન્સ નો સર્વોરચ સમ્માન અવોર્ડ મળ્યો
🖊 પશ્ચિમ બંગાળ ના પાધરી
🚫સુષ્મા સ્વરાજ :- સ્પેન નો સર્વોચ્ચ સમ્માન એવોર્ડ મળ્યો (ગ્રાન્ડ ક્રોસ ઓફ સિવિલ મેરીટ એવોર્ડ )

📌 પ્રેસિડેન્ટલ મેડલ ઓફ ફ્રિડોમ અવોર્ડ કોણે આપવવામાં આવ્યો
✅ ટાઈગર વુડ્સ
✅ અમેરિકાનો સર્વોચ્ચ સન્માન એવોર્ડ

📌2019 માસ્ટર પુરષ્કાર કોણે જીત્યું?

ટાઇગર વૂડ્સ ✅📌✅
✅આ પુસરકાર જીતનાર ને  ગ્રીન  જેકેટ પહેરવા માં આવે છે

▪️▪️▪️

📌 ઉત્તરી મેસેડોનિયા ગણરાજ્ય ના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા?
✅ સ્ટેવો પેન્ડારોવ્યસકી

🔰 એક્સ્ટ્રા
🌀ઉત્તરી મેસેડોનિયા ગણરાજ્ય નું જૂનું નામ:-મેસેડોનિયા

🌀 નાટો નું 30મુ મેમ્બર :- ઉત્તરી મેસેડોનિયા ગણરાજ્ય

🌀ઉત્તરી મેસેડોનિયા ગણરાજ્ય રાજધાની :- સ્કોપજે

🌀 પીએમ:- જોરન જેવ

🇮🇳JAY HIND🇮🇳
📌પેલેસ્ટાઇન ના નવા પ્રધાનમંત્રી :- મો. શતાયાહ
📌 સુડાન ના નવા PM:- મો. તાહિર એલા
📌ઇઝરાઇલ ના નવા પ્રધાન મંત્રી:-બેન્જામિન નેતન્યાહુ✅
📌પાકિસ્તાન PM :-ઇમરાન ખાન✅✅
📌હૈતીના નવા PM:-જીન મિશેલ

📌નાઇજીરિયા ના નવા રાષ્ટ્રપતિ:-મોહમ્મદ બુહારી
📌બ્રાઝિલના નવા રાષ્ટ્રપતિ:-જેર બોલ્સનાર
📌પાકિસ્તાન રાષ્ટ્રપતિ :-આરીફ આલ્વી
📌જુજાન કૈપૂટોવા :- સ્લોવાકિયા ની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ
📌 કોમોરોસના નવા રાષ્ટ્રપતી:- અજાલી આસમાની
📌 યુક્રેન ના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા?
✅ વોલોડાઈમિર જેલેન્સ્કી
📌 ઉત્તરી મેસેડોનિયા ગણરાજ્ય ના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા?
✅ સ્ટેવો પેન્ડારોવ્યસકી

📌 હાલમાં ઓડિશામાં આવેલ ચક્રવાત ફેની (ફાની) (ફની) નું નામકરણ કયા દેશ એ આપેલ છે?
✅ બાંગ્લાદેશ
✅ તમિલનાડુ ઓડિશાના સહાય માટે 10 કરોડ રૂપિયા આપશે

🌀 તિતલી નામનું ચક્રવાત નું નામ પાકિસ્તાન ઍ આપ્યું હતું

🌀 હુદહૂદ ચક્રવાત :- ઓમાન

📌📌 ઓડિશા વિશે માહિતી🔰

🚫 રાજધાની :- ભુવનેશ્વર

🚫 રાજયપાલ :- ગણેશી લાલ

🚫 મુખ્યમંત્રી:- નવીન પટનાયક

🚫 વીલર દ્વીપ નું નામ:- એ. પી. જે. અબ્દુલ કલામ કર્યું

🚫 બ્લેક પેગોડા મંદિર:- કોર્ણક નું સૂર્ય મંદિર

🚫10 રૂપિયાની નોટ પર કોર્ણક નું સૂર્ય મંદિર નું ચિત્ર

🚫20 રૂપિયાની નવી નોટ પર ઇલોરાની ગુફા (ઓરાંગબા દ MH)

🚫 હિરાકુંડ ડેમ :- ઓડિશા

🚫 ભારતનો સૌથી લાંબો ડેમ:- હિરાકુંડ ડેમ

🚫 હીરાકુંડ ડેમ મહાનદી પર આવેલ

🚫 બારમતી સ્ટેડિયમ :- કટ્ટક માં આવેલ

🚫 કટ્ટક શહેર મહાનદી કિનારે આવેલ.

🚫 ઓડિશાનું પ્રાચ ીન નામ:- કલીગ

🚫 કલિંગા સ્ટેડિયમ :- ભુવનેશ્વર

🚫 કલીંગા સ્ટેડિયમ માં હોકી વર્લ્ડ કપ 2018 રમાઈ
🖊 બેલ્જીયમ વિનર
🖊 રનર અપ:- નેધરલેન્ડ

🚫 હાલમાં શરૂ કરેલ યોજના🔰
🌀 અમાં ઘરે LED
🌀 મો બસ સેવા
🌀 મુખ્યમંત્રી કારીગર સહાયતા યોજના
🌀 ખુશી યોજના

🚫1 એપ્રિલ ઓડિશા દિવસ
🖊 કંધમાલ હલ્દી ને GI TAG મળ્યો

🚫 ઝારસુગડા હવાઈ અડ્ડા નું નામ:- સુરેન્દ્ર હવાઈ અડ્ડા કર્યું