26 ફેબ્રુ, 2019

આપણો શબ્દ કલા વૈભવ

*આપણો શબ્દવૈભવ*

લોચન :-ચક્ષુ, આંખ, નયન, નેણ, દગ, નેત્ર, આંખ્ય, ઈક્ષણ , લિપ્સા, ચાક્ષુસ, આર્ક્ષ,નેન

અવાજ :-રવ, ધ્વની, નિનાદ, શોર, ઘોઘાટ, ઘોષ, સ્વર, બૂમ, વિરાવ,કલરવ,કિલ્લોલ,શબ્દ,સૂર,કંઠ,નાદ

આકાશ :- વ્યોમ, નભ, અંબર, આભ, ગગન, અંતરિક્ષ, અવકાશ, આસમાન, ગયણ, સુરપથ,વિતાન, નભસિલ,ફલક

રજની :-રાત્રિ, નિશા, ક્ષિપા, શર્વરી, યામિની , વિભાવરી, નિશીથ, ઘોરા, દોષા, ત્રિયામા,રાત

સાગર :-સમુદ્ર, ઉદધિ, રત્નાકર, અબ્ધિ, દરિયો, સમંદર, અંભોધી, મહેરામણ, જલધિ , અર્ણવ , સિધુ, અકૂપાર, મકરાકટ, કુસ્તુભ,સાયર,જ્લનિધી,દધિ, સાયર, અર્ણવ,રત્નાકર,મહેરામણ,મહોદધિ

નસીબ :-ભાગ્ય, કર્મ, કિસ્મત, ઇકબાલ, નિયતિ , વિધાતા, પ્રારબ્ધ, દૈવ, તકદીર

સુવાસ :-પમરાટ, મહેંક , પરિમલ, સૌરભ, મઘમઘાટ, ખૂશ્બુ, વાસ,પીમળ,સુગંધ ,પરિમણ,ફોરમ,

ધરતી :-પૃથ્વી, ધારિણી, વસુંધરા, વસુધા, અવનિ, વિશ્વભંરા,અચલા, વસુમતી,ધરા, ભોય,જમીન, ભોમકા,ધરિત્રી , ક્ષિતી, ધરણી, ભૂપુષ્ઠ , મેદિની, ભૂતળ, પ્રથમી, ભૂમિ, ઈલા, ઉર્વી, ભૂલોક, રત્નગર્ભા,અવનિ,

સૂરજ :-રવિ, સૂર્ય, શુષ્ણ, ચંડાશુ, માર્તડ, પુષ્કર, દીશ, અર્યમા ,આદિત્ય, ચિત્રભાનુ, તિગ્માંશુ , મધવા, અંશુમાલી , મરીચી , ખગેશ ,ભાણ, વિભાકર, ક્લિંદ, સવિતા, ભાસ્કર, દિવાકર, ભાનુ, દિનકર ,ખુરશદે, કિરણમાલી, મિહિર,દિનકર,આફતાબ,આદિત્ય,અર્ક,ઉષ્ણાંશુ.દીનેશું

પંકજ :-કમળ, પદ્મ, અરવિંદ, નલિન, ઉત્પલ , અંબુજ, જલજ, સરોજ, રાજીવ, સરસિજ , નીરજ, શતદલ , તિલસ્મી, તોયજ, પુંડરિક, કોકનદ,કુવલય, કુસુમ,વારિજ,પોયણું,

ભમરો :-ભ્રમર, મધુકર,દ્વિરેફ , આલિ, ભૃંગ, ઘંડ, મકરંદ, શિલીમુખ,મધુપ , દ્વિફ

પાણી :-જલ, સલિલ, ઉદક, પય, વારિ, અંબુ, નીર, આબ, તોય, તોયમ

વિશ્વઃ- સૃષ્ટિ, જગ,જગત,દુનિયા ,સંસાર, લોક,આલમ,બ્રહ્માંડ, ભુવન,ખલક,દહર

દિવસ:-દહાડો,દિન,દી,અહ્‌ર (આજ),

રાત:- રાત્રિ,રાત્રી,નિશા,નિશ,રજની,તમિસ્ત્

ચાંદની:-ચંદની,ચાંદરડું,ચાદરણું,ચંદ્રકાંતા,ચંદ્રજ્યોત,ચંદ્રપ્રભા,ચંદ્રિકા,ચાંદરમંકોડું,કૌમુદી,જયોત્સના,ચંદ્રિકા,ચન્દ્રપ્રભા

શાળા:- શાલા,નિશાળ,વિદ્યાલય,વિદ્યામંદિર,શારદામંદિર,વિનયમંદિર,જ્ઞાન મંદિર, ફૂલવાડી,મકતબ, અધ્યાપન મંદિર,બાલમંદિર,શિશુવિહાર,પાઠશાલા,મહાશાલા,વિદ્યાનિકેતન ગુરુકુળ,અધ્યાપનવિદ્યાલય,વિદ્યાભારતી,ઉત્તરબુનિયાદી,આશ્રમશાળા, આંગણવાડી

ઘર:ગૃહ,આવાસ,મકાન,ધામ,સદન,નિકેત,નિકેતન,નિલય,રહેઠાણ,નિકાય,નિવાસ્થાન,બંગલી,બંગલો,હવેલીખોરડું,ખોલી,કુટિર,ઝૂંપડી,મઢી, છાપરી,ઠામ,પ્રાસાદ,મંજિલ, મહેલાત,મહેલ,મહોલાત,ફલેટ,વિલા,

પર્વતઃ–પહાડ,ગિરિ,નગ,અદ્રિ,ભૂધર,શૈલ,અચલ,કોહ,તુંગ,અશ્મા,ક્ષમાધર,ડુંગર,

જંગલ :-વન,વગડો,અરણ્ય,રાન,ઝાડી,અટવિ,વનરાઇ.કંતાર,આજાડી,કાનન,અટવી

વરસાદ :વૃષ્ટિ,મેઘ,મેહ,મેહુલો,મેવલો,મેવલિયો,પર્જન્ય,બલાહક

ભમરો :-ભ્રમર , મધુકર, દ્વિરેફ, આલિ, ભૃંગ, મકરંદ , શિલિમુખ, મધુપ, દ્વીફ

પક્ષી :- પંખી, વિહંગ,અંડજ ,શકુંત,દ્વિજ,શકુનિ,ખગ,બ્રાભણ,નભસંગમ, વિહાગ,વિહંગમ.શકુન,શકુનિ,ખેચર

વાદળ:-નીરદ,પયોદ,ઘન,મેઘલ,જીમૂત.જલદ,મેઘ,બલાહક,અબ્રફુલ,અંબુદ,વારિદ,ઉર્વી,અબ્દ,જલઘર,પયોધર, અંબુધર,અંબુવાહ, અંભોદ,અંભોધર,તોયદ,તોયધર

મુસાફર:-પથિક, અધ્વક, પંથી,રાહદારી,યાકિ, વટેમાર્ગુ,ઉપારૂ, પ્રવાસી

પ્રવીણ:-કાબેલ, હોંશિયાર,ચાલાક,પંડિત,વિશારદ,ધીમાન,વિદગ્ધ, પ્રગ્ન બુધ,દક્ષ, કોવિંદ, તજજ્ઞ,કર્મન્ય,ચકોર,નિષણાંત, આચાર્ય, ખૈર,વિદ્યાગુરૂ,ભેજાબાજ,પારંગત , ચતુર,કુશળ ,પાવરધો ,કુનેહ, ખબરદાર

બગીચો :-વાટિકા,વાડી,ઉધાન,પાર્ક,વનીકા,આરામ,ફૂલવાડી,ગુલિસ્તાન,ગુલશન, ખેતર,બાગ,ઉપવન

અરજ :-વિનંતી, વિનવણી, પ્રાર્થના, આજીજી, બંદગી,વિજ્ઞપ્તિ ,કરગરી,કગરી,અભ્યર્થના,ઈબાદત,અનુનય, અરજી,ઇલ્તિજા, અર્ચના,આર્જવ,સરળતા

ભપકો:- ઠાઠ, દંભ,દમામ, પાખંડ, ઠસ્સો,ઠઠારો,શોભા,શણગાર,આડંબર,દબદબો,રોફ,ભભક,ચળકાટ,રોફ,તેજ,ડોળ

સેના :- લશ્કર, સૈન્ય, ચેમૂ,અનીક,કટક,ફોજ,પૃતના,અસ્કર,દલ.

ઝઘડો :-બબાલ, વિગ્રહ,લડાઈ,જંગ, ધમસાણ, અનિક, તકરાર, યુદ્ધ, ટંટો, તકરાર, કલહ, રકઝક,તોફાન, કજીયો,કંકાસ,હુલ્લડ, પંચાત, ઝંઝટ, બળવો, ધીંગાણું, બખેડો, ભંડન,ચકમક

કાપડ :- વસ્ત્ર, અશુંક,અંબર , વસન,પટ,ચીર,કરપટ,પરિધાન,લૂંગડુ,વાઘા

ઝાકળ :- શબનબ,ઓસ,ઠાર,બરફ,હેમ,તુષાર

સફેદ:- ધવલ, શુક્લ,શ્વેત,શુભ્ર,શુચિ,વિશદ,ઉજળું,ગૌર

વૃક્ષ :- તરૂ,ઝાડ,પાદપ,તરુવર ,દ્રુમ.દરખત,

અંધારું:- તમસ,વદ,તિમિર,તમિસ્ત્ર,ધ્વાંત,અંધકાર,કાલિમા,

પુત્ર:- નંદ,દીકરો,સુત,આત્મજ,વત્સ,તનય,તનુજ,બેટો,છોકરો

પુત્રી :- દીકરી,સુતા,તનુજા,ગગી,છોકરી,બેટી,આત્મની,આત્મજા,દુહિતા,કન્યા,તનયા

ફૂલ :– પુષ્પ,કુસુમ,ગુલ,સુમન,પ઼સૂન,કુવ,કળી,

ગંધ :- વાસ,બાસ,સોડ,સોરમ,બદબૂ, બૂ,કુવાસ

સુગંધ:- સુગંધી,સૌગંધ,સુવાસ,ફોરમ,સૌરભ,મહેક,ખુશબુ,પમરાટ, સોડમ,પરિમલ

છાત્ર:– શિષ્ય,શિક્ષાર્થી,અભ્યાસી,વિદ્યાર્થી

પશુ:- ઢોર,જાનવર,જનાવર,તૃણચર,ચોપગું

સિંહ:- વનરાજ,કેશરી,પંચમુખ,પંચાનન,કેશી,કરભરી,હરિ,શેર,ત્રસિંગ,સાવજ,મૃગેન્દ્ર,મયંદ

શિક્ષક:- ગુરુ,અધ્યાપક,શિક્ષણકાર,શિક્ષણશાસ્ત્રી,પ઼ાધ્યાપક વાઘ :- વ્યાધ઼,શેર,શાર્દુલ,દ્વીપી

અશ્વ:- ઘોડો,તોખાર,તેજી,ઘોટક,તુરંગ,હય,વાજી,રેવંત,સૈધવ

ગઘેડો:- ખર,ગર્દભ,ગર્ધવ,ખોલકો,વૈશાખનંદન

ઉજાણી:- જાફાત,જિયાફત,મિજબની,જમણ,મિજસલ,મેળાવડો,ઉત્સવ, ઉજવણી,સભા,સંમેલન

દુઃખ :- આર્ત, પીડિત,વિષાદ,વેદના,પીડા,દર્દ ,ઉતાપો,વ્યાધિ,વ્યથા ,લાય,બળતરા,કષ્ટ,તકલીફ,અજીયત,આપત્તિ,વિપત્તિ શૂળ,આપદા,મોકાણ,

કનક :- સોનું, હેમ,સુવર્ણ,હિરણ્ય,કંચન,કુંદન,કજાર,જાંબુનદ, હાટક,

ભારતી:- સરસ્વતી,શારદા,ગિરા,શ્રી,રાગેશ્વરી,વાણી,મયુરવાહીની,વીણાધારિણી,હંસવાહની,હંસવાહિણી,વાગીશા,વાગીશ્વરી, વાગ્દેવી

કોમળ:- મુલાયમ,મૃદુ,કોમલ,મંજુલ,સુકુમાર,નાજુક,ઋજુ,મૃદુતા,

કોતર :-ખીણ,કરાડ,ભેખડ,બોડ,ગુફા,બખોલ,કુહર,ખોભણી,ગહવર,ગુહા,ઘેવર

સાપ :- સર્પ,ભૂજંગ,નાગ,અહિ,વ્યાલ,ભોરીંગ,પન્નગ,કાકોદર,ફ્ણધર,ઉરગ,વિષઘર,ભોમરંગ,આશીવિષ,અર્કણ, ચક્ષુ:શ્રવા, કાકોલ,

હાથી :- ગજ, દ્વીપ,કુંજર,વારણ,ગજાનન, હરિત, દ્વિરદ, માતંગ,સિંધુર,મતરંજ,કરિણી,ઐરાવત,કુરંગ,હસ્તી, મેગળ,

મહેશ:-મહાદેવ,આશુતોષ,ઉમાપતિ,નીલકંઠ,રુદ્ર,શંકર,શિવ,ધૂર્જટી,ઉમેશ,શંભુ,ચંદ્રમૌલી,યોગેશ,નીલકંઠ,ત્રિલોચન,ચંદ્રાગદ,શર્વ, ભોળાનાથ

હાથણી:-કરિણી,કરભી,માતંગી,હસ્તિની,વારણી

વાનર:- વાંદરો,કપિ,હરિ,શાખામૃગ,મર્કટ,લંગૂર,કપિરાજ,કાલંદી,હનુમાન,બાહુક,બજરંગબલી, પવનપુત્ર,પ્લવંગ,હરિ,વલીમુખ

મૃગ:- હરણ,કુરંગ,સાબર,રુરુ,કૃષ્ણસાર,કાળિયાર,સારંગ,છીંકારવું
મૃગલી:- મૃગી,હરણી,હરિણી,કુરંગણી,કુરંગી

મોર:- મયૂર,કલાપી,શિખંડી,શિખી,ધનરવ,કલાકર,નીલકંઠ,શકુંત,કેકાવલ,કલાપી,ઢેલ

શરીર:- દેહ,કાયા,ઘટ,ખોળિયું,તન,તનુ,બદન,ડિલ,પંડ,પિંડ,કલેવર,ધાત્ર,બદન ,જીસ્મ

ભંડાર:- કોશ, ખજાનો, કોઠાર , વખાર, ગોડાઉન

નરાધમ :- નીચ, અધમ,કજાત,કપાતર,હરામી,નજિસ, નઠારું,નફફટ,ક્રૂર, નૃશંસનબત્તર

બુદ્ધિ :- પ્રજ્ઞા,ચેતના, મતિ,અક્કલ,મેઘા,તેજ,મનીષ,સમજ,મતિ,ડહાપણ,દક્ષતા,મનીષા,જ્ઞાન

દુનિયા :-સંસાર ,જગત,આલમ,જહાં,વિશ્વ,ભુવન,ખલફત,મેદિની

બાળક :-શિશુ, અર્ભક, શાવક,બચ્ચું, બાલ,સંતતિ,છોકરું,સંતાન,દારક,વત્સ

સરોવર :-સર,કાસાર,તળાવ,જળાશય ,સ્ત્રોવર,મહાકાંસાર,ખાબોચિયું,તડાગ,દિર્ઘીકા,નવાણ,પલ્લવ,છીલર,જલાશય,પોખર પણઘટ,તડાગ

અનલ :-આગ,આતશ, ક્રોધ,પાવક, જાતવેદ,દેવતા,તણખો, નાચિકેત, વહની, વિશ્વાનર, દેતવા, ચિનગારી,જવલન,અગ્નિ, દેવતા,પાવક,આતશ,અંગાર,

જાતવેદ-જાતવેદા,નચિકેતા,પલેવણ, પવમાન જ્વાલામાલી,વહિન

પડદો :-આવરણ,પટંતર, આડ,ઓજલ,પડળ,જવનિકા,ઓથું,આંતરો,આચ્છાદન

ચહેરો:- મુખ,વદન,શકલ,મુખારવિંદ,દીદાર,મુખમુદ્રા,ચાંડુ,સ્વરૂપ, આનંદ,વકત્ર,સૂરત,સિકલ,આનન,મોઢું, તુંડ

મસ્તક:- મસ્તિકમસ્તિષ્ક.માથું,શિર,શીર્ષ,સિર. મગજ:- ભેજું,દિમાગ,દિમાક

કપાળ:- લલાટ,ભાલ,નિલવટ,લિલવટ

વાળ:- બાલ,કેશ,રોમ,નિમાળો,તનુરુહ, નાક:- નાસિકા,ઘ઼ાણિન્દ઼િય,નાસા,નાખોરું

જીભ:- જિહવા,રસના,રસવતી,જીભલડી,જીભડી,લૂલી,લોલા,બોબડી,બોલતી,વાચા,વાણી,

નસીબદાર:- નસીબવંત,ભાગ્યવાન,ભાગ્યશાળી,નસીબવાન,સુભાગી,ખુશનશીબ

હોશિયાર:- ચાલાક,ચતુરાઇ,પટુતા,કાબેલિયાત,કુશળતા,નિપુણતા,બાહોશ,ચપળતા

બુદ્ધિમાન:- ધીસ,ધીમંત,ધીમાન,પ઼ાજ્ઞ,દક્ષ,ચતુર,મતિમાન,

ગુસ્સો:- કોપ,ચીડ,ખોપ,રોષ,ખીજ,ખિજવાટ

નસીબ:-ભાગ્ય,દૈવ,દૈવ્ય,પ઼ારબ્ધ,તકદીર,નિયતિ,નિર્માણ,કરમ,

શક્તિ :-તાકાત,સામર્થ્ય,જોર,જોમ,મગદૂર,હિંમત,દેન,કૌવત,બળ

બળવાન:-તાકાતવાન,શક્તિમાન,સબળ,સમર્થ,બળકટ,જોરાવર,ધરખમ,ભડ

બહાદુર:- જવાંમર્દ,શૂરવીર,હિંમતવાન,ભડવીર,સાહસિક

સુંદર:- મજેદાર,મનોરમ,મોહક,રૂપાળું,રૂપવાન,રમ્ય,સુરમ્ય,રંગીન,રમણીય,સૌદર્ય,સુંદરતા,સુહાગી,કાન્ત,ખૂબસુરત,જમાલ, પેશલ,મનોહર,મનોજ્ઞ ,હસીન,લલિત,સુભગ,ચારુ

આનંદ:-હર્ષ,ખુશી,વિનોદ,હરખ,મજા,મઝા,લહેર,પ઼મદ,પ઼મોદ,ખુશાલી,મોજ,

ઉદ્વેગ:- ચિંતા,વિષાદ,દુઃખ,અજંપો,ઉચાટ,મૂંઝવણ,ખેદ,ક્ષોભ

નિર્બલ:-દુર્બલ,કમજોર,નબળું,પાંગળું,નમાલું,લાચાર,પોપલું,કાયર પરમાત્મા:પરમેશ,હરિ,અંતર્યામી,ખુદા,બ઼હ્મ,કર્તાહર્તા,ખુદાતાલ,પરેશ,જગદાત્મા,કિરતાર,માલેક,ઈશ્વર,પરવરદિગાર,સ્ત્રષ્ટા, સર્જનહાર, ભગવાન,ઈશ,જગદીશ,જગનિયંતા,દેવેશ,દરિદ્રનારાયણ,દીનાનાથ,કર્તાર,જગદેશ્વર,જગનિયંતા,અચ્યુતાનંદ, આનંદઘન,નિયંતા, અલ્લા,ખુદા,ખુદાતાલા,માલિક,ખાવિંદ,ઈશુ,અરિહંત,અશરણચરણ,સવિતા

અખબાર:-છાપું,વર્તમાનપત્ર,વૃત્તપત્ર,સમાચારપત્ર,સમાચારપત્રિકા,ન્યૂઝપેપર,વાવડ,સંદેશો

નક્ષત્ર:- તારા,તારક,તારકા,તારિકા,તારલિયા,તારલો,સતારો,સિતારો,ઉડું,ગ્રહ ,ૠક્ષ

નદી:-આપગા,સરિતા,તટિની,તરંગિણી,નિર્ઝરિણી,વાહિની,શૈવલિની,લોકમાતા,દ્વીપવતી,સલિતા,નિમન્ગા,આનગા, શૈવાલિની, સ્ત્રોતસ્વિની

કોકિલ:-કોકિલા,કોયલ,પરભૃતા,પરભૃતિકા,કાદંબરી,અન્યભૃતા\

પવન:-હવા,વાયુ,વા,વાયરો,સમીર,સમીરણ,અનિલ,પવમાન

ચંદ્ર :-શશાંક,સુધાકર,મયંક,શશી,ચાંદો,હિમાંશુ,સોમ,રજનીશ,ચંદિર,અત્રીજ,સિતાંશુ,રાકેશ,કલાધર,હિમકર,મૃગાંક ,જૈવાતૃક,ઇન્દુ

નોકર:-દાસ,ચાકર,અનુચર,ચેટક,સેવક,ચપરાસી,પટાવાળો,પાસવાન,હજુરિયો,અભિચર,ગુલામ,પરિજન,પરિચારિક ફીંદવી,ખાદિમ, કિંકર

ગીચ :- ભરચક,અજાજુડ,અડાબીડ, ઘનઘોર,ગાઢ,જમાવ,ભરાવો,ગિર્દી,જમાવડો,

અભિમાન :-ગર્વિષ્ઠ,ઘમંડ, મગરૂર,તુમાખી,અહંકાર,ગુમાન,ગર્વ,મદ

ખેસ :- પામરિયું,ઉપરણું,પછેડી,ઉત્તરીય,અંગવસ્ત્ર ,દુપટ્ટો , ચલોઠો

સવાર :-પ્રભાત, પરોઢ,પ્હોર, મળસકું,પ્રાગટ,ઉષા,ઉસ:કાળ,અરૂણોદય,ભળભાખરું,પાત:કાળ

હોડી:- નાવ,વહાણ,હોડકું,નૌકા,મછવો,વારણ,બેડલી,પનાઈ,નૈયા ,તરાપો,કિશ્તી,નાવડું,તરંડ,તરણી

અફવા:-ગપ,કિવદંતી, લોકવાયકા,ગતકડું,જુઠાણું,તૂત,તડાકો,ગપગોળા,કાતળ

પંક્તિ :-કતાર,હાર,હરોળ,લાઈન,લીટી,પંગત,ઓળ,ધારા,લકીર,લેખા,અલગાર,શ્રેણી,લંગાર

સ્ત્રી:-મહિલા,વનિતા,અબળા,નારી,વામા,લલના,અંગના,ભામા,ઓરત,ભામિની,રમણી,માનિની,કામિની પ્રમદા,

કામદેવ :-મદન,મંથન,કંદર્પ,અનંગ,રતિ–પીત,મનોજ,કંજન,મનસિજ,મયણ,પુષ્પધન્વા,મકરધ્વજ

દાનવ:-રાક્ષસ,દૈત્ય,અસુર,શયતાન,નિશાચર,ગીર્વાણ,સુર,દેવ,ત્રિદ્શ,દશાનન,શૈતાન,લંકેશ,નરપિશાચ,રાવણ,જાતુધાન

ખિતાબ:-ઈલકાબ,શરપાવ,ઇનામ,પારિતોષિક,પુરસ્કાર,ભેટ,બક્ષિસ,ઉપહાર,સોગાદ,સન્માન,બદલો,પુરસ્કાર,

આભુષણ:-ઘરેણા,ઝવેરાત,દાગીના,જણસ,અલંકાર,જેવર,ભૂષણ,સોનામહોર,અશરફી

શ્રીકૃષ્ણ: ગોવિંદ,જનાર્દન,વિઠ્ઠલ,નંદુલિયો,શામળ,દાશાર્દ,નંદલાલ,વાસુદેવ,બંસીધર,દામોદર,ગોપાલ,માધવ,ગિરિધર,શ્યામ, કેશવ,મોરલીધર,મુરારિ.કાનુડો,નટવર

બ્રહ્મા:-સ્ત્રષ્ટા, વિધાતા,વિધિ,પ્રજાપિતા,પિતામહ,કમલાસન,વિશ્વકર્મા,પ્રજેશ,

ભય:-બીક,ડર,ખતરો,ખોફ,આતંક ,ભીતિ,દહેશત,ભો,ભીરયા,ફડક.ગભરાટ

જિજ્ઞાસા:-કુતૂહલ,કૌતુક,ચમત્કારીક,અજાયબી,આતુરતા,તાલાવેલી,તલવલાટ,તલસાટ

ઢગલો:-પુંજ,ખડકલો,ઢગ,સમૂહ,પ્રકર,ટીંબો,અંબાર,

તલવાર:-સમશેર,ખડગ,તેગ,મ્યાન,ભવાની,અસિની,કુતેગ ખગ્ગ

ભૂલ:-અપરાધ,વાંક,ગફલત,કસૂર,તકસીર,ક્ષતિ,ખામી,ચૂક,ગોટાળો,છબરડો,ભ્રાંતિ,સ્ખલન, દોષ,ત્રુટી

ગરીબ:-રંક,દીન,કંગાળ,નિર્ધન,દરીન્દ્રતા,પામર,તૃચ્છ,અકિંચન,મુફલિસ,મવાલી,યાચક,માગણ,ભિખારી,અલાદ,

ગરદન:-ગળું,ડોક,બોચી,ગ્રીવા,ગળચી,કંધર ,શિરોધાર,કંઠ

કાફલો :-સંઘ,સમુદાય,વણઝાર,કારવાં,પલટન,ટોળું,વૃંદ,સંઘાત,ગણ,સમૂહ

ધન:-મિલકત, દ્વવ્ય,મિરાત,અર્થ,પૈસા,દોલત,વસુ,તેગાર,વિત્ત

ગોપાલ:-ભરવાડ,અજપાલ,આભીર,આહીર,રબારી,ગોવાળિયો,વછપાલ

ધૂળ:-અટાર,રેતી,રજ,વેળુ,કસ્તર,વાલુકા,સિકતા,ધૂલિ, ખેરો, ખેરંટો, રજોટી, રજકણ,ગીરદ,જેહું,સિલિકા,માટી, મૃતિકા

તફાવત:-ભેદ.ફરક, ભિન્ન, જુંદુ,નિરાળું,અસમાનતા,જુજવા,વિવિધ,અલગ,નોખું,

પ્રયોજન :-હેતુ, મકસદ,ઉદેશ,ઈરાદો,મતલબ,અભિસંધી,કોશિશ,નિમિત્ત.કારણ

મજાક:- ટીખળ,ચાપલૂસી,ખુશામત,મશ્કરી,ચવાઈ,ઠેકડી,હુદડો,ચેષ્ટા,

વિજય:-જય,ફતેહ,પરિણામ,અંજામ,સફળતા,કામયાબી,સિદ્ધી,નતીજો,ફેંસલો,ફળ,પોબાર,જૈત્ર ,જીત

પરાજય:-હાર,પરાસ્ત,અપજય,રકાસ,શિકસ્ત,પરાધીન,પરાભૂત,અભિભવ

વંદન:- નમન, નમસ્કાર,પ્રણામ,જુહાર,સલામ,તસ્લીમ,પડણ

તન્મય :-લીન,મગ્ન,એકાગ્રતા,ઓતપોત,ચકચૂર,તલ્લીન,મસ્ત

તવંગર:-શ્રીમંત,ધનવાન,માલદાર,પૈસાદાર,અમીર,આબાદ,ધનિક,માલેતુજાર,ધનાઢ્ય,રઈઝ

ધનુષ :-કામઠું,કોદંડ,ગાંડીવ,ચાપ,શાંગ,પણછ,શરધરણી,પ્રત્યંચા,શરાસન,કમાન

પતિ :- ધણી,ઈશ્વર,સ્વામી,ભર્તા, રમણ,ખસમ,કંથ,જીવણ,શૌહર,વલ્લભ,નાથ,ભરથાર,વર,પરણ્યો,પ્રાણનાથ

પત્ની:-વહું,ધનિયાણી,જીવનસંગિની,બૈરી,પ્રાણેશ્વરી,અર્ધાંગના,સૌભાગ્યવતી,વધૂ,જાયા,શ્રીમતી,વાગ્દત્તા,ગૃહલક્ષ્મી, વલ્લભા,

કાદવ:- કંદર્પ,પંક,કાંપ,કીચડ,ક્લષ,ગંદુ,મેલું,જંબાલ,ચગું

વિનાશ:-મરણ, ખુવારી,અવસાન,મોત,પરધામ,અક્ષર,નિધન,દેવલોક,મયણું

વિચાર:-ધારણા,ઈરાદો,મનસૂબો ,તર્ક,મકસદ,કલ્પના,ઉત્પેક્ષા,હેતુ,આશય,ખ્યાલ,મનન,ચિંતન,મત,અભિપ્રાય, અભિગમ,અભિસંધિ

મિત્ર:- સહોદર, ભાઈબંધ,રફીક,સખા,દોસ્ત,સહચર,ભેરૂ,રઝાક,સાથી,ભિલ્લુ,ગોઠીયો,સુહદ

દુશ્મન:-રિપુ,અમિત્ર,વૈરી,શત્રુ,અરિ

ભક્તિ :-ઉપાસના,સ્તુતિ,ઈબાદત,પૂજન,આરાધના,પૂજા,અર્ચના,પ્રાર્થના

ઉત્તમ:- શ્રેષ્ઠ,ચુનંદા,પરમ,અપ્રિતમ,અનુપમ,સર્વોત્તમ,અભિજાત,સુંદર,બેનમૂન,ખાનદાન,સરસ,અજોડ,અદ્વિતીય,ઉત્કૃષ્ઠ, વર્ય

વીરતા:-બહાદૂરી,શૂરાતન,શૌર્ય,પરાક્રમ,બળ,તાકાત,જોમ,હિંમત,કૌવત,તૌફીક,

ઉજવણી:-જિયાફત, મહેફિલ,જાફ્ત,મિજલસ,જલસો

ધજા:- પતાકા,ધ્વજ,વાવટો,ઝંડો,કેતન,ચિહન

વિજળી:-વિદ્યુત , તડિત,વીજ,દામિની,અશનિ,રોહિણી,ઉર્જા,ઐરાવતી

મકાન :-નિકેતન,ઘર,સદન,રહેઠાણ,ગૃહ,નિવાસ,આલય,ભવન ગેહ

આજ્ઞા:- હુકમ,પરવાનગી,અનુજ્ઞા,મંજુરી,નિર્દેશ,મુક્તિ,ફરમાન,તાકીદ,રજા,આદેશ

આમંત્રણ:-દાવત,ઈજન,નોતરૂં,નિમંત્રણ,સંદેશો

વ્યવસ્થા:-સંચાલન, તજવીજ,પેરવ,ગોઠવણ,યુક્તિ,બંદોબસ્ત

વિવાહ :-લગ્ન, પરિણય,શાદી,પાણીગ્રહણ, વેવિશાળ

પાગલ:-ગાંડું,ગમાર,બેવકૂફ,મૂર્ખ,શયદા,ઘેલું,બુડથલ,અણસમજુ,બર્બર,જડભરત,અસંસ્કારી,ઠોઠ,કમઅક્કલ, નાસમજુ ,

અધિકાર :-હક,સત્તા,હકુમત,પાત્રતા,લાયકાત,પદવી

અરીસો:-દર્પણ,આયનો,મિરર,આદર્શ,આરસી

સ્વભાવ:-પ્રકૃતિ,તાસીર,લક્ષણ,અસર,છાપ

આનંદ:-હર્ષ,હરખ,પુલકિત,અશોક,ઉલ્લાસ,આહલાદ,ઉત્સાહ,રંજન,લહેર,પ્રમોદ,લુત્ફ,મોજ,સ્વાદ

લક્ષ્મી:- ઇન્દિરા,સિંધુસીતા,સિંધુજા,શ્રી,અંબુજા

સમય:- વખત,કાળ,લાગ,અવસર,તક,મોસમ,સંજોગ,નિયતિ

સ્મશાન:-અક્ષરધામ,મશાણ,કબ્રસ્તાન

મીઠું:- શબરસ,નમક,લુણ,ક્ષાર,લવણ,નમકીન

કોયલ:- સારિકા,મેના,કોકિલા,કાદંબરી,બુલબુલ,પરભૃતા

વેદ:- નિગમ,ધર્મશાસ્ત્ર,ઉપનિષદ,જ્ઞાન,સમજ,ચૈતન્ય,ચેતના શ્રુતિ

કાવ્ય:- પદ્ય,કવિતા,નજમ,કવન

ગણેશ:- ગણપતિ,વિનાયક,ગજાનંદ,લંબોધર,કાર્તિકેય,ખડાનન,ગૌરીસુત,એકદંત,હેરંબ

પાર્વતી:-ગિરિજા,અર્પણા,શર્વાણી,શંકરી,ગૌરી,હેમવતી,દુર્ગા,કાત્યાયી,અંબિકા,ભવાની,શૈલસુતા,સતી,શિવાની,ઈશ્વરી,ઉમા, ભ્રામરી

ગણિકા:-વૈશ્યા,રામજણી,તવાયફ,પાત્ર,બંધણી,કનેરા,ગુણકા,માલજાદી

વિવેક :-નમ્રતા, સભ્યતા,દાક્ષિણય,ડહાપણ,દાનિશ,વિનયી,સાલસ,ઇક્લાક,અદબ,મર્યાદા,સમજુ,સીમા,મલાજો

ભરોસો:-યકીન,અકીદા, પ્રતીતિ,વિશ્વાસ,પતીજ,ખાતરી,શ્રધ્ધા,મદાર,આસ્થા,ઇતબાર,
કામના:-ઈચ્છા, મનીષા,મહેચ્છા,સ્પૃહા,તૃષ્ણા,વાસના,ઐષણા,આકાંક્ષા,મરજી

કચેરી:- કાર્યાલય, મહેકમ,વિભાગ,ખાતું,દફતર

લાગણી:-ભાવના,ધારણા,કલ્પના

કબુતર:-કપોત,શાંતિદૂત,પારેવું,પારાયત

મોરલી:-વાંસળી,મહુવર,બીન,બંસરી,પાવો,વેણું ખલાસી:-નાવિક,મલ્લાહ,ખારવો

દવા:- ઔષધી,ઓસડ,અગદ,ભેષજ

સીતા:- જાનકી,વૈદેહી,મૈથિલી,જનકનંદીની

વેપારી:-તાજિર,વણજ,નૈગમ,વાણીયો

તમાચો:-લપડાક,થપ્પડ,ચાપડ,ચર્પટ,ધોલ,તલપ્રહાર,ચપેટો

જાદુગર:-મદારી,ગારૂડી,ગૌડીયો,ખેલાડી

ઉપવાસ :-અનશન, બાંધણ,ક્ષપણ,લાંઘણ

પ્રકરણ :-ખંડ,ભૂમિકા,વંશાવલી,પીઠિકા,વિષય,પ્રસંગ,અધ્યાય,વિભાગ,શકલ

ઝેર:- વિષ,ગરલ,સોમલ,વખ,હળાહળ,વેર

શરૂઆત :-પ્રારંભ, મંડાણ,પગરણ,આરંભ,આદ્ય,પહેલ

કિરણ:- રશ્મિ,મરીચિ,અંશુ,મયૂખ

કારકૂન :-વાણોતર,ગુમાસ્તો,મહેતાજી,ક્લાર્ક,લહિયો,કારીંદો

પગાર :-દરમાયો ,વેતન,મહેનતાણું,મળતર

રિવાજ :-પ્રથા,રસમ,રૂઢી,ધારો,પ્રણાલી,પધ્ધતિ,પરંપરા,પ્રણાલિકા,શૈલી,તરીકો ,રીત

કોઠાર:- વખાર,અંબાર,ગોદાન,ભંડાર,ગોડાઉન

ગુસ્સો:- કોપ,ક્રોધ,રોષ,ખીજ,ચીડ,અણગમો,આવેશ,ખોફ

શુભ:- મંગલ,ઉજ્જવલ,નિર્મલ,અવદાત,કલ્યાણકારી,પનોતા,સુંદર

કંજૂસ:- પંતુજી,ચૂધરો,મારવાડી,કૃપણ,મખ્ખીચૂસ,ચીકણું

સ્વર્ગ :- દેવલોક,સોરલોક,ત્રિવિષ્ટપ ,દ્યુલોક,જીન્ન્ત,મલકૂત,ત્રિભુવન,દેવભૂમિ

દીવો :- ચિરાગ,બત્તી,શગ,દીપક,ઉત્તેજક,પ્રદીપ,મશાલ,દીપ

બ્રાહ્મણ:-ભૂદેવ,દ્વિજ,બ્રહ્મદેવ,પુરોહિત,ઋત્વિજ,ભૂસુર

સારવાર :-ઈલાજ,ઉપચાર,ઉપાય,સેવા,ખિદમત,સુશ્રવા,સંભાળ,માવજત

વીંટી:- અંગૂઠી, અનામિકા,અંગુશ્તરી

જાસૂસ:-દૂત,ખેપિયો,ગુપ્તચર,કાસદ,ચરક,બાતમીદાર

માર્ગદર્શક:-ભોમિયો,ગાઈડ,પથદર્શક,સલાહકાર

પ્રશંસા :-ખુશામત,ચાંપલુંસી,મોટાઈ,

વરસાદ:-મેઘ,મેહુલો,વૃષ્ટિ,પર્જન્ય,વર્ષા,મેહ,મેહુલો

ખાનગી:-વિશ્રમ્ભ,ગુપ્ત,અંગત,છાનું,પોતીકું

આશા:-ઉમેદ,સ્પૃહા,અભિલાષા,ઈચ્છા,ધારણા,મહેચ્છા,લિપ્સા,આકાંક્ષા,કામના,તમન્ના,મનોરથ,અપેક્ષા,આસ્થા,લાલસા,લાલચ, લોભ, અરમાન,મનીષા,તૃષ્ણા

ભયંકર : -કરાલ,ભિષણ,ભયાનક,દારૂણ,ભૈરવ,ક્રૂર, કરપીણ,ઘોર ભિષ્મ

રાજા:- નરેશ,ભૂપ,રાય,પાર્થિવ,મહિપાલ,નરપતિ,દેવ,રાજન,નૃસિંહ,નૃપ,નરાધિપ,બાદશાહ ,ભૂપાલ

માનવ:-માણસ,મનુજ,મનેખ,જન,માનુષ,ઇન્સાન,મનુષ્ય,

પવિત્ર:-પાવન,વિમલ,નિર્મળ,શુચિ,પુનિત,શુદ્ધ,નિર્દોષ,વિશુધ્ધ,શુધ્ધ

બળદ:- આખલો,ચળવળ,ડોલન,ઝૂબેંશ

ઘાસ:- તણખલું,કડબ,ચારો,તૃણ,ખડ

સહેલી: સખી,બહેનપણી,સહિયર,જેડલ,ભગિની,સ્વસા

પ્રતિજ્ઞા:-સોગંધ,કસમ,નિયમ,માનતા,ટેક,બાધા

પિતા:- બાપ,વાલિદ,વાલી,જનક,તાત,જન્મદાતા

પરીક્ષા:-પરખ,કસોટી,મૂલ્યાંકન,ઇમ્તિહાન,તપાસ,તારવણી

શિક્ષણ:-કેળવણી,તાલીમ,ભણતર

ગણવેશ:-લેબાસ,યુનીર્ફોમ,પહેરવેશ

શિખામણ:-બોધ,સલાહ,ધડો, સબક,ઉપદેશ,શિક્ષા,જ્ઞાન તસ્વીર:-ફોટો,છબી,છાયા,પ્રતિકૃતિ

નસીબ:-તકદીર,કિસ્મત, ઇકબાલ,ભાગ્ય ,પ્રારબ્ધ,દૈવ,નિયતિ

લાચાર:-પરવશ,પરાધીન,મજબૂર, ઓશિયાળું,કમજોર,વિવશ,વ્યાકુળ,વિહવળ,વ્યગ્ર,અશાંત,બેચેન,બેબાકળા

લોહી:- રક્ત,રુધિર,શોણિત,ખૂન

અવસાન:-મોત,મૃત્યું,નિધન,નિવારણ, સ્વર્ગવાસ,મરણ, કૈલાસવાસ,વૈકુંઠવાસ

નદી:- સરિતા,નિમ્નગા,તટિની, નિર્ઝરિણી, શૈવાલિની,સ્ત્રોતસ્વિની

કૌશલ્ય:-કુશળતા,પ્રવીણતા,દક્ષતા, પટુતા,નિપુણતા, આવડત, કારીગરી, કુનેહ

હરણ:- મૃગયા,સારંગ ,કુરંગ

મઢુલી:-કુટીર,ઝૂંપડી,ખોરડું,કુટિયા,છાપરી

નફો:- લાભ,ફાયદો,ઉપજ, મળતર, પેદાશ,બરકત, જયવારો,આવક

વિકાસ:-ઉત્કર્ષ, ઉન્નતિ,પ્રગતિ,ચડતી

પથ્થર:-પાષાણ,ઉપલ,શિલાખંડ, પ્રસ્તરચટ્ટાન

કાયમ :-શાશ્વત,લગાતાર,હંમેશાં, નિરંતર,સતત, નિત્ય,સદા ધ્રુવ,સનાતન,અવિનાશી

દર્દી :- બિમાર,માંદુ,રોગી,મરીઝ,રુગ્ણ

પગરખાં:-જૂતાં,ચંપલ,પાદત્રાણ,જોડાં

આભાર :-ઉપકાર, પાડ,અહેસાન, કુતજ્ઞતા

માર્ગ:- રસ્તો,પંથ,રાહ, ડગર,વાટ, સડક, પથ

સીમા:- હદ,મર્યાદા, અવધિ,સરહદ, મલાજો,લાજ,લાનત,શરમ

અનુગ્રહ :-કુપા, દયા, કરુણા, મહેરબાની, મહેર, અનુકંપા

પવિત્ર: પાવન,પનોતું,શુચિ,નિર્મલ, શુદ્ધ,ચોખ્ખું,સ્વચ્છ,વિમળ,પુનીત

અચરજ:-વિસ્મય,આશ્ચર્ય,નવાઈ,અચંબો,હેરત

મંદિર:- નિકેતન,દેવાલય,દેરું,દેવળ

દૂધ:- ક્ષીર,દુગ્ધ,પય

નામ:- અભિધાન,સંજ્ઞા

માતા:- જનની,જનેતા,મા,મૈયા,

મોતી:- મૌક્તિક,મુકતા

સમીક્ષા:-અવલોકન,નિરીક્ષણ,વિવેચન

વિષ્ણુ:- ચતુર્ભુજ,વૈકુંઠ,મુરારિ,ગોવિંદ

ચિંતા:- બળાપો,ઉદ્વેગ,કલેશ,સંતાપ, ફિકર

પ્રેમ:- સ્નેહ ,હેત, રાગ, પ્રીતિ,મમતા, વહાલ, નેડો, ચાહ,વાત્સલ્ય

ખેડૂત:- કિસાન,કૃષિકાર,કૃષક,કૃષિવલ

બ્રહ્મા:- પ્રજાપતિ, વિધાતા, વિરંચી, સ્ત્રષ્ટા

ચંદન:- સુખડ,મલયજ

15 ફેબ્રુ, 2019

ભારતીય લોકો માટે સારા સમાચાર


ભારતીય લોકો માટે સારા સમાચાર

હવે, યુએઈ (યુએઈ) માં અબુ ધાબી, યુએઈના અદાલતમાં ઉપયોગ માટે અંગ્રેજી અને અરબી ઉપરાંત હિન્દી ત્રીજી સત્તાવાર ભાષા છે. ન્યાય માટે પ્રવેશ વધારવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

અબુ ધાબી જસ્ટીસ ડિપાર્ટમેન્ટ
(એડીઝેડડી) એ 9 ફેબ્રુઆરી 2019 ના રોજ જણાવ્યું હતું કે તેણે અંગ્રેજી અને અંગ્રેજી સાથે હિન્દી અને અરબી સહિતના અદાલતો સમક્ષ દાવાના નિવેદનો માટે ભાષાના માધ્યમનો વિસ્તાર કર્યો છે.
👇👇👇👇👇👇👇
મુખ્ય હેતુઆ પ્રમાણે છે.:👉

આ પગલું હિન્દી બોલનારાઓને ટ્રાયલની પ્રક્રિયા, તેમના અધિકારો અને ફરજો વિશે શીખવામાં મદદ કરશે.

આંકડાથી સંબંધિત હકીકતો:

✍ સરકારી આંકડાઓ અનુસાર, યુએઈના લગભગ બે-તૃતિયાંશ લોકો વિદેશમાં સ્થળાંતરિત લોકો છે.

✍ ભારતીયો યુનાઈટેડ અરબ અમીરાત નંબર 30 ટકા દેશની કુલ વસ્તીના 26 મિલિયન અને દેશમાં સૌથી મોટી વિદેશી સમુદાય છે.

✍ હિન્દી સુવિધાકારોને અબુ ધાબી ન્યાયિક વિભાગની સત્તાવાર વેબસાઇટ દ્વારા નોંધણીની સુવિધા પણ આપવામાં આવે છે.

✍ Adijedi હેઠળ સચિવ યુસુફ સઇદ અલ Abri કહ્યું દાવો શીટ યોજના 2021 રેખાઓ ફરિયાદો અને બહુભાષી અરજીઓ અમલીકરણ હેતુ અદાલતી સેવાઓ પ્રોત્સાહન અને ટ્રાયલ પ્રક્રિયા પારદર્શકતા વધારવા માટે.

✍ કાનૂની સિસ્ટમ દ્વિભાષી પ્રથમ તબક્કામાં નવેમ્બર 2018 માં શરૂ કરવામાં આવી હતી કારણ કે તે હેઠળ નાગરિક અને વેપારી બાબતોમાં અનુવાદિત કરવા હોય તો વાદીઓને વિદેશી દસ્તાવેજો ઇંગલિશ માં પ્રતિવાદીને કેસ.

✍વિશ્વમાં ઘણા દેશો છે, જ્યાં હિન્દીને ખૂબ માન આપવામાં આવે છે: 👇🇮🇳

ફિજીમાં, ચાર ભાષાનો ઉપયોગ સત્તાવાર કામગીરી માટે થાય છે, જેમાં હિન્દીનું નામ પણ સામેલ છે. અમને જણાવો કે ફિજીમાં ભારતીયોની સંખ્યા 3 લાખથી વધુ છે અને આ આંકડો દેશની કુલ વસ્તીના 33 ટકા છે.

ભારત સિવાય, હિન્દી નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ત્રિનિદાદ અને ટોબેગો, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા અને મોરિશિયસમાં બોલાય છે. જો કે, આ ભાષાનો સત્તાવાર કાર્યવાહી માટે ઉપયોગ થતો નથી.

ભારત ઉપરાંત, યુએસ, રશિયા અને જાપાન સહિત 600 થી વધુ યુનિવર્સિટીઓ અને વિશ્વના 40 દેશોના કોલેજોમાં હિન્દી શીખવવામાં આવે છે.

😡બસ આપણને જ શરમ આવે છે😡😡

દર વર્ષે, 14 મી સપ્ટેમ્બરે વિશ્વભરમાં 'હિન્દી ડે' ઉજવવામાં આવે છે. હિન્દી એ એવી ભાષા છે જે ફક્ત તેને જાણવાનું જ નહીં પણ વિદેશીઓ પણ આ ભાષા સાથે જોડાયેલા છે. હિન્દી ભાષાને એક લિંક તરીકે માનવામાં આવે છે જે ભારતને સરળતાથી કોઈ પણ દેશ સાથે જોડે છે. નોંધપાત્ર રીતે, એ જ સમય દરેક સપ્ટેમ્બર 14, 1949, હિન્દી સત્તાવાર સ્થિતિ આ વર્ષે દિવસે 'હિન્દી દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
આ માહિતી દરેક ને અાપો

સ્પર્ધાત્મક પરીક્ષાઓની બાબતમાં 20 મુદ્દાઓ

*ગુજરાતના વિદ્યાર્થીઓમાં જીપીએસસી અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની બાબતમાં ખૂબ જાગૃતિ આવી છે. ગુજરાત સરકાર દ્વારા પણ મોટા પાયા પર ભરતીઓ થઇ રહી છે એટલે ખુબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓની તૈયારી કરવા તત્પર છે. વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી મુશ્કેલી એ છે તૈયારી કેમ કરવી એની કોઈ યોગ્ય દિશા નથી. વિદ્યાર્થીઓની આ અજ્ઞાનતાનો લાભ લઈને આવી પરીક્ષાઓની તૈયારી કરાવતા કલાસીસ બિલાડીનાં ટોપની જેમ ફૂટી નીકળ્યા છે...*

*કેટલાક કલાસીસ સારા છે અને સારું રિઝલ્ટ પણ આપે છે.કલાસ જોઈન કરવા સારી વાત છે પણ તમે ઈચ્છો તો ઘરે બેસીને પણ આવી પરિક્ષાની તૈયારી કરી શકો છો આ માટે શું વાંચવું જોઈએ એની કેટલીક મારા અનુભવો આધારિત ટીપસ આપની સાથે શેર કરું છું. આ વાત આપના મિત્રો સાથે પણ શેર કરજો તમારો એક નાનો પ્રયાસ કોઈ વ્યક્તિની જિંદગી બનાવી દેશે.*

1. ધો.5 થી ધો.10 સુધીનું સમાજવિદ્યા વાંચવું જેનાથી ઇતિહાસ, ભૂગોળ, બંધારણ અને અર્થશાસ્ત્રનું પાયાનું જ્ઞાન મળી જશે.

2. ધો.11 અને ધો.12નું ઇતિહાસ અને ભૂગોળ વાંચવું જેથી આ બંને વિષયનું વધુ જ્ઞાન મળશે.

3. Youtube  ચેનલ પર 'ભારત એક ખોજ'  સિરિયલ જોવી. વર્ષો પહેલા દૂરદર્શન પર આવેલી આ સિરિયલ ભારતનો ઇતિહાસ, ભૂગોળ, ખેતી, ઉદ્યોગો, કલા, સાહિત્ય, સંસ્કૃતિ આ બધું સમજવામાં મદદ કરશે.

4.g.k.today......Jagran josh...unacademy.com  સાઈટ પર IAS માંથી રાજીનામુ આપીને વિદ્યાર્થીઓની સેવા કરતા રોમન સાઈની નામના યુવકે ઢગલાબંધ સારામાં સારા વીડિયો લેક્ચર મુક્યા છે. આ વીડિયો લેક્ચર તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ખૂબ ઉપયોગી થશે.

5. ભારતના બંધારણની સમજૂતી આપતું કોઈ એક સારું પુસ્તક વાંચીને બંધારણને પણ સમજવું કારણકે પરિક્ષામાં અને ઇન્ટરવ્યૂમાં બંધારણને લગતા ખુબ પ્રશ્નો પુછાય છે.

6. બંધારણની સરળ સમજૂતી માટે youtube પર 'સંવિધાન' નામની સિરિયલ જોવી. રાજ્યસભા ચેનલ પર આવેલી 12 એપિસોડની આ સિરિયલમાં બંધારણની મહત્વની બાબતોની સરળ સમજૂતી આપી છે.

7. Youtube પર અનુજ ગર્ગ અને મૃણાલ પટેલના લેક્ચર પણ ખૂબ સારા છે. સરળ ભાષામાં તમને અઘરા વિષયો સમજાઈ જશે.

8. Youtube પર 'પ્રધાનમંત્રી' સિરિયલના 25 એપિસોડ પણ જોવા જેવા છે. ભારતની આઝાદી વખતેના પ્રશ્નો અને ત્યાર પછી જુદા જુદા વડાપ્રધાનોના કાર્યકાળ દરમ્યાન લેવાયેલા મહત્વના નિર્ણયોની અદભૂત રજૂઆત કરી છે.

9. ગુજરાતી વ્યાકરણ માટે ધો. 8 થી ધો.10 સુધીનું અને ત્યાર પછી સમયની અનુકૂળતા મુજબ ધો.11 અને 12નું ગુજરાતી વ્યાકરણ અને લેખન તૈયાર કરવું. જરૂર પડે તો આ માટે ગુજરાતી વિષયના નિષ્ણાંત શિક્ષકનું પર્સનલ ટ્યુશન રાખી શકાય.

10. અંગ્રેજી ગ્રામર માટે ધો. 8 થી ધો.10 સુધીનું અને ત્યાર પછી સમયની અનુકૂળતા મુજબ ધો.11 અને 12નું અંગ્રેજી ગ્રામર અને લેખન તૈયાર કરવું. જરૂર પડે તો આ માટે અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકનું પર્સનલ ટ્યુશન રાખી શકાય.

12. ગુજરાત સરકારે તૈયાર કરેલ 'ગુજરાત ક્વિઝ'માં આપેલી માહિતી પણ ઉપયોગી થાય એવી છે એના પર પણ નજર નાખી લેવી. આ ક્વિઝની pdf તમને ગૂગલમાં સર્ચ કરવાથી મળી જશે.

13. રોજેરોજના સમાચારપત્રો વાંચવા. ખાસ કરીને રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સમાચારો પર વિશેષ ભાર મુકવો.

14. જુદા જુદા સમાચારપત્રોની રવિવાર અને બુધવારની પૂર્તિ પર નજર નાખવી. સારા લેખો વાંચવા અને મોબાઈલમાં ફોટો પાડીને એ લેખને સાચવવા.

15. જે વાંચો, સાંભળો, જુવો એની એક નોટબુક તૈયાર કરવી અને આ નોટબુકમાં મહત્વના મુદ્દાઓની નોંધ કરવી જેથી રિવિઝન વખતે બધું ફરીથી વાંચવું ના પડે.

16. રોજે રોજ ટીવી પર ન્યુઝ ચેનલ પર રાત્રે આવતી ડિબેટ જોવાની ટેવ પાડો જેથી એક જ ઘટનાને તમે જુદા જુદા એંગલથી જોતા થશો જે તમારા લખાણને વધુ અસરકારક બનાવશે.

17. ધો.5 થી ધો.10 સુધીનું વિજ્ઞાન પણ ખાસ વાંચવું અને પાયાનું ગણિત પણ શીખવું.

18. માત્ર વાંચવાનાં બદલે અમુક સમયે લખવાની પણ પ્રેક્ટિસ કરવી. પરિક્ષાઓના જુના પેપર મેળવી એને સોલ્વ કરવા.

19. સરકારની વિવિધ લોકકલ્યાણની યોજના વિશેની જાણકારી પણ મેળવીને વાંચવી. દરેક જિલ્લામાં સરકારના માહિતી ખાતાની ઓફિસ હોય છે તમને આ ઓફિસમાંથી સરકારની યોજનાઓ વિશેના ચોપાનિયા કે પુસ્તિકાઓ મળી જશે.

20.ડિસેમ્બર મહિનાના અંતે દરેક છાપામાં આખા વર્ષ દરમ્યાન બનેલી મહત્વની ઘટનાઓ વિશેની માહિતી બહુ ટૂંકમાં આપી હોય છે. આવી માહિતી તમને પરિક્ષામાં ખૂબ ઉપયોગી થશે.

*આ 20 મુદ્દાઓને ધ્યાનમાં લઈને આપ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો આપને ચોક્કસ ફાયદો થશે. આ તૈયારી આપ આપના ગામમાં ઘરે રહીને પણ કરી શકો અને સફળતા મેળવી શકો..*

12 ફેબ્રુ, 2019

स्वास्थ्य की कुछ 100 जानकारी

@स्वास्थ्य की कुछ 100 जानकारी जिसका ज्ञान सबको होना चाहिए@

1.योग,भोग और रोग ये तीन अवस्थाएं है।

2. *लकवा* - सोडियम की कमी के कारण होता है ।

3. *हाई वी पी में* -  स्नान व सोने से पूर्व एक गिलास जल का सेवन करें तथा स्नान करते समय थोड़ा सा नमक पानी मे डालकर स्नान करे ।

4. *लो बी पी* - सेंधा नमक डालकर पानी पीयें ।

5. *कूबड़ निकलना*- फास्फोरस की कमी ।

6. *कफ* - फास्फोरस की कमी से कफ बिगड़ता है , फास्फोरस की पूर्ति हेतु आर्सेनिक की उपस्थिति जरुरी है । गुड व शहद खाएं ।

7. *दमा, अस्थमा* - सल्फर की कमी ।

8. *सिजेरियन आपरेशन* - आयरन , कैल्शियम की कमी ।

9. *सभी क्षारीय वस्तुएं दिन डूबने के बाद खायें* ।

10. *अम्लीय वस्तुएं व फल दिन डूबने से पहले खायें* ।

11. *जम्भाई*- शरीर में आक्सीजन की कमी ।

12. *जुकाम* - जो प्रातः काल जूस पीते हैं वो उस में काला नमक व अदरक डालकर पियें ।

13. *ताम्बे का पानी* - प्रातः खड़े होकर नंगे पाँव पानी ना पियें ।

14.  *किडनी* - भूलकर भी खड़े होकर गिलास का पानी ना पिये ।

15. *गिलास* एक रेखीय होता है तथा इसका सर्फेसटेन्स अधिक होता है । गिलास अंग्रेजो ( पुर्तगाल) की सभ्यता से आयी है अतः लोटे का पानी पियें,  लोटे का कम  सर्फेसटेन्स होता है ।

16. *अस्थमा , मधुमेह , कैंसर* से गहरे रंग की वनस्पतियाँ बचाती हैं ।

17. *वास्तु* के अनुसार जिस घर में जितना खुला स्थान होगा उस घर के लोगों का दिमाग व हृदय भी उतना ही खुला होगा ।

18. *परम्परायें* वहीँ विकसित होगीं जहाँ जलवायु के अनुसार व्यवस्थायें विकसित होगीं ।

19. *पथरी* - अर्जुन की छाल से पथरी की समस्यायें ना के बराबर है ।

20. *RO* का पानी कभी ना पियें यह गुणवत्ता को स्थिर नहीं रखता । कुएँ का पानी पियें । बारिस का पानी सबसे अच्छा , पानी की सफाई के लिए *सहिजन* की फली सबसे बेहतर है ।

21. *सोकर उठते समय* हमेशा दायीं करवट से उठें या जिधर का *स्वर* चल रहा हो उधर करवट लेकर उठें ।

22. *पेट के बल सोने से* हर्निया, प्रोस्टेट, एपेंडिक्स की समस्या आती है ।

23.  *भोजन* के लिए पूर्व दिशा , *पढाई* के लिए उत्तर दिशा बेहतर है ।

24.  *HDL* बढ़ने से मोटापा कम होगा LDL व VLDL कम होगा ।

25. *गैस की समस्या* होने पर भोजन में अजवाइन मिलाना शुरू कर दें ।

26.  *चीनी* के अन्दर सल्फर होता जो कि पटाखों में प्रयोग होता है , यह शरीर में जाने के बाद बाहर नहीं निकलता है। चीनी खाने से *पित्त* बढ़ता है ।

27.  *शुक्रोज* हजम नहीं होता है *फ्रेक्टोज* हजम होता है और भगवान् की हर मीठी चीज में फ्रेक्टोज है ।

28. *वात* के असर में नींद कम आती है।

29.  *कफ* के प्रभाव में व्यक्ति प्रेम अधिक करता है ।

30. *कफ* के असर में पढाई कम होती है ।

31. *पित्त* के असर में पढाई अधिक होती है ।

33.  *आँखों के रोग* - कैट्रेक्टस, मोतियाविन्द, ग्लूकोमा , आँखों का लाल होना आदि ज्यादातर रोग कफ के कारण होता है ।

34. *शाम को वात*-नाशक चीजें खानी चाहिए ।

35.  *प्रातः 4 बजे जाग जाना चाहिए* ।

36. *सोते समय* रक्त दवाव सामान्य या सामान्य से कम होता है ।

37. *व्यायाम* - *वात रोगियों* के लिए मालिश के बाद व्यायाम , *पित्त वालों* को व्यायाम के बाद मालिश करनी चाहिए । *कफ के लोगों* को स्नान के बाद मालिश करनी चाहिए ।

38. *भारत की जलवायु* वात प्रकृति की है , दौड़ की बजाय सूर्य नमस्कार करना चाहिए ।

39. *जो माताएं* घरेलू कार्य करती हैं उनके लिए व्यायाम जरुरी नहीं ।

40. *निद्रा* से *पित्त* शांत होता है , मालिश से *वायु* शांति होती है , उल्टी से *कफ* शांत होता है तथा *उपवास* ( लंघन ) से बुखार शांत होता है ।

41.  *भारी वस्तुयें* शरीर का रक्तदाब बढाती है , क्योंकि उनका गुरुत्व अधिक होता है ।

42. *दुनियां के महान* वैज्ञानिक का स्कूली शिक्षा का सफ़र अच्छा नहीं रहा, चाहे वह 8 वीं फेल न्यूटन हों या 9 वीं फेल आइस्टीन हों ,

43. *माँस खाने वालों* के शरीर से अम्ल-स्राव करने वाली ग्रंथियाँ प्रभावित होती हैं ।

44. *तेल हमेशा* गाढ़ा खाना चाहिएं सिर्फ लकडी वाली घाणी का , दूध हमेशा पतला पीना चाहिए ।

45. *छिलके वाली दाल-सब्जियों से कोलेस्ट्रोल हमेशा घटता है ।*

46. *कोलेस्ट्रोल की बढ़ी* हुई स्थिति में इन्सुलिन खून में नहीं जा पाता है । ब्लड शुगर का सम्बन्ध ग्लूकोस के साथ नहीं अपितु कोलेस्ट्रोल के साथ है ।

47. *मिर्गी दौरे* में अमोनिया या चूने की गंध सूँघानी चाहिए ।

48. *सिरदर्द* में एक चुटकी नौसादर व अदरक का रस रोगी को सुंघायें ।

49. *भोजन के पहले* मीठा खाने से बाद में खट्टा खाने से शुगर नहीं होता है ।

50. *भोजन* के आधे घंटे पहले सलाद खाएं उसके बाद भोजन करें ।

51. *अवसाद* में आयरन , कैल्शियम , फास्फोरस की कमी हो जाती है ।
फास्फोरस गुड और अमरुद में अधिक है।

52.  *पीले केले* में आयरन कम और कैल्शियम अधिक होता है । हरे केले में कैल्शियम थोडा कम लेकिन फास्फोरस ज्यादा होता है तथा लाल केले में कैल्शियम कम आयरन ज्यादा होता है । हर हरी चीज में भरपूर फास्फोरस होती है, वही हरी चीज पकने के बाद पीली हो जाती है जिसमे कैल्शियम अधिक होता है।

53.  *छोटे केले* में बड़े केले से ज्यादा कैल्शियम होता है ।

54. *रसौली* की गलाने वाली सारी दवाएँ चूने से बनती हैं ।

55.  हेपेटाइट्स A से E तक के लिए चूना बेहतर है ।

56. *एंटी टिटनेस* के लिए हाईपेरियम 200 की दो-दो बूंद 10-10 मिनट पर तीन बार दे ।

57. *ऐसी चोट* जिसमे खून जम गया हो उसके लिए नैट्रमसल्फ दो-दो बूंद 10-10 मिनट पर तीन बार दें । बच्चो को एक बूंद पानी में डालकर दें ।

58. *मोटे लोगों में कैल्शियम* की कमी होती है अतः त्रिफला दें । त्रिकूट ( सोंठ+कालीमिर्च+ मघा पीपली ) भी दे सकते हैं ।

59. *अस्थमा में नारियल दें ।* नारियल फल होते हुए भी क्षारीय है ।दालचीनी + गुड + नारियल दें ।

60. *चूना* बालों को मजबूत करता है तथा आँखों की रोशनी बढाता है ।

61.  *दूध* का सर्फेसटेंसेज कम होने से त्वचा का कचरा बाहर निकाल देता है ।
62.  *गाय की घी सबसे अधिक पित्तनाशक फिर कफ व वायुनाशक है ।

63.  *जिस भोजन* में सूर्य का प्रकाश व हवा का स्पर्श ना हो उसे नहीं खाना चाहिए।

64.  *गौ-मूत्र अर्क आँखों में ना डालें ।

65.  *गाय के दूध* में घी मिलाकर देने से कफ की संभावना कम होती है लेकिन चीनी मिलाकर देने से कफ बढ़ता है ।

66.  *मासिक के दौरान* वायु बढ़ जाता है , 3-4 दिन स्त्रियों को उल्टा सोना चाहिए इससे  गर्भाशय फैलने का खतरा नहीं रहता है । दर्द की स्थति में गर्म पानी में देशी घी दो चम्मच डालकर पियें ।

67. *रात* में आलू खाने से वजन बढ़ता है ।

68. *भोजन के* बाद बज्रासन में बैठने से *वात* नियंत्रित होता है ।

69. *भोजन* के बाद कंघी करें कंघी करते समय आपके बालों में कंघी के दांत चुभने चाहिए । बाल जल्द सफ़ेद नहीं होगा ।

70. *अजवाईन* अपान वायु को बढ़ा देता है जिससे पेट की समस्यायें कम होती है ।

71. *अगर पेट* में मल बंध गया है तो अदरक का रस या सोंठ का प्रयोग करें ।

72. *कब्ज* होने की अवस्था में सुबह पानी पीकर कुछ देर एडियों के बल चलना चाहिए ।

73. *रास्ता चलने*, श्रम कार्य के बाद थकने पर या धातु गर्म होने पर दायीं करवट लेटना चाहिए ।

74. *जो दिन मे दायीं करवट लेता है तथा रात्रि में बायीं करवट लेता है उसे थकान व शारीरिक पीड़ा कम होती है ।

75.  *बिना कैल्शियम* की उपस्थिति के कोई भी विटामिन व पोषक तत्व पूर्ण कार्य नहीं करते है ।

76. *स्वस्थ्य व्यक्ति* सिर्फ 5 मिनट शौच में लगाता है ।

77. *भोजन* करते समय डकार आपके भोजन को पूर्ण और हाजमे को संतुष्टि का संकेत है ।

78. *सुबह के नाश्ते* में फल , *दोपहर को दही* व *रात्रि को दूध* का सेवन करना चाहिए ।

79. *रात्रि* को कभी भी अधिक प्रोटीन वाली वस्तुयें नहीं खानी चाहिए । जैसे - दाल , पनीर , राजमा , लोबिया आदि ।

80.  *शौच और भोजन* के समय मुंह बंद रखें , भोजन के समय टी वी ना देखें ।

81. *मासिक चक्र* के दौरान स्त्री को ठंडे पानी से स्नान , व आग से दूर रहना चाहिए।

82. *जो बीमारी जितनी देर से आती है , वह उतनी देर से जाती भी है ।

83. *जो बीमारी अंदर से आती है , उसका समाधान भी अंदर से ही होना चाहिए ।

84. *एलोपैथी* ने एक ही चीज दी है , दर्द से राहत । आज एलोपैथी की दवाओं के कारण ही लोगों की किडनी , लीवर , आतें , हृदय ख़राब हो रहे हैं । एलोपैथी एक बिमारी खत्म करती है तो दस बिमारी देकर भी जाती है ।

85. *खाने* की वस्तु में कभी भी ऊपर से नमक नहीं डालना चाहिए , ब्लड-प्रेशर बढ़ता है ।

86 .  *रंगों द्वारा* चिकित्सा करने के लिए इंद्रधनुष को समझ लें , पहले जामुनी , फिर नीला ..... अंत में लाल रंग ।

87 . *छोटे* बच्चों को सबसे अधिक सोना चाहिए , क्योंकि उनमें वह कफ प्रवृति होती है , स्त्री को भी पुरुष से अधिक विश्राम करना चाहिए ।

88. *जो सूर्य निकलने* के बाद उठते हैं , उन्हें पेट की भयंकर बीमारियां होती है , क्योंकि बड़ी आँत मल को चूसने लगती है।

89.  *बिना शरीर की गंदगी* निकाले स्वास्थ्य शरीर की कल्पना निरर्थक है , मल-मूत्र से 5% , कार्बन डाई ऑक्साइड छोड़ने से 22 %, तथा पसीना निकलने लगभग 70 % शरीर से विजातीय तत्व निकलते हैं ।

90. *चिंता , क्रोध , ईर्ष्या करने से गलत हार्मोन्स का निर्माण होता है जिससे कब्ज , बबासीर , अजीर्ण , अपच , रक्तचाप , थायरायड की समस्या उतपन्न होती है ।

91.  *गर्मियों में बेल , गुलकंद , तरबूजा , खरबूजा व सर्दियों में सफ़ेद मूसली , सोंठ का प्रयोग करें ।

92. *प्रसव* के बाद माँ का पीला दूध बच्चे की प्रतिरोधक क्षमता को 10 गुना बढ़ा देता है । बच्चो को टीके लगाने की आवश्यकता नहीं होती  है ।

93. *रात को सोते समय* सर्दियों में देशी मधु लगाकर सोयें त्वचा में निखार आएगा।

94. *दुनिया में कोई चीज व्यर्थ नहीं , हमें उपयोग करना आना चाहिए*।

95. *जो अपने दुखों* को दूर करके दूसरों के भी दुःखों को दूर करता है , वही मोक्ष का अधिकारी है ।

96. *सोने से* आधे घंटे पूर्व जल का सेवन करने से वायु नियंत्रित होती है , लकवा , हार्ट-अटैक का खतरा कम होता है।

97. *स्नान से पूर्व और भोजन के बाद पेशाब जाने से रक्तचाप नियंत्रित होता है*।

98 . *तेज धूप* में चलने के बाद , शारीरिक श्रम करने के बाद , शौच से आने के तुरंत बाद जल का सेवन निषिद्ध है ।

99. *त्रिफला अमृत है* जिससे *वात, पित्त , कफ* तीनो शांत होते हैं । इसके अतिरिक्त भोजन के बाद पान व चूना ।  देशी गाय का घी , गौ-मूत्र भी त्रिदोष नाशक है ।

100. इस विश्व की सबसे मँहगी *दवा। लार* है , जो प्रकृति ने तुम्हें अनमोल दी है ,इसे ना थूके ।

_*जनजागृति हेतु लेख को पढ़ने के बाद साझा अवश्य करें।*